Entertainment Entertainment – Aajkaal Daily

Entertainment Lattest News

 • anil kapoor
  અનિલ કપૂરને શૂટિંગ દરમિયાન થઇ ઈજા: એક મહિનો આરામની સલાહ

  પગમાં ઈજાને કારણે અભિનેતા અનિલ કપૂર પોતાનાં શૂટિંગમાંથી બ્રેક લેશે. લગભગ એક મહિના સુધી અનિલ કપૂરને તબીબોએ આરામ કરવાની સલાહ આપી છે. ફિલ્મ મુબારકાનું શૂટિંગ લંડનમાં ચાલી રહ્યું છે. ફિલ્મનાં શૂટિંગમાંથી એક મહિનાનો બ્રેક અભિનેતાએ લીધો છે. એક્શન દૃશ્ય અને વધુ પડતી મહેનતને કારણે અનિલ કપૂરને અગાઉ જ્યાં ઈજા થઈ હતી એ જ ભાગમાં ફરી … Read More

 • bahubali
  બાહુબલી-2ની એક જ દિવસમાં 10 લાખથી વધુ ઓનલાઈન ટિકિટ બૂક

  કટપ્પાએ બાહબલને શા માટે માર્યો? તેનો જવાબ કાલે મળી જાશે. કાલે રિલીઝ થનારી ફિલ્મ બાહબલી-2એ આમિરખાનની દંગલનો રેકોર્ડ તોડયો છે માત્ર એ ક જ દિવસમાં 10 લાખથી વધુ ઓનલાઈન ટિકિટ બુક થઈ છે. બાહબલી-2એ ઓનલાઈન ટિકિટ બુક થવાના મામલામાં પણ રેકોર્ડ બનાવ્યો છે. જાણવા મળેલી વિગતો પ્રમાણે 24 કલાકમાં બાહબલી-2ની 10 લાખથી વધુ ટિકિટ બુક … Read More

 • tera intajar-2
  ‘તેરા ઈન્તેઝાર’ ફિલ્મના શૂટીંગ માટે સની લિયોની કચ્છની મહેમાન બની

  બોલીવુડની હોટેસ્ટ અભિનેત્રી સની લિયોની આજકાલ કચ્છની મહેમાન છે અને પોતાની આગામી ફિલ્મ ‘તેરા ઈન્તેઝાર’નું શુટીંગ કરી રહી છે. કચ્છના અલગ અલગ લોકેશન ઉપર આ ફિલ્મના દ્રશ્યો ફિલ્માવામાં આવી રહ્યા છે. આ ફિલ્મમાં સની લિયોની સાથે અરબાઝ ખાન પણ ભૂમિકા ભજવી રહ્યો છે અને તે પણ સની સાથે શુટીંગમાં વ્યસ્ત છે. છેલ્લા બે દિવસથી આ … Read More

 • baahubali
  બાહુબલી-2ની ટિકિટનાં રૂ.2400!!

  28 એપ્રિલે રિલીઝ થનારી ‘બાહુબલી-2’ની એડવાન્સ બુકિંગ ટિકિટો હજારો રૂપિયામાં વેચાઈ રહી છે. આ ફિલ્મ પહેલાથી જ રૂા.2400ની ટીકીટો દ્વારા બ્લોકબસ્ટરમાં બદલાઈ ગઈ. શુક્રવારે રિલીઝ થનારી બાહુબલી-2માં એ પ્રñનો જવાબ મળી જાશે કે કટપ્પાએ બાહુબલીને શું કામ માર્યો. જો આ જાણવું હોય તો રૂા.2400 આપીને ટિકિટ બુક કરાવી લ્યો. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું … Read More

 • rishi kapoor1
  રિષિ કપૂર કેરેક્ટર આર્ટિસ્ટ: અભિનેત્રી સિમી ગ્રેવાલ

  ફિલ્મ અભિનેત્રી સિમી ગ્રેવાલે મુંબઇમાં રવિવારનાં રોજ યોજાયેલ એક કાર્યક્રમમાં જણાવ્યું કે, પોતાના કરિયરનાં ત્રીજા તબક્કામાં રિષિ કપૂર એટલા સમજદાર થઇ ગયા છે કે, હવે તેમની દરેક ભૂમિકામાં કેરેક્ટર આર્ટિસ્ટ જ નજર આવે છે. વર્ષ 1990માં આવેલી ફિલ્મ કર્ઝની સ્પેશ્યલ સ્ક્રિનિંગ પર આવેલી સિમી ગ્રેવાલે કહ્યું કે, તેઓ રિષિ કપૂરનાં જીવનનાં દરેક તબક્કાને દેખી ચૂક્યા … Read More

 • esha deol
  હેમા માલિનીના પરિવારમાં ખુશી: એશા પ્રેગ્નેન્ટ બની

  હેમા માલિનીની દીકરી એશા દેઓલ હાલમાં પ્રેગ્નન્ટ છે. ભરત તખ્તાની અને એશા ચાલુ વર્ષના શિયાળામાં પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, એશાએ વર્ષ 2012માં લગ્ન કયર્િ હતા અને 2013થી ઘણીવાર તેના પ્રેગ્નન્ટ હોવા અંગેની વાતો ચાલતી હતી. એક પબ્લિકેશન આ અંગે હેમા માલિની પર બીજી બુક(બિયોન્ડ ધ ડ્રીમગર્લ) લખી રહેલા રામ કમલ મુખર્જીને … Read More

 • kangana-ranaut
  મને પ્રેમના બદલામાં નોટિસ મળી હતી: કંગના રનૌત

  બોલિવૂડની ક્વીન કંગના રનોટ અને હિૃતિક રોશનનું કોલ્ડવોર સમાપ્ત થવાનું નામ નથી લઇ રહ્યું. અથવા એવું પણ કહી શકાય કે, કંગના આ યુદ્ધને વિરામ આપવા માંગતી નથી. વાત કોઇપણ હોય પરંતુ કંગના દ્વારા હિૃતિકનું નામ તેના મોઢા પર આવી જ જાય છે. કંગનાને હાલમાં જ પૂંછવામાં આવ્યુ કે, છેલ્લે તે ક્યારે થઇ હતી. આ અંગે … Read More

 • amy
  વધુને વધુ ફિલ્મો કરવા એમી જેક્સન ઇચ્છુક

  હોટ અને સેક્સી સ્ટાર તરીકે ચર્ચામાં રહેલી અભિનેત્રી જેમી જેક્સન હવે સ્પર્ધામાં ટકી રહેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જેક્સન બાેલિવુડમાં વધુને વધુ ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે પરંતુ તેને ભાષાની તકલીફ હજુ નડી રહી છે. આ તકલીફને દુર કરવા માટે તે તમામ પ્રયાસાે પણ કરી રહી છે પરંતુ તે હિન્દી ભાષાને લઇને રહેલી તકલીફ સંપૂર્ણપણે … Read More

 • jacqueline fernandez kick
  જુડવા-2 ફિલ્મ મારફતે ફરી વાર જાદુ જગાવીશુ : જેક્લીન

  બાેલિવુડની લોકપ્રિય અભિનેત્રી જેક્લીન નવી ફિલ્મ જુડવા-2માં કામ કરી રહી છે. તેનુ કહેવુ છે કે 20 વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર જાદુ જગાવવા માટે તૈયાર છીએ. 20 વર્ષ પહેલા સલમાન ખાન અભિનિતિ ફિલ્મ જુડવા રજૂ કરાઇ હતી. જેમાં સલમાન ખાન, કરિશ્મા કપુર અને રંભાની ભૂમિકા હતી. હવે લાંબા ગાળા બાદ ફરી ફિલ્મની સિક્વલ ફિલ્મ … Read More

 • sonakshi3
  મોટા સ્ટાર સાથે કામ કરવાથી ખુબ ફાયદો થયો છે : સાેનાક્ષી

  Read More

Most Viewed News
VOTING POLL