Entertainment Entertainment – Page 2 – Aajkaal Daily

Entertainment Lattest News

 • bigbi
  સિનેમાના ઈતિહાસની જાળવણી માટે બિગ બીએ કરી મદદની ઓફર

  સદીના મહાનાયક અમિતાભ બચ્ચને શનિવારે કહ્યું કે, ભારતીય સિનેમાના ઈતિહાસના દસ્તાવેજીકરણના પ્રયાસ માટે તેઓ મદદ કરવા તૈયાર છે. અમિતાભે આ વાત બોલિવૂડ-ધ ફિલ્મ્સ! ધ સોન્ગ્સ! ધ સ્ટાર્સ! નામની બુકના વિમોચન સમયે કરી. આ બુક એસએમએમ બાલી, રાજેશ દેવરાજ અને તનુલ ઠાકુરે લખી છે. શું કહ્યું અમિતાભે? અમિતાભે કહ્યું કે, ભવિષ્યમાં જો ઔસજા કે અન્ય કોઈ … Read More

 • varun
  વરૂણની સાથે ફિલ્મ ‘અકટુબર’માં બનિતા સંઘુ નજરે પડશે

  વરૂણ ધવનની આવનાર ફિલ્મ અક્ટુબરનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ આ ફિલ્મનુ શુટિંગ માત્ર 38 દિવસમાં જ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. ફિલ્મમાં વરૂણ ધવનની સાથે નવી અભિનેત્રી નજરે પડનાર છે. જેમાં બનિતા સંધુનાે સમાવેશ થાય છે. આ ફિલ્મની ખાસ બાબત એ છે કે શુટિંગને વહેલી તકે પૂર્ણ કરીને નવા રેકોર્ડ … Read More

 • salu-luliya
  સલમાન ખાન તેની ગર્લફ્રેેન્ડ લૂલિયા સાથે કરશે ફરી રોમાન

  સલમાન અત્યારે બહત્પ વ્યસ્ત છે. તેનું શિડુલ બહત્પ પેકડ છે. આમ છતાં તે તાજેતરમાં ગોવામાં યોજાયેલા ૪૮મા આંતરરાષ્ટ્ર્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં તેની કો–સ્ટાર કેટરિના કૈફ સાથે ગયો હતો. તે પછી જોકે, ત્યાંથી સલમાન તેની ગર્લફ્રેન્ડ લુલિયા વન્ટૂર સાથે દિલ્હી ગયો છે, યાં તેની આગામી ‘દબંગ’ ટૂરમાં ડાન્સના રીહર્સલ કરવાના હતા. સલમાનની આ દ બગં ટુર આંતરરાષ્ટ્ર્રીય … Read More

 • akshy kumar
  સલમાનની ના પછી હવે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ કરશે અક્ષય કુમાર

  અનીસ બઝમીએ તો સોગધં લીધા હોય તેમ લાગે છે કે તેઓ ‘નો એન્ટ્રી’ની સીકવલ બનાવીને જ ઝંપશે. ભલે સલમાન ખાન સીકવલમાં કામ ના કરે. સલમાન આ સીકવલમાંથી નીકળી ગયો છે અને અનીસે તેને જણાવી દીધું છે કે તે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ તેના વગર જ બનાવશે. અનીસે તો તેની આ ફિલ્મની તૈયારી પણ શરૂ કરી … Continue reading Read More

 • amir5
  આમિર-કિરણે અનોખા અંદાજમાં સેલિબ્રેટ કર્યો દીકરા આઝાદનો બર્થડે

  જેમ આમિર ખાનની ફિલ્મો યુનિક ક્ધસેપ્ટની હોય છે, તેમ આમિર ખાનની સેલિબ્રેશનની સ્ટાઈલ પણ બધા કરતા સાવ અલગ છે. આમિર ખાને તાજેતરમાં પોતાના દીકરા આઝાદ રાઓ ખાનના જન્મદિવસનું પ્રી-બર્થડે સેલિબ્રેશન કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે પહેલી ડિસેમ્બરના રોજ આઝાદ 6 વર્ષનો થઈ જશે. આમિર ખાન અને તેનો આખો પરિવાર મુંબઈ પાસેના એક અમ્યુઝમેન્ટ પાર્કમાં સેલિબ્રેશન … Read More

 • salman
  કેટ પછી જેકલિન પર મોહી ગયો સલમાન

  રમેશ તૌરાની અને રેમો ડિસૌઝા તો ‘રેસ થ્રી’ના નિમાર્તા નિર્દેશક છે, કેમ કે ફિલ્મ સાથે જોડાયેલા બધા નિર્ણયો તો સલમાન ખાન જ લે છે. રમેશ તૌરાની અને રેમો ડિસૌઝાનું કામ તો બસ સલ્લુની હામાં હા મિલાવવાનું બાકી રહે છે.’રેસ થ્રી’ના નિર્દેશકથી લઇને સ્ટારકાસ્ટ સુધીમાં સલમાને બધા જ બદલાવ કરી નાંખ્યા છે. રમેશ તૌરાની એ વાતથી … Read More

 • soha-3
  પ્રસિદ્ધ કુટુંબની અપ્રસિદ્ધ હસ્તી એટલે સોહા અલી

  જાણીતા ફિલ્મી કુટુંબમાંથી જ આવેલી બાલીવૂડની અભિનેત્રી સોહા અલી ખાન કહે છે, હત્પં મારું સમગ્ર જીવન અન્યનો પડછાયો બનીને જીવી છું. મારું પોતાનું કૌવત કયારેય નથી ઝળકયું. પોતાનું પ્રથમ પુસ્તક ‘ધ પેરિલ્સ ઓફ બીઈંગ મોડરેટલી ફેમસ’ લખીને લેખિકા બનનાર અભિનેત્રી કહે છે, લોકોની વચ્ચે જાણીતી હસ્તી બન્યા પછી તમારામાં ઘણી વાર હતાશા આવી જાય છે … Read More

 • jacqueline fernandez1
  લાઈટ, કેમેરા, એક્શન! મારે પણ ડિરેકશન કરવું છે!: જેકવેલિન

  મર્ડર ટૂ અને કિક જેવી ફિલ્મોથી બોલીવૂડમાં પોતાનો સિક્કો જમાવનાર શ્રીલંકન બ્યુટી જેકવેલિન ફર્નાન્ડિસ હવે બોલીવૂડની એ ગ્રેડની હીરોઈનોની યાદીમાં પ્રવેશી રહી છે તે બહત્પ રમૂજી, એનર્જેટિક અને ઉત્સાહી છે. તાજેતરમાં તેની જુડવા ટૂ ફિલ્મ હિટ જતાં તે બહત્પ ખુશ છે. તે કહે છે, હત્પં ચાંદ પર હોઉં તેવું મને લાગે છે. મને ફિલ્મ કરવાની … Read More

 • shidevi
  શ્રીદેવીની સિંગાપોરમાં ભારે બોલબાલા

  શ્રીદેવીની હજુ પણ બધે લોકપ્રિયતા છે. દેશમાં જેટલી તેની લોકપ્રિયતા છે તેટલી જ વિદેશમાં પણ છે. આથી જ તાજેતરમાં સિંગાપોરમાં એક રેસ્ટોરન્ટમાં તેના નામની એક ઢીંગલી મૂકાઇ છે. સિંગાપોરમાં રેસ કોર્સ રોડ પર આવેલી આ રેસ્ટોરન્ટનું નામ દિલ્હી રેસ્ટોરન્ટ છે. આથી શ્રીદેવીનો પતિ બાની કપૂર બહત્પ ગર્વ અનુભવી રહ્યો છે અને કહે છે કે ભારતમાં … Read More

 • big-b
  બગ બી–જયા બચ્ચન ફરી મરાઠી ફિલ્મમાં

  અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ ‘ધ ગ્રેટ લીડર’નું ફસ્ર્ટ લૂક બહાર પડું છે. આ ફિલ્મનું ડિરેકશન અભિષેક ચંદ્રા કરી રહ્યા છે અને તેને પ્રસ્તુત કરી રહ્યા છે દીપક સાવંત. દીપક સાવતં લાંબા સમય સુધી બિગ બીના મેકઅપ આટિર્સ્ટ રહી ચૂકયા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે તેમની પત્ની જયા બચ્ચન પણ જોવા મળશે. અમિતાભ અને જયા … Read More

Most Viewed News
VOTING POLL