Business Business – Page 4 – Aajkaal Daily

Business Lattest News

 • sanand3-640x479
  હવે ઈલેક્ટ્રીક વ્હીકલ્સનું મેન્યુફેક્ચરિગ હબ બનશે ગુજરાત!

  મોટર ટાઉન તરીકે આેળખાતા સાણંદમાં ઈલેિક્ટ્રક વાહનો મેન્યુફેક્ચર કરવા માટે ટાટા મોટર્સ લિમિટેડએ 1600 કરોડ રુપિયાનું રોકાણ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. કંપનીના અધિકારીઆેએ તાજેતરમાં જ ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઆે સાથે મુલાકાત કરી હતી અને ઈલેિક્ટ્રક વ્હીકલ્સ પ્રાેજેક્ટ માટેનો પ્રસ્તાવ સાેંપ્યો હતો. સત્તાવાર પ્રસ્તાવ સાેંપ્યો કંપની સાણંદમાં આવેલા પોતાના યૂનિટનો વિસ્તાર કરશે ક Read More

 • cc
  દેશની ઈ-કોમર્સ કંપનીનાં ખાતાઓની તપાસની હિલચાલ

  જીએસટી હેઠળ રચાયેલ નફાખોરી વિરોધી પેનલ હવે સક્રિય થશે. આ પેનલે ઈ-કોમર્સ કંપનીઆેના ખાતાઆેની તપાસ કરવાની જરૂરિયાત દશાર્વી છે અને આડકતરા વેરા વિભાગના વડાને પત્ર લખ્યો છે. આ પહેલા નફાખોરી વિરોધી બોડીએ ફલીપકાર્ડના કેસના આધાર પર તમામ ઈ-કોમર્સ કંપનીઆેની તપાસ કરવાની ભલામણ કરી હતી. બોડીએ ફલીપકાર્ડને 7500 જેટલા કેસોમાં રીફંડ દેવાના સટિર્ જારી કરવાની સૂચના … Read More

 • rbi
  ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધ્યા તેની સાથે સાથે આેનલાઈન ફ્રાેડ પણ વધ્યાઃ રિઝર્વ બેન્ક

  નોટબંધી જાહેર થયા પછીથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપવામાં આવી રહ્યાે છે અને બે જ વર્ષમાં ઈ-ટ્રાન્ઝેક્શનમાં 100 ટકાનો વધારો થયો છે એ સરકાર માટે ખુશીની વાત હોઈ શકે છે પણ નાગરિકો માટે ચાેંકાવનારી માહિતી એ છે કે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) અનુસાર, છેલ્લા બે વર્ષમાં જ ડિજિટલ ટ્રાન્ઝેક્શન તો વધ્યું પણ તેની સામે આેનલાઈન ફ્રાેડના … Read More

 • default
  બેન્કોના એનપીએમાં ઘટાડો, બેડ લોનની સ્થિતિ સુધરશે: સિબિલ

  બેન્કો દ્વારા એનપીએની વહેલી આેળખ અને કંપનીઆેની સ્થિતિમાં સુધારાને કારણે છેલ્લા એક વર્ષમાં નવી એનપીએના પ્રવાહમાં ઘટાડો નાેંધાયો છે. સિબિલના ડેટા મુજબ બેન્કિંગ સિસ્ટમમાં બેડ લોનનાં વૃધ્ધિનું પ્રમાણ અટકી ગયું છે. માર્ચ 2018ના રોજ કુલ રૂા.54.2 લાખ કરોડની લોનમાંથી 19 ટકા અથવા રૂા.10.4 લાખ કરોડને એનપીએ જાહેર કરવામાં આવી છે. માર્ચ 2017ની તુલનામાં આ આંકડો … Read More

 • gst
  રુપે કાર્ડ અને ભીમ એપથી ચુકવણી પર મળશે કેશબેક , જીએસટી કાઉન્સિલે આપી મંજૂરી

  શરૂઆતમાં તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે એવા રાજ્યોમાં લાગુ કરાશે જે સ્વેચ્છાએ આનો અમલ કરવા ઇચ્છે છે. રૂપે કાર્ડ અને ભીમ એપથી ચુકવણી પર ટેક્સના 20% કેશબેક મળશે, જીએસટી કાઉન્સિલે આપી મંજૂરી જીએસટી કાઉન્સિલે રુપે કાર્ડ અને ભીમ એપથી ચુકવણી કરવા પર ટેક્સમાં 20% (મહત્તમ 100 રૂપિયા)ની છૂટ આપવાના પ્રસ્તાવને શનિવારે મંજૂરી આપી હતી. આ છૂટ … Read More

 • market
  શેરબજારમાં તેજી યથાવતઃ સેન્સેક્સ 250 પોઈન્ટ ઉછળ્યો

  એશિયાઈ બજારો તરફથી મળી રહેલા સંકેતોને પગલે ભારતીય શેરબજારોમાં તેજીનો માહોલ યથાવત રહ્યાે છે. ઉઘડતી બજારે સેન્સેક્સમાં 250 પોઈન્ટનો ઉછાળો નાેંધાયો હતો જ્યારે નિફટી પણ સતત આગેકૂચ કરી રહ્યાે છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 255 પોઈન્ટના ઉછાળા સાથે 37420ના સ્તરે કારોબાર કરી રહ્યાે છે. જ્યારે નિફટી 80 પોઈન્ટના ઉછાળા સાથે 11325 ઉપર … Read More

 • rbi
  લોન વધુ માેંઘી બનશેઃ રિઝર્વ બેન્કે વ્યાજદરમાં 0.25 ટકાનો કર્યો વધારો

  એક બાજુ માેંઘવારી મોઢું ફાડીને ઉભી છે ત્યારે બીજી બાજુ આજે રિઝર્વ બેન્કે પોતાની ધીરાણનીતિમાં 0.25 ટકાનો વધારો કરતાં લોન વધુ માેંઘી બનશે. 2013 પછી પહેલી વખત એવું બન્યું છે કે રિઝર્વ બેન્કની ધીરાણનીતિની સતત બે બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હોય. આ પહેલાં જૂન માસમાં મળેલી બેઠકમાં પણ 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. … Read More

 • job
  રેલવે ચાલુ વર્ષે 1 લાખ ભરતી કરશે

  રેલવે દ્વારા ચાલુ વર્ષે એક લાખ યુવકોની ભરતી કરવામાં આવશે અને આ યોજના પર કામ શ થઈ ગયું છે. રેલવેએ એવો દાવો કર્યો છે કે, દુનિયાભરની સૌથી મોટી ભરતી રેલવે કરવા જઈ રહ્યો છે. આ માટે ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષાની ગોઠવણ માટે ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીઝને ટેકનિકલ ભાગીદાર બનાવવામાં આવી છે. રેલવે ભરતી … Read More

 • EPFO-k02H
  પીએફ યોગદાન ઘટાડવા સરકારની વિચારણા: કર્મચારીના હાથમાં વધુ પગાર આવશે

  સરકાર સોશ્યલ સિક્યોરિટી કોન્ટ્રીબ્યુશન એટલે કે પ્રોવિડન્ટ ફંડ વગેરે પ્રકારે પગારમાંથી કપાતી રકમને ઘટાડવાની તૈયારી કરહી છે. આ પગલાં બાદ લોકોના હાથમાં વધુ પગાર આવશે. આ માટે લેબર મંત્રાલયની એક સમિતિ પીએફ મયર્દિાની સમીક્ષા કરી રહી છે અને મહિનાના અંત સુધીમાં ભલામણો તૈયાર કરી લેવાશે. અનુમાન અનુસાર કર્મચારીના પગારમાંથી કપાતી રકમમાં બે ટકાનો ઘટાડો આવી … Read More

 • rbi logo
  મોંઘવારીનો વધુ એક ડોઝ આવશે: આરબીઆઈ વ્યાજદરમાં વધારો કરે તેવી સંભાવના

  જથ્થાબંધ મોંઘવારીમાં સતત વધારાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કની ધીરાણનીતિ સમિતિ સતત બીજા ક્વાર્ટરમાં વ્યાજદરોમાં વધારો કરી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે સોમવારથી શ થયેલી સમિતિની બેઠકમાં ફરી એકવાર રેપો રેટ વધારવાનો નિર્ણય થઈ શકે છે. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલની અધ્યક્ષતામાં ધીરાણનીતિ સમિતિ નીતિગત વ્યાજદરોને લઈને 1 ઓગસ્ટે નિર્ણય કરશે. બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ જથ્થાબ Read More

Most Viewed News
VOTING POLL