દયાબેન કરશે ઉલ્ટા ચશ્મામાં એન્ટ્રી, જાણો ક્યારથી

September 8, 2018 at 11:18 am


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલના ચાહકો માટે ખુશખબર છે કે આગામી સપ્તાહથી તેમની પ્રિય દયાબેન સીરીયલમાં ફરીથી ધમાલ કરતી જોવા મળશે. નવેમ્બર માસથી દયા એટલે કે દિશા વાકાણીએ શોમાંથી બ્રેક લીધો હતો. દિશા વાકાણી શોમાં ન હોવાથી ચર્ચાઓ હતી કે તેના પાત્રને રીપ્લેસ કરી દેવામાં આવશે પરંતુ મેકર્સે આ નિર્ણયને મોકુફ રાખી અને દિશા વાકાણીની મેટરનીટી લીવને વધારી દીધી હતી. પરંતુ હવે દિશા વાકાણી શોમાં ફરીથી જોવા મળશે. આ સાથે જ સીરીયલમાં ડો હાથીની પણ એન્ટ્રી થશે.

print

Comments

comments

VOTING POLL