લ્યો કરો વાત… દિવાળી વેકેશનમાં 7 દિવસનો થશે ઘટાડો

July 30, 2018 at 6:18 pm


નવરાત્રી દરમિયાન વેકેશન આપવાની સરકારના નિર્ણયનો વિરોધ હજી શમ્યો નથી ત્યાં વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે નવરાત્રિ દરમિયાન રજા આપવાની હોવાથી દિવાળી વેકેશનમાં સાત દિવસ ઘટાડી દેવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડશે તો પરીક્ષાના કાર્યક્રમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL