Business Business – Page 5 – Aajkaal Daily

Business Lattest News

 • residential-bunglows-apartments
  નવા ફ્લેટની ખરીદી પર જીએસટી થઈ શકે છે ઓછો

  મંદીના તબક્કામાંથી પસાર થઈ રહેલા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રાણ ફંકવામાં લાગેલી સરકારને જો નીતિપંચની ભલામણો માફક આવી તો નવો લેટ ખરીદનારા અને બિલ્ડરોને મોટી રાહત મળી શકે છે. પંચે આ ક્ષેત્રમાં ગતિ આપવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ કરમાં છૂટનું વિશેષ પેકેજ આપવાની ભલામણ કરી છે. દિલ્હી જેવા મહાનગરો અને ટીયર–૧ શહેરોમાં નિર્માણાધીન પ્રોપર્ટી પર જીએસટીમાં … Read More

 • gst
  મહેસૂલ વધતાં સિમેન્ટ અને એ.સી. પરનો જીએસટી ઘટે તેવી સંભાવના

  વોશિંગ મશીન અને ફ્રિઝ જેવી વસ્તુઓ પર જીએસટીના દર ઘટાડીને મધ્યમ વર્ગને રાહત આપ્યા બાદ સરકાર હવે અન્ય વસ્તુઓ ઉપર પણ જીએસટી ઘટાડે તેવી સંભાવના છે. કેન્દ્રીય મંત્રી અણ જેટલીએ આશા વ્યક્ત કરતાં કહ્યું કે આવનારા દિવસોમાં મહેસૂલી આવક વધવા પર સિમેન્ટ, એરકંડીશનર, ટીવી જેવા ઉત્પાદનો ઉપર પર પણ જીએસટીમાં કાપ મુકવામાં આવશે. આવું થવા … Read More

 • busnness
  રાજકોટની કંપની બોઇંગ-રોલ્સ રોયલના પાર્ટ્સ બનાવશે

  વિશ્વની અગ્રણી વિમાન ઉત્પાદક કંપની બોIગ અને એરક્રાફટ એન્જિન બનાવતી રોલ્સ રોèસના પાર્ટસ હવે ગુજરાતમાં બનશે. જયવેલ એરોસ્પેસ લિમિટેડ ગુજરાતમાં સાણંદ ખાતે સ્માર્ટ ટૂલિંગ અને પ્રિસીઝન ફલાય કોમ્પોનન્ટનું મોટાપાયે ઉત્પાદન કરશે, જેમાં આવા કલાયન્ટ્સનો સમાવેશ થાય છે. અમદાવાદમાં કંપનીના એરોસ્પેસ એન્જિનિયરિ»ગ અને ડેવલપમેન્ટ સેન્ટરને બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર (ગુજરાત અને રાજસ્થા Read More

 • 350-Thumb_01
  આજથી વોશિંગ મશીન, રેફ્રિજરેટર 7-8% સસ્તા થશે

  સરકારે ગયા સપ્તાહે પસંદગીની વ્હાઈટ ગુડ્ઝ પર જીએસટી 10 ટકા ઘટાડી દેતા ક્ધઝ્યુમર ડ્યૂરેબલ ઉત્પાદકોએ કહ્યું છે કે તેઓ આ લાભ તેમના ગ્રાહકોને આપશે અને વોશિંગ મશીન, રેફ્રિજરેટર, સ્મોલ એપ્લાયન્સીઝના ભાવમાં સાતથી આઠ ટકાનો ઘટાડો કરશે. જીએસટી કાઉન્સિલે ગયા સપ્તાહે સ્મોલ સ્ક્રીન ટીવી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન પર ટેક્સ 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરી … Read More

 • default
  સેન્સેક્સે પહેલી વખત કુદાવી 37,000ની સપાટીઃ નિફટી પણ 11,100ને પાર

  ગુરૂવારે ઉઘડતી બજારે પહેલી વખત સેન્સેક્સે 37,000ની સપાટી પાર કરી લીધી હતી. સેન્સેક્સ 70 પોઈન્ટ મજબૂત બનીને 36928 પોઈન્ટ પર ખુલ્યો હતો અને થોડી જ વારમાં તે 37,014ની સપાટીએ પહાેંચી ગયો હતો. જ્યારે નિફટીએ પણ તેજી બતાવતાં 11,140 પોઈન્ટથી શરૂઆત કરી હતી. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં 1242 શેરોમાં ટ્રેડિ»ગ થઈ … Read More

 • gst
  રૂપિયામાં ઘટાડો : કાર, ટીવી વધારે માેંઘા થાય તેવા એંધાણ

  જીએસટી કાઉÂન્સલની બેઠકમાં હાલમાં જ ટેક્સમાં કાપ મુકવામાં આવ્યા બાદ એવી અપેક્ષા જાગી હતી કે, ટીવી અને કાર જેવી ચીજો સસ્તી થશે પરંતુ આના ઉપર હવે પાણી ફરી જાય તેવી શક્યતા છે. આનું મુખ્ય કારણ એ છે કે, રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યાાે છે જેના પરિણામ સ્વરુપે આ પ્રાેડક્ટ સાથે જોડાયેલા પાર્ટની આયાત માેંઘી સાબિત … Read More

 • maruti-sales
  મારુતિ સુઝુકીએ સર્જ્યો રેકોર્ડ, 2 કરોડ કારનું થયું પ્રોડકશન

  પ્રખ્યાત કંપની મારૂતિ સુઝુકીએ નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કંપનીના માનેસર અને ગુરૂગ્રામ પ્લાન્ટમાંથી 2 કરોડ કારનું પ્રોડક્શન થયું છે. કંપની શરૂ થયા બાદ 34 વર્ષે પહેલીવાર 2 કરોડ કારોનું ઉત્પાદન કર્યું છે. આ બંને પ્લાન્ટમાંથી દર વર્ષે સ્વિફ્ટ, ડિઝાયર, બ્રિઝા, અલ્ટો અને વેગનાર જેવી કારનું પ્રોડકશન થાય છે. ઉલ્લેખનીય છે કે કારનું પ્રોડકશન … Read More

 • default
  જીએસટી અમલ બાદ રાજ્યની આવકમાં રૂા.633 કરોડનો ઘટાડો

  જીએસટીના અમલ બાદ રાજ્યની આવકમાં રૂા.633 કરોડનો ઘટાડો નાેંધાયો છે. જીએસટીના અમલ બાદ ગુજરાતમાં જીએસટી હેઠળ આવરી લેવામાં આવતી આવકમાં સતત ઘટાડો નાેંધાયો છે. રાજ્ય સરકાર, પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જે ચીજવસ્તુઆેને જીએસટી હેઠળ આવરી લેવામાં આવે છે તેવી વસ્તુઆેમાંથી આવતી જીએસટીની રકમ 13.8 ટકાનો ઘટાડો થયો છે. જયારે જીએસટી હેઠળ આવરી ન લેવાતી હોય … Read More

 • online-shopping
  online શોપિંગ કરતાં લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો, 61 હજારનો લાગ્યો ચુનો

  ઓનલાઈન શોપિંગમાં થતી છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ બેગલુરુમાં બન્યો છે જેમાં એક કંપનીમાં કામ કરતાં કર્મચારીએ 20 ગ્રામનો સોનાનો સિક્કો ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યો હતો. પરંતુ ફ્લિપકાર્ટમાંથી આવેલા પાર્સલમાંથી કંઈ જ ન નીકળ્યું. અમિત ગર્ગ નામના વ્યક્તિએ ફ્લિપકાર્ટમાંથી 20 ગ્રામ સોનાનો સિક્કો ઓર્ડર કર્યો હતો. પરંતુ જ્યારે તેણે બોક્સ ખોલ્યું તો તેમાં … Read More

 • sansex
  શેરબજારમાં તેજી : સેંસેક્સ 222 પાેઇન્ટ ઉછળીને બંધ

  શેરબજારમાં આજે હકારાત્મક રાજકીય પરિબળોની સ્થિતિ વચ્ચે સેંસેક્સ અને નિફ્ટી બંને ઉંચી સપાટીએ બંધ રહ્યાા હતા. એક વખતે ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન ઇન્ડેક્સે 36750ની આેલટાઈમ હાઈ ઉંચી સપાટી મેળવી હતી. જો કે, અંતે સેંસેક્સ 222 પાેઇન્ટ ઉછળીને 36719ની ઉંચી સપાટીએ રહ્યાાે હતાે. બીજી બાજુ નિફ્ટી 75 પાેઇન્ટ ઉછલીને 11085ની સપાટીએ રહ્યાાે હતાે. સવારમાં તેજી સાથે કારોબારની … Read More

Most Viewed News
VOTING POLL