Entertainment Entertainment – Page 35 – Aajkaal Daily

Entertainment Lattest News

 • 26666
  અમિતાભ બચ્ચન ઠગ્સ આેફ હિન્દુસ્તાનના શુટિંગમાં વ્યસ્ત

  બાેલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પાસે હાલમાં સાૈથી વધારે ફિલ્મો છે. બાેલિવુડના અન્ય અભિનેતા કરતા તેમની પાસે આજની તારીખમાં પણ સાૈથી વધારે ફિલ્મો છે જે દશાૅવે છે કે તેમની લોકપ્રિયતા આજે પણ કેટલી છે. દરેક નિમાૅતા નિદેૅશક અમિતાભ સાથે ફિલ્મ કરવા માટે ઉત્સુક છે. આટલી મોટી વય થઇ હોવા છતાં ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા અકબંધ રહી … Read More

 • 28670
  બિગ બીનું શૂટિંગ માટે જોધપુરમાં આગમન…

  મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેમની આગામી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ના શૂટિંગ માટે રાજસ્થાનના જોધપુરમાં પહોંચ્યા હતા. એ સમયે તેમના પ્રશંસકો મોટી સંખ્યા એકત્રિત થઈ ગયા હતા. ચાહકોએ અમિતાભ બચ્ચનની એક ઝલક મેળવવા માટે ભારે પડાપડી કરી હતી.. Read More

 • 1
  માં બની સનીલીયોન , જુઓ ફોટો….

  સની લીયોન જુડવા બાળકની માતા બની છે. આ વાતની જાણકારી તેણે ખુદ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જાણવા મળી છે. સનીએ પરિવાર સાથે ફોટો શેર કર્યો છે અને તેની સાથે તેણે ઈમોશનલ મેસેજ પણ લખ્યો છે. આ ફોટોમાં સનીએ અને તેના પતિએ બાળક હાથમાં લીધું છે અને વચ્ચે તેમની પ્રથમ પુત્રી નિશા કૌર વેબર બેઠી … Continue reading માં બની સનીલીયોન , જુઓ ફોટો…. Read More

 • shree
  શ્રીદેવીને અદભૂત સન્માન: ઓસ્કાર એવોર્ડમાં શ્રધ્ધાંજલિ અપાઈ

  હોલિવૂના ડોલ્બી થિયેટરમાં 90મા એકેડમી એવોર્ડ સમારંભ ચારી રહ્યો છે. ઓસ્કાર અવોર્ડ સમારોહમાં શ્રીદેવી અને શશિ કપૂરને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. આ વર્ષે બેસ્ટ ફિલ્મ માટે ધ શેપ ઓફ વોટરને એવોર્ડ મળ્યો છે. ધ શેપ ઓફ વોટરને ઓસ્કાર માટે સૌથી વધુ 13 અલગ અલગ કેટેગરી માટે નોમિનેશન કરવામાં આવી હતી. ઓસ્કારના ઇતિહાસમાં ઓલ અબાઉટ … Read More

 • 7
  એક્શનથી ભરપૂર છે રજનીકાંતની કાલાનું ટીઝર

  રજનીકાંતની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ કાલાનું ટીઝર આખરે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર પહેલા એક માર્ચના રોજ રિલીઝ થવાનું હતું. જોકે, કાંચી પીઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીના નિધન પછી તેમના સન્માનમાં એક દિવસ માટે પોસ્ટપોન કરવામાં આવ્યું હતું. આ ટીઝર બે માર્ચના રોજ રિલીઝ થયું અને અત્યાર સુધીમાં તેને 75 લાખ લોકો જોઇ ચૂક્યાં છે. રજની … Continue reading Read More

 • 1
  બચ્ચન પરિવારે કર્યું હોલિકા દહન

  આખા દેશમાં હોળી ધૂમધામથી ઉજવાઈ ત્યારે બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ઘરે પણ હોલિકા દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે પરિવારના બધા જ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. હોલિકા દહનના આ ફોટોઝ બિગબીએ પોતે જ સોશિયલ મીડિયા પર આ ફોટોઝ શેર કર્યા છે. આ સાથે બચ્ચને લોકોને પણ હોળીની શુભકામનાઆે આપી હતી. હોલિકા દહન બાદ … Continue reading બચ્ચ Read More

 • 166
  હોળીના દિવસે પણ ડરાવવામાં સફળ રહી ‘પરી’ , કરોડોમાં થઇ કમાણી

  હોળીના દિવસ પર રીલીઝ થેયલી અનુષ્કા શર્માની ફિલ્મ ‘પરી’ દર્શકોને ડરાવવામાં સફળ રહી છે.. સુપર નેચરલ થ્રિલર ફિલ્મનું ટ્રેલર અને પોસ્ટર ઘણા સમયથી ચર્ચામાં હતું. ક્રિટીક્સ દ્વારા આ ફિલ્મના વખાણ કરવામાં આવ્યા છે, સાથે જ આ ફિલ્મ જોયા પછી અનુષ્કા શર્માના પતિ અને ભારતીય ક્રિકટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ ટવીટ કરીને કહ્યું કે તેની … Continue reading Read More

 • puja
  સડક 2ને પૂજા ભટ્ટ ડિરેક્ટ નહી કરેં

  પૂજા ભટ્ટ હવે સડક 2ને ડિરેક્ટ નહી કરે એવી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત અને આલિયા ભટ્ટ કામ કરી રહ્યાં છે. આ ફિલ્મને પ્રાેડ્યુસ કરવાની સાથે તે ફિલ્મને ડિરેક્ટ કરશે એવી પણ ચર્ચા ચાલી હતી. જોકે હવે તે આ ફિલ્મને ફક્ત પ્રાેડéુસ કરશે અને ઍિક્ટંગ કરશે. આ ફિલ્મના ડિરેક્ટર માટે મોહિત … Read More

 • adti rav
  વિવિધ પ્રકારની ફિલ્મોમાં કામ કરવું મહત્વનું છે : અદિતિ રાવ

  મિલ્ટસ્ટારર કરતાં મારા માટે અલગ પ્રકારની ફિલ્મોમાં કામ કરવું ખૂબ જ મહત્વનું છે. અદિતિ રાવ હૈદરી માટે વિવિધ પ્રકારની ફિલ્મોમાં કામ કરવું સૌથી મહત્વનું છે. અદિતિએ લંડન, પેરિસ, ન્યુ યોર્ક, ભૂમિ અને પÚાવત જેવી હટકે ફિલ્મોમાં કામ કર્યું છે. તે મોટા ભાગે મિલ્ટસ્ટારર ફિલ્મમાં જ કેમ કામ કરે છે એ વિશે પૂછતાં અદિતિએ કહ્યું હતું … Read More

 • abhishek-aishwarya-love15-86742
  ઐશ્વર્યા અને અભિષેક બનશે ઉત્તર પ્રદેશનાં પોલીસ આૅફિસર્સં

  ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બહુ જલદી પોલીસ આૅફિસર્સના અવતારમાં જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે.તેમની ફિલ્મ વિશે ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી કે એ બનાવવામાં આવશે કે નહી. આ ફિલ્મના ઐશ્વર્યાના પાત્રથી તે ખુશ નહોતી એવી ચર્ચા પણ ચાલી હતી. જોકે આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં બદલાવ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે અને … Read More

Most Viewed News
VOTING POLL