Entertainment Entertainment – Page 38 – Aajkaal Daily

Entertainment Lattest News

 • adity
  સિંગર આદિત્ય નારાયણની ટ્રાફિકના ગુનામાં ધરપકડ

  સિંગર અને એક્ટર આદિત્ય નારાયણની મુંબઈ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આદિત્યએ ટ્રાફિક નિયમોની અવગણના કરાતા મુંબઈ વરસોવા પોલીસે ધરપકડ કરી હતી. મીડિયા અહેવાલ મુજબ આદિત્ય વિરુદ્ધ આઈપીસી 279 અને 338 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ધરપકડ બાદ તેને મેડિકલ તપાસ માટે લઈ જવાયો હતો. આદિત્ય નારાયણે પોતાની ગાડીથી એક ઓટો રિક્ષાને ટક્કર … Read More

 • 3
  જોન અબ્રાહમની ફી રૂા.11 કરોડ

  હાલમાં જ ‘રોમિયો અકબર વાૅલ્ટર’ (રાૅ)ના સર્જકોએ જાહેરાત કરી કે આ જાસૂસી િથ્રલરમાં જાૅન અબ્રાહમ લીડ રોલ ભજવશે. હવે એવી ખબર છે કે નિમાર્તા આ ફિલ્મ માટે જાૅનને રૂ. 11 કરોડ આપવા માટે રાજી થઇ ગયા છે. એક અહેવાલ મુજબ જાૅને તેની આ ફિલ્મ માટે રૂ. 12 કરોડની માગ કરી હતી હતી, પણ સર્જકોએ તેની … Continue reading જોન અબ્રાહમની ફી રૂા.11 કરોડ Read More

 • 25
  ‘હેટ સ્ટોરી ફોર’ હોટ કે હિટ નહી પણ વીક બની ગઇ

  ‘હૅટ સ્ટોરી’ સિરિઝની ચોથી ફિલ્મ રિલીઝ થઇ ગઇ અને તેનું આેપનિંગ એટલું નબળું થયું કે ફિલ્મની ટીમને નિરાશ કરી દીધી. ફિલ્મે રૂ. 3.75 કરોડનો આેપનિંગ વકરો કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે તેના આગળના ત્રણેય ભાગ હિટ ગયા હતા. તેના બીજા ભાગે આેપનિંગ વકરો રૂ. 8.8 કરોડ કરીને બધાને આòર્યમાં નાંખી દીધેલા. તેનો ત્રીજો … Continue reading ‘હેટ સ્ટોરી ફોર’ હોટ કે હ Read More

 • jaya
  જયા બચ્ચને જાહેર કરી પતિની કરોડોનો સંપત્તિ, 6 વર્ષમાં મિલકતમાં થયો અધધધ વધારો

  શુક્રવારે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના પત્ની જયા બચ્ચને સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભા માટે નામાંકન કર્યુ હતુ. આ નામાંકન દરમિયાન જયા બચ્ચનએ પોતાના પતિ એટલે કે બીગ બી પાસે કેટલી સંપત્તિ છે તેનું વિવરણ પણ કર્યું છે. જયા બચ્ચનના જણાવ્યાનુસાર અમિતાભ બચ્ચન 10.01 અરબ રૂપિયાના માલિક છે! ઉલ્લેખનીય છે કે ગત 6 વર્ષમાં અમિતાભ બચ્ચનની સંપત્તિમાં … Read More

 • 1
  ફિલ્મ ‘મરકરી’નું રીલીઝ થયું ટીઝર, પ્રભુ દેવાનો ડરાવવાનું લુક આવ્યો સામે…

  કોરિયોગ્રાફર અને એક્ટર પ્રભુ દેવાની અપકમિંગ ફિલ્મ ‘મરકરી’નું ટીઝર રીલીઝ થયું છે. ટીઝર જોઇને એક વાતનો અંદાજ લગાવી શકાય છે કે પિકચરમાં તેનો ખતરનાક લુક જોવા મળશે. આ ટીઝર પ્રભુ દેવાએ તેમના twiter એકાઉન્ટ પર શેર કર્યો છે.આના ડાયરેક્ટર કાર્તિક સબ્બરાજ છે. પ્રભુ દેવાની આ પિક્ચરને સાઈલેન્ટ થ્રીલર કેહવામાં આવે છે. આના પહેલા એક્શન જેક્શન, … Continue reading Read More

 • 9999999999
  સલમાન ખાનની નવી ફિલ્મનુ શુટિંગ જુનમાં શરૂ થઇ શકે છે

  સલમાન ખાનના ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે હવે તેની નવી ફિલ્મ ભારતનુ જુન મહિનામાં શુટિંગ શરૂ કરવામાં આવનાર છે. આના માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે. અલી અબ્બાસ ઝફર આ ફિલ્મ બનાવી રહ્યાા છે. ફિલ્મનુ નામ ભારત રાખવામાં આવ્યુ છે. ફિલ્મના અન્ય કલાકારોની ટુંક સમયમા જ પસંદગી કરવામાં આવનાર છે. હાલમાં તે … Read More

 • rrrrrrrrrrrrrr
  શકીલા પર ડટીૅ પિક્ચરમાં હવે રિચા ચડ્ડા જોવા મળશ

  દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સિલ્ક સ્મીતા બાદ હવે શકીલાની બાયોપિક પર ફિલ્મ બનાવવામાં આવનાર છે. આની તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે. બાેલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને સેક્સ સિમ્બાેલ તરીકે રહેલી રિચા ચડ્ડાની પસંદગી શકીલાના રોલ માટે કરવામાં આવી ચુકી છે. જો કે આ સંબંધમાં વધારે માહિતી જાહેર કરવામાં આવી હતી. અન્ય તમામ કલાકારોની પસંદગી હજુ … Read More

 • kkkkkkkkkkkkkk
  કૃતિ- આદિત્ય રોય કપુરની જોડી નવી ફિલ્મમાં ચમકશે

  વર્ષ 2018માં બાેલિવુડની કેટલીક નવી જોડી જોવા મળી શકે છે. આના ભાગરૂપે જ હવે કૃતિ સનુન અને આદિત્ય રોય કપુરની જોડી જોવા મળી શકે છે. આ ફિલ્મ નિદેૅશક મોહિત સુરીની રોમેન્ટિક ફિલ્મ રહેશે. રિપાેર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તાે કૃતિ સનુન અને આદિત્ય રોય કપુર આ ફિલ્મમાં લેવા માટે વાતચીત ચાલી રહી છે. જો કે … Read More

 • 26666
  અમિતાભ બચ્ચન ઠગ્સ આેફ હિન્દુસ્તાનના શુટિંગમાં વ્યસ્ત

  બાેલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પાસે હાલમાં સાૈથી વધારે ફિલ્મો છે. બાેલિવુડના અન્ય અભિનેતા કરતા તેમની પાસે આજની તારીખમાં પણ સાૈથી વધારે ફિલ્મો છે જે દશાૅવે છે કે તેમની લોકપ્રિયતા આજે પણ કેટલી છે. દરેક નિમાૅતા નિદેૅશક અમિતાભ સાથે ફિલ્મ કરવા માટે ઉત્સુક છે. આટલી મોટી વય થઇ હોવા છતાં ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા અકબંધ રહી … Read More

 • 28670
  બિગ બીનું શૂટિંગ માટે જોધપુરમાં આગમન…

  મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેમની આગામી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ના શૂટિંગ માટે રાજસ્થાનના જોધપુરમાં પહોંચ્યા હતા. એ સમયે તેમના પ્રશંસકો મોટી સંખ્યા એકત્રિત થઈ ગયા હતા. ચાહકોએ અમિતાભ બચ્ચનની એક ઝલક મેળવવા માટે ભારે પડાપડી કરી હતી.. Read More

Most Viewed News
VOTING POLL