Entertainment Entertainment – Page 36 – Aajkaal Daily

Entertainment Lattest News

 • ggm
  રિતેશ, વિવેક અને આફતાબે ચેસ્ટિટી બેલ્ટ પહેરવો પડયો!

  અપકમિંગ ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ના નવા સોંગે આ ફ્રેન્ચાઇઝીનું ફન કોશન્ટ થોડું વધાયુ છે. આ વખતે ડિરેકટર ઇન્દ્ર કુમાર ચેસ્ટિટી બેલ્ટનો કન્સેપ્ટ લાવ્યા છે. આ કન્સેપ્ટ અત્યાર સુધીમાં આપણી ફિલ્મ્સમાં જોવા મળ્યો નથી. ઇન્દ્ર કહે છે કે, ‘આ મજેદાર સીકવન્સ હતી. જેમાં રિતેશ દેશમુખ, વિવેક ઓબેરોય અને આફતાબ શિવદાસાનીએ બે દિવસ સુધી આ સોંગ માટે … Read More

 • srk3
  શાહરૂખ ખાને ટવીટર પર એક ફેન્સને આપ્યો ‘ઠપકો’

  ટવીટર પર શાહખ ખાનના એક રિપ્લાયની રાહ જોઈ રહેલી એક ફેનને શાહખે અલગ જ અંદાજમાં રિપ્લાય આપ્યો, જેની તેને કલ્પના પણ નહીં હોય. હકિકતમાં સોમવારે શાહખ ટિટર પર તેના ફેન્સ માટે ઉપલબ્ધ હતો. ટિટર પર નામથી એક ટ્રેન્ડ ચાલી રહ્યો હતો, જેના પર ટીટ કરી કોઈ પણ તેને સવાલ કરી શકતું હતું. આ ફેન્સમાંથી જ … Cont Read More

 • sunny1
  આેહ માય ગોડ…સની લીયોનીએ કહ્યું કે, હંમેશા ફિલ્મોમાં કામ નહી કરું…!

  સની લિઆેનીની સેકસી અદાઆે અને દેખાવથી પ્રભાવિત યુવકોને આંચકો લાગે તેવી વાતી બહાર આવી છે. સની લિયોનીએ એમ કહ્યું છે કે, ફિલ્મોમાં કામ કરવાનું કાયમ માટે નથી હો…! એડલ્ટ ફિલ્મોની હિરોઈન સની લિયોનીએ 2011માં રિયાલિટી શો બિગબોસની સિઝન પાંચમાં પ્રવેશ કર્યો હતો અને તે ભારતમાં હળવે હળવે ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ હતી. સની લિયોનીએ બોલિવૂડમાં … Read More

 • sultan
  ‘સુલતાન’ રૂા.૨૦૦ કરોડને પાર

  ‘સુલતાન’ એટલે કે બોલિવૂડના સફળ હિરો સલમાન ખાને ‘સુલતાન’ ફિલ્મ આપીને પોતાની વિજયકૂચ ચાલુ જ રાખી છે અને ‘સુલતાન’ ફિલ્મની આવક રૂા.૨૦૦ કરોડને પાર કરી ગઈ છે. આ વર્ષે કોઈ એવો બોકસ ઓફિસનો રેકોર્ડ નથી જે અનુષ્કા અને સલમાનની આ જોડીએ તોડયો ન હોય. શ્રેષ્ઠ ઓપનિંગ સાથે રિલિઝ થયેલી સુલતાન ફિલ્મ ચોથા દિવસે જ રૂા.૨૦૦ … Read More

 • aamir-khan
  ‘સુલતાન’ વિશે આમીરે કરી અનોખી આગાહી

  મુંબઇ: સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘સુલ્તાન’ની ઓપનિંગ ડે પર બોકસ ઓફિસ પર બંપર શઆત થઈ છે અને બોલિવુડ સ્ટાર આમિર ખાને પણ ગત રાત્રે ફિલ્મ જોયા બાદ ટીટર પર આ ફિલ્મના ભરપેટ વખાણ કર્યા છે. તેણે ત્યાં સુધી કહી દીધું કે, સલમાનની આ ફિલ્મ બધા ફિલ્મોના રેકોર્ડ તોડી દેશે. બોલિવુડ એકટર આમિર ખાને પણ સુલ્તાન … Read More

 • arileft
  વર્ષના પ્રથમ છ માસમાં 60 ફિલ્મો રિલીઝ થઇ: અનેક પીટાઇ ગઇ…

  મુંબઈ: છેલ્લા છ મહિનામાં થીએટર્સમાં 60 ફિલ્મ્સ રિલીઝ થઈ છે. અત્યાર સુધીમાં આ વર્ષ બોક્સ-ઓફિસ ખાતે એક્શન પેક્ડ રહ્યું હોવાનું કહી શકાય. બાયોપિક્સ અને રિયલ સ્ટોરીઝ છવાઈ છે. આ વર્ષે બહું થોડી ફિલ્મ્સ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ શકી છે. જુઓ આગળ કઈ ફિલ્મો હિટ રહી, કઈ ફિલ્મો એવરેજ રહી અને કઈ ફિલ્મોનું રહ્યું ખરાબ … Read More

 • amitab
  હવે સ્વચ્છ ભારત અભિયાનનો ચહેરો બનશે અમિતાભ બચ્ચન

  બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન હવે સ્વચ્છ ભારતના ચહેરા તરીકે દેશની સામે આવવાના છે. કેન્દ્ર સરકારે એમને આ નવી જવાબદારી સાેંપી છે. રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાન માટે કોઈ પણ પ્રમોશનલ ફિલ્મમાં કામ કરવાની અમિતાભે આેફર કરી હતી. હવે અમિતાભ બચ્ચન આ મિશન માટે પોતાનો અવાજ પણ આપશે. કેન્દ્રના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ગત 20મી જૂને અમિતાભ બચ્ચનને … Read More

 • priyanka
  હું કયારેય ડેટ પર નથી ગઇઃ પ્રિયંકા

  બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા તેની લવ લાઈફને લઈ કયારેય કંઈ કહેતી નથી પરંતુ હોલીવુડમાં એકટીવ બનેલી પ્રિયંકાને સફળતા મળતા તેણીએ કહ્યું કે, હું કયારેય અચાનક કોઈની સાથે ડેટ પર નથી ગઈ. 33 વષિર્ય પ્રિયંકા ચોપડાએ કહ્યું કે, હું કયારેય ડેટ પર નથી ગઈ. હું હંમેશા સંબંધમાં રહી છું પરંતુ કોઈની સાથે અચાનકથી ડેટ પર ચાલ્યું … Read More

 • deepika
  હોલિવૂડના કલાકારો હિન્દી એકટરો વિશે ઘણી જ પૃચ્છા કરે છેઃ દીપિકા પાદુકોણ

  મુંબઇઃ આજે બોલિવૂડમાં સફળતાની ટોચ પર પહાેંચી ગયેલી અને પોતાના લવ-લફરાના કારણે વધુ ચર્ચામાં રહેતી ટોચ લેવલની હિરોઈન દીપિકા પદુકોણે હિન્દુસ્તાન ટાઈમ્સને ખાસ મુલાકાત આપી હતી અને તેમાં તેણીએ એમ કહ્યું હતું કે, હું હંમેશા મારા દિલનો અવાજ સાંભળું છું અને મારું દિલ જેમ કહે તેમ હું કરું છું. 2007માં “આેમ શાંતિ આેમ” થી બોલિવૂડમાં … Read More

 • nirupa
  નિરૂપા રોયના ઘરમાં “દિવાર”: 100 કરોડ રૂપિયાના ફલેટ માટે બે પુત્રો વચ્ચે કાનૂની જંગ

  અમિતાભ બચ્ચન અને શશી કપૂર વચ્ચેના ઐતિહાસિક ફિલ્મ ડાયલોગ “મેરે પાસ મા હૈ” ફેઈમ નિરૂપા રોયના પરિવારમાં વાસ્તવિક “દિવાર” ઉભી થઈ ગઈ છે અને મુંબઈના નેપીયન્સી રોડ ઉપર આવેલા લગભગ 100 કરોડ રૂપિયાની કિંમતના એક ફલેટ માટે તેના બન્ને પુત્રો કિરણ (ઉ.વ.45) અને યોગેશ (ઉ.વ.57) ઝઘડા ઉપર ઉતરી આવ્યા છે. નિરૂપા રોય નેપીયન્સી રોડ ઉપર … Read More

Most Viewed News
VOTING POLL