Business Business – Page 3 – Aajkaal Daily

Business Lattest News

 • MH-plane
  હવાઈ મુસાફરી 15 ટકા સુધી વધવાના અણસાર

  વિમાનોમાં વપરાતું ઈંધણ (એટીએફ)ની કિંમત એક વર્ષમાં 30 ટકા વધ્યા બાદ એરલાઈન્સ કંપ્નીઓ ભાડામાં 15 ટકા સુધીનો વધારો કરવા તૈયારી કરી રહી છે. એરલાઈન્સોએ સંકેત આપ્યો છે કે ઉડાનનો ખર્ચ સતત વધવાને કારણે જૂનના અંત સુધીમાં તેમને આ પગલું ઉઠાવવું પડી શકે છે. આ સંકેત પેસેન્જલ ચાર્ટરના એક દિવસ બાદ જ આવ્યો છે જેમાં ઉડાનમાં … Read More

 • rupesh
  નોટબંધી દરમિયાન ૧૦ લાખ રૂપિયાથી વધુની રોકડ જમા કરાવનારા

  કાળા નાણાં વિરુદ્ધના જંગમાં મોદી સરકારને મોટી સફળતા હાંસલ થઈ છે. સરકારે નોટબંધી દરમિયાન બેન્ક ખાતામાં દસ–દસ લાખ રૂપિયાની રોકડ જમા કરાવનારા બે લાખ કરતાં વધુ લોકો પાસેથી ૬૪૧૬ કરોડ રૂપિયાનો ટેકસ વસૂલ્યો છે. નોન ફાઈલર્સની શ્રેણીમાં આવતાં આ લોકોએ આવકવેરા રિટર્ન પણ ભયુ નહોતું. જો કે સરકારના કડક વલણ બાદ તેમણે રિટર્ન ભરવું પડયું … Read More

 • cash
  રોકડની ડિમાન્ડમાં 7 ટકાનો વધારો

  2016ના નવેમ્બર માસથી બેન્કની ડિપોઝીટોમાં અને ડિજિટલ વ્યવહારમાં વધારો આવ્યો હોવા છતાં કેશ એટલે કે રોકડની ડિમાન્ડ 7 ટકા વધી ગઈ છે તેમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે. આરબીઆઈના પ્રવકતાએ એમ કહ્યું છે કે, નોટબંધી પહેલાં જેટલી ડિમાન્ડ નહોતી એટલી રોકડની ડિમાન્ડ નોટબંધી બાદ વધી ગઈ છે. આરબીઆઈના ડાટા પરથી મળેલી માહિતી મુજબ ચાલુ … Continue reading રોકડ Read More

 • tata-power plant
  ટાટાના મુન્દ્રા પાવર પ્લાન્ટ સામે અમેરિકી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

  ગુજરાતના મુન્દ્રા પાવર પ્લાન્ટના પ્રોજેકટ સામે ગ્રામવાસીઓ અને ખેડૂતો તથા માછીમારોએ કરેલી અપીલ અમેરિકી સુપ્રીમ કોર્ટે દાખલ કરી લીધી છે. આ ટાટા મુન્દ્રા પાવર પ્લાન્ટ સામે ગ્રામવાસીઓનો વિરોધ રહ્યો છે અને પ્રોજેકટને ફંડ આપ્નાર અમેરિકા સ્થિત ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન છે. આ અમેરિકી સંસ્થાએ પણ પયર્વિરણીય નુકશાનની તપાસ કયર્િ વગર પ્રોજેકટને ફંડ આપી દીધું છે તેવી … Read More

 • petrol
  પેટ્રોલ-ડીઝલની ‘આગ’થી ઉદ્યોગજગત ‘ઠંડો’

  પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં છેલ્લા થોડા મહિનાઓમાં થયેલો અસહ્ય વધારો અને આવનારા દિવસોમાં પણ તેમાં કોઈ રાહત નહીં મળવાના અણસારને પગલે ઉદ્યોગ જગત હચમચી ગયું છે. દેશમાં બે મોટા ઉદ્યોગ ચેમ્બર ફિક્કી અને એસોચેમે મોંઘા પેટ્રોલ અને ડીઝલને દેશની અર્થવ્યવસ્થામાં સુધારાની રાહમાં સૌથી મોટી અડચણનો કરાર આપ્યો છે. ઓટો કંપ્નીઓએ તેનાથી કારોના વેચાણ પર અસર … Read More

 • incom
  બોગસ કંપનીઓ પાસે ટેકસની ઉઘરાણી

  દેશમાં સેંકડોની સંખ્યામાં ધમધમી રહેલી શેલ કંપનીઓ એટલે કે, બનાવટી કંપનીઓ દ્રારા મોટાપાયે ટેકસ ચોરી થઈ છે તેવી શંકા સિબિડિટિને ગઈ છે. જે બોગસ કંપનીઓના રજિસ્ટ્રેશન રદ થયા છે અથવા જેમના રદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તેવી કંપનીઓ પાસેથી ટેકસ વસુલવાની જાળ પાથરી દેવાઈ છે. સિબિડિટિએ કંપની મંત્રાલય અને કંપની રજિસ્ટ્રાર પાસેથી આવી બધી … Read More

 • pnb
  પીએનબીને ૧૫,૨૦૦ કરોડનો ચૂનો લગાડનારા વિલફુલ ડિફોલ્ટરની યાદી જાહેર

  પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના મોટા ઋણધારકોનો ઇરાદાપૂર્વક ડિફોલ્ટનો આંકડો નોંધપાત્ર વધીને એપ્રિલમાં રૂા.૧૫,૧૯૯.૫૭ કરોડ પહોંચ્યો છે. કૌભાંડ અને બેડ લોનના કારણે બેન્કને જાન્યુઆરી–માર્ચ કવાર્ટરમાં રૂા.૧૩,૪૦૦ કરોડથી વધુની ખોટ થઇ છે. પીએનબીના ડેટા પ્રમાણે ૨૦૧૭–૧૮ના જાન્યુઆરી–માર્ચ કવાર્ટરમાં વિલફુલ ડિફોલ્ટનો આંકડો રૂા.૧પ,૧૭૧.૯૧ કરોડ પહોંચ્યો છે. જે ઋણધારકોની રૂા.૨૫ લાખ કે વધુ રકમ Read More

 • patanjali
  નફો વધારવામાં પતંજલિને નિષ્ફળતા મળી છે : રિપાેર્ટ

  પતંજલિ આયુવેૅદના બ્રાન્ડ એમ્બેસેડર યોગ ગુરુ રામદેવે કંપનીની બે હજાર કરોડની વાર્ષિક કમાણી માટેનું લક્ષ્ય રાખ્યું છે. ફાર્મસીની નાનકડી કંપનીથી શરૂઆત કરનાર પતંજલિ હવે એફએમસીજીના જાણીતા બ્રાન્ડને પણ પાછળ છોડી ચુકી છે. 2016-17માં આનાે રેવેન્યુ આંકડો 10,000 કરોડથી ઉપર પહાેંચી ગયો છે. જ્યારે છ વર્ષ પહેલા આ આંકડો 500 કરોડ રૂપિયાનાે હતાે પરંતુ હજુ પતંજલિને … Read More

 • petrol_0
  પેટ્રોલ-ડીઝલના ભાવ હજી વધશે, મોંઘવારી ભડકશે

  કેન્દ્ર સરકારની માઠી દશા બેઠી છે અને સાથોસાથ દેશના વાહનધારકો પર જોખમ વધી રહ્યું છે. એમના ગજવા વધુ કપાશે તે નક્કી છે. ક્રુડનો ભાવ 80 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો છે. આ સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ વધુ ભડકવાના અેંધાણ છે અને લોકો પર બોજો વધી શકે છે. ક્રુડનો ભાવ આકાશે છે ત્યારે ઈમ્પોર્ટ બિલ 50 … Continue reading પેટ્રોલ-ડીઝલના ભાવ હજી વધશે, મોંઘવાર Read More

 • MH-plane
  વિમાની ભાડામાં 15 દિનમાં 17 ટકાનાે થયેલ જંગી વધારો

  વિમાની યાત્રા કરનાર લોકો માટે ખુબ સારા સમાચાર હવે લાંબા સમય સુધી રહેશે નહીં. કારણ કે, વિમાની ભાડામાં વધારો થઇ શકે છે. યાત્રીઆેને વિમાની યાત્રા કરવા માટે વધુ નાણા ચુકવવા પડશે. જેટ ફ્યુઅલની કિંમત ગયા મહિનાની સરખામણીમાં ખુબ વધી ચુકી છે. જુદા જુદા સ્થાનિક રુટ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યું છે કે, મે … Read More

Most Viewed News
VOTING POLL