ડેરી જેવું જ ઘટ્ટ દહીં ઘરે જમાવવું હોય તો ફોલો કરો આ ટીપ્સ

August 20, 2018 at 1:26 pm


દહીં વિના ભોજન અધુંરું રહી જાય છે. પરંતુ કેટલાક લોકોને ઘરમાં જમાવેલું દહીં ભાવતું નથી કારણ કે તે બહાર જેવું ઘટ્ટ, મોળું અને પાણી વિનાનું હોતું નથી. જો તમારા ઘરમાં પણ આ સમસ્યા થતી હોય તો જાણી લો દહીંને ઝડપથી બહાર જેવું જ જમાવવાની હેલ્પફુલ ટીપ્સ…

– દહીં જમાવવા માટે ઉકાળ્યા વિનાના દૂધનો ઉપયોગ કરો.
– જે વાસણમાં દૂધ ઉકાળ્યું હોય તેમાં દૂધ મેળવવું નહીં, માટીના પાત્રમાં દૂધ કાઢી તેમાં મેળવણ ઉમેરવું.
– દૂધ ગરમ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું. દૂધ હુંફાળું હોય ત્યારે જે તેમાં મેળવણ ઉમેરવું.
– દૂધ જમાવી પાત્રને વારંવાર અડવું કે હલાવવું નહીં….

print

Comments

comments

VOTING POLL