ધડકનો જાદૂ છવાયો ટીવી સ્ટાર્સ પર, જુઓ મસ્તીભર્યા video

July 25, 2018 at 11:29 am


જાનવી કપૂર અને ઈશાન ખટ્ટની ફિલ્મ ધડક બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ રોમાન્ટિક ફિલ્મની અસર પ્રેમી યુગલો પર પણ વધી રહી છે. જી હાં અહીં વાત થઈ રહી છે ટીવીની જાણીતી અભિનેત્રી અનિતા હસનંદાની અને શોએબ ઈબ્રાહિમની.. અનિતા તેના શોહેબ બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ધડકના ગીત પર પોતાના પાર્ટનર સાથે રોમાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. બંનેના આ અંદાજને લોકોએ પસંદ પણ કર્યો છે….

Looking forward to experience this eternal tale of love!!! #dhadak

A post shared by shoaib Ibrahim (@shoaib2087) on

print

Comments

comments

VOTING POLL