Entertainment Entertainment – Page 37 – Aajkaal Daily

Entertainment Lattest News

 • Jaq-1-784x441
  માધુરી પછી જેકીનું ‘એક દો તીન’

  માધુરી દીક્ષિતનું સૌથી પ્રખ્યાત ગીત ‘એક દો તીન’ રિqક્રએટ કરીને રિલીઝ થઇ ચૂક્યું છે. આ નવા વર્ઝનને શ્રીલંકન બ્યૂટી જેકક્વેલિન ફનાર્ન્ડિઝ પર ફિલ્માવવામાં આવ્યું છે. માધુરીના પર્ફોમન્સને મેચ કરી રહેલી જૅકીના ‘એક દો તીન’ને દર્શકો દ્વારા બેહદ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ગીત ટાઇગર શ્રાેફ અને દિશા પટાણી સ્ટારર ‘બાગી ટૂ’ના આ આઇટમ સાૅન્ગમાં … Read More

 • index
  …જ્યારે સંજુ માતા માટે રોયો!

  રીલ લાઇફનો ઍક્શન હીરો સંજય દત્ત તેની રીયલ લાઇફમાં ખૂબ જ ભાવુક વ્યિક્ત છે. તેના જીવનની ઘણી અનકહી વાતોનો ખુલાસો યાસિર ઉસ્માનનું પુસ્તક ‘સંજય દત્તઃ ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી આૅફ બાૅલિવુડ બૅડ બાૅય’માં કરવામાં આવ્યો છે. સંજય દત્તના અંગત જીવનના મહÒવના કિસ્સાઆે આ પુસ્તકમાં સમેટી લેવામાં આવ્યા છે. તેની પહેલી ફિલ્મ ‘રાૅકી’ના રિલીઝ પહેલાં જ … Read More

 • Alia-Bhatt
  આલિયા ભટ્ટ શૂટિંગ દરમિયાન ઘાયલ, નહીં કરી શકે એકશન સીન

  આલિયા ભટ્ટ હાલ અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રની શૂટિંગ કરી રહી છે. આ શૂટિંગ બુલ્ગારિયામાં થઈ રહી છે. આલિયા ભટ્ટ ફેબ્રુઆરીની શરૂઆતથી જ આ શૂટિંગમાં વ્યસ્ત છે. આ શૂટિંગ દરમિયાન આલિયા ભટ્ટને અકસ્માત નડ્યો છે. એક એકશન સીન કરતી વખતે આલિયા ભટ્ટ ઘાયલ થઈ ગઈ છે. આ કારણે આલિયાને ખભામાં વાગ્યું છે. આલિયા ભટ્ટને ડૉક્ટરએ આર્મ … Continue reading આલિયા ભ Read More

 • images
  એક્ટર હંમેશા ફિલ્મો સાથે એક્સપરિમેન્ટ્સ કરવા તૈયાર હોય છે : પ્રાચી દેસાઈ

  પ્રાચી દેસાઈનું કહેવું છે કે ઍક્ટર હંમેશાં એક્સપરિમેન્ટ્સ કરવા માટે તૈયાર હોય છે.મોટા ભાગે ફિલ્મોમાં ગર્લ નેક્સ્ટ ડોર અને સ્વીટ છોકરીની ભૂમિકા ભજવનારી પ્રાચી હવે ડાર્ક અર્બન ફેન્ટસી ફિલ્મ કોશામાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે સિંગર-રોક સ્ટારનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મમાં પ્રાચીના જીવનની ડાર્ક સ્પેસ વિશે વાત કરવામાં આવશે. આ ફિલ્મ … Continue reading Read More

 • index
  ફિલ્મોને બાયોપિકને બદલે ફિક્શન ફોર્મેટમાં બનાવવી રસપ્રદ છે : રાજકુમાર હીરાણી

  રાજકુમાર હીરાણીનું કહેવું છે કે બાયોપિકને ફિક્શન ફોર્મેટમાં રજૂ કરવામાં આવે ત્યારે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. રાજકુમાર હીરાણીએ રણબીર કપૂરને લઈને સંજય દત્તની બાયોપિક બનાવી છે. સંજય દત્તની લાઇફ પર એ ડોક્યુમેન્ટરી ટુ હેલ ઍન્ડ બેક બનાવી હતી. બાયોપિકની જગ્યાએ ડોક્યુમેન્ટરી બનાવવાનો વિચાર આવ્યો હતો ખરો એ વિશે પૂછતાં રાજકુમાર હીરાણીએ કહ્યું હતું … Read More

 • 966
  શ્રીદેવી બનશે વિદ્યા બાલન

  24 ફેબ્રુઆરીના રોજ બોલિવૂડ લોકપ્રિય એક્ટ્રેસ શ્રીદેવીનું અવસાન થયું હતું. ત્યારબાદથી જ બોલિવૂડના ઘણા ડિરેક્ટર્સ તેની બાયોપિક બનાવવાના સંકેત આપી ચૂક્યાં છે. રિપોટ્ર્સ અનુસાર, બોલિવૂડના જાણીતા નિર્દેશક હંસલ મેહતા ટૂંક સમયમાં શ્રીદેવી પર ફિલ્મ શરુ કરી શકે છે. આ ફિલ્મમાં વિદ્યા બાલના શ્રીદેવીનું પાત્ર ભજવતી દેખાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, હંસલ મેહતાએ અગાઉ કહ્યું … Read More

 • 789
  કિસ ન કરવાને કારણે આ એક્ટ્રેસને છોડવો પડશે શો!

  તુ આશિકીની એક્ટ્રેસ જન્નત ઝુબૈર ટૂંક સમયમાં જ શો છોડી શકે છે. એક્ટ્રેસના પેરેન્ટ્સ એ વાતથી નાખુશ છે કે શો મેકર્સ 16 વર્ષની જન્નત અને એક્ટર રિત્વીક સાથે એક ઇન્ટીમેટ કિસિંગ સીનનું શૂટ કરવા ઈચ્છતા હતાં. જન્નતના માતાપિતાનું કહેવું છે કે તે હજુ 16 વર્ષની જ છે અને તેઆે નથી ઈચ્છતાં કે તેમની દીકરી આ … Read More

 • 99
  સલમાને બે-બે ફિલ્મો આેફર કરી, આ એક્ટ્રેસે પાડી દીધી ના!

  16 માર્ચે રિલીઝ થઈ રહેલી ફિલ્મ રેડમાં ઈલિયાના ડિક્રૂઝ અજય દેવગણ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. ફિલ્મમાં અજય ઈન્કમ ટેક્સ આૅફિસરની ભૂમિકામાં જ્યારે ઈલિયાના તેની પત્નીના રોલમાં દેખાશે. બાદશાહો બાદ બંને ફરી એકવાર આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ઈલિયાનાએ પોતાના બોલિવૂડ કરિયર વિશે ઘણી રસપ્રદ વાતો કહી. તેણે … Read More

 • 6666666666666
  આલિયા ભટ્ટ બની લાલ પરી

  Read More

 • Salman-Khan
  તો આ કારણથી સલમાન દરેક ફિલ્મમાં ઉતારે છે શર્ટ…

  સલમાન ખાન તેની દરેક ફિલ્મમાં એકવાર તો શર્ટલેસ થઈ અને પોતાની બોડી દેખાડે જ છે. આમ કરવા પાછળ શું કારણ છે તેનો ખુલાસો ભાઈજાને કર્યો છે. એક મુલાકાત દરમિયાન સલમાને જણાવ્યું હતું કે તે આવું શા માટે કરે છે. સલમાન ખાનનો શર્ટલેસ લુક સૌથી પહેલીવાર 1995માં ફિલ્મ કરણ અર્જુનમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મના પોસ્ટરમાં … Continue reading તો આ કારણથી સલમાન દરેક ફિલ Read More

Most Viewed News
VOTING POLL