Dharmik

 • Temple-3
  એક એવું મંદિર જ્યાં ભક્તોને દર્શન કરવાની છે મનાઈ

  ભારત દેશ એ અનેક તીર્થો અને મંદિરોનો દેશ છે. તેમાંથી કેટલાક મંદિર ચમત્કારી છે, જેના ચમત્કાર બધાંને આશ્ચર્યમાં નાંખી દે છે. સાથે જ દરેક મંદિરની અલગ માન્યતાઓ હોય છે. આજે અમે તમને એવા મંદિર વિશે જણાવી રહ્યા છીએ જેના માટે માન્યતા છે કે તે મંદિરમાં કોઈ દર્શન કરી શકતું નથી, મંદિરના પુજારી પણ પૂજા કરવા … Read More

 • DSC_4990
  શ્રી કૃષ્ણ ચરિત્રામૃત કથાનું સમાપન: અનુરાધા પૌડવાલની ભક્તિ સંધ્યામાં ભાવિકો ઉમટ્યા

  બાન લેબ્સવાળા મૌલેશભાઈ ઉકાણી અને ડો.નટુભાઈ ઉકાણી પરિવાર દ્વારા તેમના માતા-પિતાની પ્રેરક ઉપસ્થિતીમાં તેઓના સુખાર્થે રાજકોટથી નવ કિ.મી.દૂર, કાલાવડ રોડ, ઈશ્ર્વરિયા ગામ ખાતેના તેમના હરિયાળા ફાર્મ ખાતે યુવા વૈષ્ણવાચાર્ય પુ.પા.ગો.108થી વ્રજરાજકુમાર મહોદયની આચાર્ય પીઠે શ્રી કૃષ્ણ ચરિત્રામૃત કથાનું અદ્ભુત અને અલૌકિક આયોજન કરવામાં આવ્યું હતું. તેમનું આ પારિવારિક આયોજન હતું. તેઓના પર Read More

 • DSC_3847
  કૃષ્ણની પ્રત્યેક લીલા માનવ સમાજને સંદેશો આપે છે: વ્રજરાજકુમાર

  બાનલેબ્સના મૌલેશભાઈ અને ડો.નટુભાઈ ઉકાણી પરિવાર દ્વારા રાજકોટમાં કાલાવડ રોડ પર વાજડી-2 સામેના ઈશ્ર્વરીયા ગામે તેમના વિશાળ નાળીયેરીઓથી શોભતા ફાર્મમાં તા.15થી21 માર્ચ-2017 દરમ્યાન શ્રીકૃષ્ણ ચરિત્રામૃત કથાનું યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.108 વ્રજરાજકુમારજી મહોદયના આચાયર્સિને સૌપ્રથમવાર નોખા, અનોખા, અલૌકિક સત્સંગનું આયોજન થયું છે. દરરોજ પાંચ હજાર ઉપરાંત ધન્યતા અનુભવી રહ્યા છે. શનિવારે Read More

 • pooja
  ઘરની આસપાસ ગાયનું હોવું મનાય છે શુભ: સુખ-સમૃદ્ધિદાયક જીવનનો સંકેત

  હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકેનો દરજ્જો આપી તેને પૂજવામાં આવે છે, દરેક હિન્દુ ગાયની પૂજા કરે છે. હિન્દુ ધર્મમાં ગાયનું મહત્વ માત્ર એટલે નથી કે ભારત પ્રાચીનકાળથી કૃષિ પ્રધાન દેશ રહ્યો છે. હિન્દુ ધર્મમાં ગાયનું મહત્વ હોવાનું કારણ ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક પણ છે. અહીં અમે જણાવી રહ્યા છીએ ગાયને લગતી કેટલીક બાબતો જે તેનું … Read More

 • Caves-3
  1800 વર્ષ જૂની આ ગુફાઓ ધરાવે છે આગવું મહત્વ

  સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલ ખંભાલિડાની બૌધ્ધ ગુફાઓ તેની બાહ્ય દિવાલો પરના શિલ્પ કૃતિઓને કારણે આગવું મહત્વ ધરાવે છે. આ ગુફા સમૂહના ઉત્તર-પૂર્વમાં વહેતા ઝરણાં, પર્વતમાળા અને વનરાજીથી આચ્છાદિત સ્થળ હોઇ સહેલાણીઓ બોધ્ધ ભિક્ષુઓને આકર્ષે છે. આ ગુફામાં બૌધ્ધ ધર્મના ચૈત્યગુહ અને વિહાર જોવા મળે છે. ગુજરાતના રાજકીય ઇતિહાસની દ્રષ્ટીએ જોવા જઇએ તો ઇસુની … Read More

 • IMG-20170313-WA0001
  સૌરાષ્ટ્ર-કચ્છ રંગોમાં રંગાયું: હોળી-ધૂળેટીની ભવ્ય ઉજવણી

  સૌરાષ્ટ્ર-કચ્છમાં હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હોળી હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે. હોળીમાં નાના-મોટા સૌ હૈયાઓ બાળક બની રંગોની છોળો ઉડાડી હતી. ધૂળેટીના દિવસે સૌ કોઈ પોતાના વેર-ઝેર ભુલી એકબીજાને અબીલ-ગુલાલ લગાડી ધૂળેટીની ઉજવણી કરી હતી. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજકોટમાં હજારો છાણાની હોળી પ્રગટાવી હોળીની ઉજવણી કરી હતી. હોળી-ધૂળેટી પર્વની ભારતીય સંસ્કૃતિમાં અનેરુ Read More

 • IMG_2743
  આવતીકાલે હોલિકા દહન: સોમવારે શહેર ગુલાલથી રમશે

  ‘પ્રસરે ફોરમ હૈયું હરખાય રે… ફાગણનો રંગ સૌને લાગ્યો અંગે અંગ રે..’ આવતી કાલે રાજકોટમાં હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. હોળી હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે. હોળીમાં નાના-મોટા સૌ હૈયાઓ બાળક બની રંગોની છોળો ઉડાડે છે. ધૂળેટીના દિવસે સૌ કોઈ પોતાના વેર-ઝેર ભુલી એકબીજાને અબીલ-ગુલાલ લગાડી ધૂળેટીની ઉજવણી કરશે. આવતીકાલે રાજકોટમાં હજારો છાણાની … Read More

 • holi
  હોળાષ્ટક શરૂ: નવ દિવસ માટે શુભકાર્યો વર્જિત

  આસ્થાના રંગો સાથે જોડાયેલા પર્વો હોળી ધૂળેટીને હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે. એવામાં હોળી ધૂળેટીના રોમાંચપૂર્વે રવિવારથી હોળાષ્ટકનો આરંભ થશે. હોળાષ્ટકના દિવસોમાં 16માંથી 15 સંસ્કાર કરવાનું વર્જિત માનવામાં આવતું હોય રવિવારથી આગામી 9 દિવસ સુધી લગ્ન સહિતના શુભ કાર્યો ઠપ્પ થઈ જશે. 12મીએ હોળીએ મોડી સાંજે 8-26 વાગ્યે હોલિકાદહન સાથે જ હોળાષ્ટક … Read More

 • IMG-20170227-WA0042
  ઘેલા સોમનાથ મહાદેવને આકર્ષક શણગાર

  જસદણ નજીકના પ્રસિધ્ધ ઘેલા સોમનાથ મહાદેવને ફાગણ માસના પ્રથમ દિવસે બેસતે મહિને મંદિરના પૂજારી હસુભાઈ જોષી દ્વારા આકર્ષણ શ્રુગાર કરવામાં આવ્યો હતો. Read More

 • mahadev03
  સૌરાષ્ટ્ર-કચ્છમાં મહાશિવરાત્રીની ભક્તિમય ઉજવણી

  ગઈકાલે મહાવદ 13 મહાશિવરાત્રીના તહેવારની સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, વેરાવળ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ગોંડલ, જેતપુર, વિરપુર, જસદણ, વાંકાનેર, વીંછિયા, ચોટીલા, ધોરાજી, ઉપલેટા સહિતના શિવભકતોએ શ્રધ્ધાભેર દેવાધિદેવ મહાદેવના ભક્તિસભર કાર્યક્રમોમાં જોડાઈને ભાગ લીધો હતો. સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ શિવમંદિરો જેવા કે, પ્રભાસપાટણના સોમનાથ, જસદણ, વીંછિયાના ઘેલા સોમનાથ, વાંકાનેર જડેશ્ર્વર, જેતપુરન Read More

Most Viewed News
VOTING POLL