Entertainment Entertainment – Page 3 – Aajkaal Daily

Entertainment Lattest News

 • akash kumar
  અક્ષય કુમાર જોરમાં…: જોલી એલએલબી-3ની કરી જાહેરાત

  જોલી એલએલબી-2 સો કરોડ રૂપિયાનો વ્યવસાય કરી ચૂકી છે અને આ અક્ષયની પાંચમી ફિલ્મ છે, જે 100 કરોડી ક્લબમાં શામેલ થઇ ગઇ છે. આ અવસરે અક્ષયે એલાન કરી દીધુ છે કે, તે આ ફિલ્મની સિક્વલ પણ બનાવશે. 100 કરોડ ક્લબમાં શામેલ થયા બાદ પ્રેસ સાથે વાત કરતા અક્ષયને જ્યારે આ સવાલ અંગે પૂંછવામાં આવ્યુ ત્યારે … Continue read Read More

 • kangana-ranaut
  કંગના કહે છે, ખાન ત્રિપૂટી સાથે કામ નહીં કરું

  નિર્દેશક–નિર્માતા કરણ જોહરના ટોક શો ‘કોફી વિથ કરણ’ માં પોતાની ફિલ્મ ‘રંગૂન’ના પ્રમોશન માટે પહોંચેલી કંગના રનોટે કરણના તમામ સવાલોના ખુલીને જવાબ આપ્યા. એવા અમુક પ્રશ્નો જેનો જવાબ આપતા અન્ય એકટર્સ ખચકાય છે, તેના જવાબ કંગનાએ ખૂબ જ સહજતા અને સમજદારી સાથે આપ્યા. કરણે કંગનાને પૂછયું કે, તે બોલિવૂડના કયા ખાન સાથે આગામી ફિલ્મમાં કામ … Read More

 • nawazuddin
  નવાઝુદ્દીને સલમાનની ફિલ્મ રિજેકટ કરી

  સલમાન ખાન અને કેટરીના કેફની ફિલ્મ ટાઇગર જિંદા હે વર્ષ ૨૦૧૭નાં ક્રિસમસ પર રિલીઝ થશે. અલી અબ્બાસ ઝફરનાં નિર્દેશનમાં બની રહેલ આ ફિલ્મ અત્યારથી જ ખુબ ચર્ચામાં છે. હાલમાં જ ફિલ્મ સાથે વધુ એક એકટરનું નામ જોડાયુ હતું, પરંતુ એક ખબર અનુસાર આ અભિનેતાએ ફિલ્મને રિઝેકટ કરી દીધી છે. જી હાં, અમે વાત કરી રહ્યા … Read More

 • sunny-albaz
  સની લિઓની હવે અરબાઝ ખાન સાથે ફિલ્મમાં ચમકશે

  કિંગ શાહરૂખખાનની સાથે રઇસ ફિલ્મમાં કામ કર્યા બાદ સની લિયોન પાસે વધુને વધુ ફિલ્મોની આેફર આવી રહી છે. તેની પાસે આઇટમ સાેંગ કરવા અને મોટી ભૂમિકા કરવા માટેની આેફર આવી રહી છે. તે હવે અરબાજ ખાન સાથે એક ફિલ્મ કરી રહી છે. જેનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. તેની ફિલ્મોને બાેક્સ આેફિસ પર ઉલ્લેખનીય સફળતા … Read More

 • deepika03
  શાહરૂખની ફિલ્મ મેળવવા માટે દિપિકાના પણ પ્રયાસ

  બાેલિવુડમાં કિંગ ખાન શાહરૂખ ખાનની નવી ફિલ્મમાં અભિનેત્રી બનવા માટે હાલમાં ચાર અભિનેત્રી વચ્ચે સીધી સ્પર્ધા ચાલી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ જે અભિનેત્રી વચ્ચે સ્પર્ધા છે તેમાં કેટરીના કેફ, સાેનમ કપુર અને દિપિકાનાે સમાવેશ થાય છે. શાહરૂખે હાલમાં અનુ»કા શમાૅ સાથેની ફિલ્મ ધ રિંગનુ શુટિંગ પૂર્ણ કરી લીધુ છે. નિદેૅશક ઇÂમ્તયાજ અલીની આ ફિલ્મના … Read More

 • Protest against Sanjay Leela Bhansali
  પદ્માવતીનો વિવાદ: ભણસાલીના સમર્થક શેખર સુમનના ઘરે કરણી સેનાના દેખાવો

  બોલિવૂડ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની આવનારી ફિલ્મ ’પદ્માવતી’ના શૂટિંગ દરમિયાન જયપુરમાં તેમની પર રાજપૂત કરણી સેના દ્વારા કરાયેલા હુમલાની ફિલ્મ જગતમાં ઘણી ટીકા થઈ છે. આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરતા શેખર સુમને કહ્યું હતું કે, ’હુમલો કરવા આવેલા લોકોને ઓછામાં ઓછાં 10 વર્ષ સુધી જેલમાં મોકલી દેવા જોઈએ.’ શેખરના આ નિવેદનથી નારાજ કરણી સેનાના … Read More

 • salman
  કોરિયન ફિલ્મમાં સલમાન ખાન લીડ રોલમાં ચમકશે

  નવી દિલ્હી: સલમાન ખાન કોરિયન બ્લોકબસ્ટર ફિલ્મ ’ઓડ ટૂ માય ફાધર’ની રીમેકમાં લીડ એક્ટર તરીકે કામ કરશે તે ફાઇનલ થઇ ગયું છે. મીડિયામાં છેલ્લા ઘણા દિવસોથી તેના આ પ્રોજેક્ટમાં કામ કરવા અંગેની ચર્ચા હતી પરંતુ સલમાન તથા પ્રોડક્શન હાઉસે તેની સત્તાવાર જાહેરાત કરી નહોતી. ફિલ્મને અલી અબ્બાસ ઝફર નિર્દેશિત કરશે. સીજે એન્ટરટેઇનમેન્ટે આ ફિલ્મની રીમેકના … Read More

 • amitab1
  હવે ‘સરકાર-3’ આવશે

  સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની ફિલ્મ સરકાર-3 તૈયાર કરી લેવામાં આવી છે. ફિલ્મના નિમાૅણ બાદના કેટલાક ટેકનિકલ પાસા પર કામ ચાલી રહ્યાુ છે. અમિતાભ બચ્ચનના કરોડો ચાહકો માટે ખુબ સારા સમાચાર છે. રામ ગાેપાલ વમાૅની સરકાર-3 ફિલ્મ પાેલિટિકલ થ્રીલર ફિલ્મ છે. રામ ગાેપાલ વમાૅ દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન તેમના જાણીતા સરકારના … Read More

 • sunny
  રઇસમાં કામ કર્યા બાદથી સની લિયોનને વધુ આેફર

  બાેલિવુડના સુપરસ્ટાર અભિનેતા શાહરૂખખાનની સાથે રઇસ ફિલ્મમાં કામ કર્યા બાદ સેક્સી સ્ટાર સની લિયોન હવે ખુબ જ ખુશ છે. તેને વધારે ફિલ્મોની આેફર મળી રહી છે. તેના કામથી નિમાૅતા નિદેૅશકો પ્રભાવિત દેખાઇ રહ્યાા છે. તેની પાસે મોટી ફિલ્મોની આેફર પણ આવી રહી છે. તેની શિસ્તને લઇને પણ તમામ લોકો ખુશ છે. રઇસ ફિલ્મ રજૂ કરવામાં … Read More

 • ranveer-alia
  ‘ગુલ્લી બોય’માં રણવીર-આલિયાની જોડી ચમકશે

  બાેલિવુડમાં હાલમાં નવી નવી જોડીને ચમકાવવાના પ્રયાસ નિમાૅતા નિદેૅશકો દ્વારા કરવામાં આવી રહ્યાા છે. નવી જોડીને ચાહકો વધારે પસંદ કરે છે તે બાબતની નાેંધ લઇને હવે ફિલ્મો બનાવવામાં આવી રહી છે. હવે ફરહાન અક્તર અને રિતેશ સિદ્ધવાનીની નવી ફિલ્મમાં રણવીર અને આલિયાની નવી જોડી જોવા મળશે. આ અંગેનાે નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. ફિલ્મનુ નામ … Read More

Most Viewed News
VOTING POLL