Entertainment Entertainment – Page 20 – Aajkaal Daily

Entertainment Lattest News

 • jacqueline
  સેક્સ કોમેડી ફિલ્મમાં કામ કરીશ પણ તે ભવ્ય અને કલાત્મક હોવી જોઇએ: જેક્લીન ફર્નિન્ડિસ

  બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નિન્ડિસ ફિલ્મ જગતની વિભિન્ન પ્રકારની ફિલ્મોમાં પોતાનુ નસીબ અજમાવવા માંગે છે. તેનુ કહેવુ છે કે, તે સેક્સ કોમેડી ફિલ્મોમાં કામ કરી શકે છે. પરંતુ શરત છે કે તે ફિલ્મને ભવ્ય અને કલાત્મક રીતે બનાવવામાં આવે. શ્રીલંકન સુંદરી જેકલિન ફર્નિન્ડિસને પૂછવામાં આવ્યુ હતું કે, શું તેને સેક્સ કોમેડી ફિલ્મોમાં કામ કરવું યોગ્ય લાગશે. … Read More

 • alia02
  આલિયા ભટ્ટ બિન્દાસ્ત: રેપ સીનનો અનુભવ શેર કરીને તરખાટ મચાવ્યો

  મુંબઇ: તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ઉડતા પંજાબમાં આલિયા ભટ્ટની એક્ટિંગની દરેક જણ તારીફ કરી રહ્યું છે. તેમણે એક ફિલ્મી વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે રેપ જેવા સીન શૂટ કરતા સમયે તેમને શું અનુભવ થાય છે. એવું કહેવામાં કોઈ જ ખોટી વાત નથી કે જો આલિયા આગળ પણ આવું જ પર્ફોમન્સ આપતી રહેશે તો ટુંક સમયમાં … Read More

 • Worli1
  ફિલ્મ અને સ્પોટર્સ સ્ટાર્સ મુંબઇના દરિયાકાંઠે પ્રોપર્ટી ખરીદવામાં આગ

  સેલિબ્રિટીઝની નગરી તથા દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પોતાની માલિકીનું ઘર ખરીદવું એ એક સ્વપ્ન સમાન છે. લાખો લોકોના સપ્નાને સાકાર કરતી આ માયાનગરી મુંબઈમાં અગાઉ લોખંડવાલા, જૂહુ, વાલકેશ્વર, પેડર રોડ, નરિમાન પોઈન્ટ તથા બાંદ્રા બેન્ડસ્ટેન્ડ જેવા વિસ્તારો સૌથી પોશ ગણતાં હતાં. જોકે છેલ્લાં કેટલાંક સમયમાં દક્ષિણ મુંબઈમાં આવેલું વર્લી વૈભવી રહેણાંકનું નવું સરનામું બન્યું છે. … Read More

 • m 01
  ‘લવ કે ફંડે’નું સંગીત ધૂમધામથી રિલીઝ કરાયું

  એફઆરવી બિગ બિઝનેસ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ બેનર હેઠળ બનેલી નિર્માતા ફાએઝ અનવર અને પ્રેમ પ્રકાશ ગુાની આજના યુવા વર્ગને કેન્દ્રમાં રાખી રોમેન્ટિક કોમેડી ફિલ્મ લવ કે ફંડેનું સંગીત ધૂમધામથી જુહુની સી પ્રિન્સેસ હોટેલમાં જાણીતા દિગ્દર્શક અનુભવ સિન્હા (તુમ બિન, રા–વન ફેમ)ના હસ્તે કરવામાં આવ્યું. લેખક–નિર્દેશક ઈન્દરવેશ યોગીની આ ફિલ્મ જુલાઈ–૨૦૧૬માં રિલીઝ થશે. પ્રકાશ પ્રભા Read More

 • shiv-sena
  સલમાન બેશરમ: માફી ન માગે તો ફિલ્મોનો બહિષ્કાર : શિવસેનાની ધમકી

  શિવસેનાએ સલમાન ખાનના ‘બળાત્કાર’ સંબંધી નિવેદન પર આકરી ટીકા કરતાં નિર્દેશકોને અપીલ કરી છે કે તેઓ મહિલાઓનું સન્માન કરતાં સલમાનનો ત્યાં સુધી બહિષ્કાર કરે યાં સુધી તે પોતાના નિવેદન બદલ માફી ન માગે. શિવસેનાના પ્રવકતા મનિષા કાયંદેએ કહ્યું કે મેં સલમાન ખાન કરતાં વધુ બેશરમ સેલિબ્રિટી કયારેય નથી જોયો. શરૂઆતથી જ તેનો વિનાશકારી સ્વભાવ રહ્યો … Read More

 • karina-1
  બોલિવૂડના કલાકારો, ક્રિકેટરો, નેતાઓ અને હોલિવૂડના અદાકારોનું યોગાસન

  આજે યોગા–ડે નિમિત્તે દેશમાં જાણે યોગાનો દિવસ છવાયો હતો અને પ્રાઈમ મિનિસ્ટરથી માંડીને કોમનમેન સુધી તેમજ ફિલ્મી કલાકારો અને ક્રિકેટરોથી માંડીને બિઝનેસમેનો સુધી આજે સૌએ યોગા કરીને યોગા–ડેની ઉજવણી કરી હતી. રાજકીય નેતાઓમાં રાજનાથસિંહ, મુખ્તાર અબ્બાસ નકવી, સ્મૃતિ ઈરાની તેમજ ફિલ્મી કલાકારોમાં શિલ્પા શેટ્ટી, રાની મુખર્જી, તારા શર્મા, અરબાઝ ખાન, કરીના કપૂર સહિતના અનેક કલાકારો … Read More

 • Sultan
  ફિલ્મ ‘સુલતાન’ મામલે સલમાન ખાને આપ્યું વિવાદિત નિવેદન

  સલમાન ખાન અને વિવાદોનો હંમેશા જૂનો સંબંધ રહ્યો છે. તેની સામે એક વિવાદ પૂરો થાય ત્યાં બીજો આવીને ઉભો જ રહે છે. સલમાનને ભારત દ્વારા રિયો ઓલિમ્પિક માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં તે વધુ એક વિવાદમાં ફસાયો છે. ફિલ્મ ‘સુલતાન’ના પ્રમોશન દરમિયાન સલમાન એક એવું વાક્ય બોલી ગયો જેના પર વિવાદ … Read More

 • b01
  જેકી શ્રોફની પુત્રી કૃષ્ણાએ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર મુકી

  Read More

 • karan3
  બિચ્ચારો કરણ જોહર! સવાર પડે’ને ટ્વિટર પર અપશબ્દોની ભેટ મળે છે

  સોશ્યલ નેટવર્કિંગ સાઈટસ પર દિગ્ગજ લોકોની મજાક સામાન્ય થઈ ગઈ છે. આ મજાક સામે અમુક લોકો ચૂપ રહે છે તો અમુક યુઝર્સને વળતો જવાબ આપે છે ત્યારે હવે જાણીતા દિગ્દર્શક કરણ જોહરે ટવીટર પર નેગેટિક કોમેન્ટ કરીને પરેશાન કરનારાઓ વિધ્ધ નિશાન તાક્યું છે. તેમણે એક આર્ટિકલમાં લખ્યું છે કે મારા દરેક દિવસની શઆત ગાળોથી થાય … Read More

 • b02
  હું રાષ્ટ્રપતિપદ માટે અયોગ્ય: અમિતાભ

  માર્ચ મહિનામાં અભિનેતા-સાંસદ શુત્રુઘ્નસિંહાએ અમિતાભ બચ્ચનનું નામ આગામી રાષ્ટ્રપતિના હોદા માટે સૂચવ્યું હતું. ત્યારબાદ અમરસિંહે એક ઈન્ટરવ્યૂમાં કહેલું કે ‘મહાનાયક’ અમિતાભ બચ્ચનનું નામ ભાવી રાષ્ટ્રપતિ તરીકે દેશ સમક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રજૂ કરી શકે છે. એક અન્ય મુલાકાતમાં બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને આવી વાતોને બકવાસ જણાવી કહ્યું કે, હં રાષ્ટ્રપતિ બનવા માટે યોગ્ય જ Read More

Most Viewed News
VOTING POLL