Entertainment Entertainment – Page 4 – Aajkaal Daily

Entertainment Lattest News

 • damo
  સ્ટાર ધર્મેન્દ્ર ઉપર બાયોપિક ફિલ્મમાં સની કામ કરી શકે

  બાયોપિક ફિલ્મના દોર વચ્ચે હવે સની દેઆેલ પણ કામ કરવાની યોજના ધરાવે છે. જો કે હોમ પ્રાેડક્શન હેઠળ ફિલ્મ બનાવવાની યોજના છે. વિતેલા વષોૅના સદાબહાર અભિનેતા ધમેૅન્દ્ર પર ફિલ્મ બનાવવાની તૈયારી સની દેઆેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. સ્ટાર અભિનેતા સની દેઆેલનું કહેવું છે કે, અમને એક લેખકની જરૂર છે. સાથે સાથે પુરતાે સમય ફાળવી … Read More

 • shraddha-kapoor-759
  શ્રદ્ધા કપુરને ડેન્ગ્યુ : સાઇના ફિલ્મનુ શુટિંગ હવે રોકાયુ છે

  ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં કામ કરી રહેલી શ્રદ્ધા કપુર હવે ડેન્ગ્યુના સકંજામાં આવી ગઇ છે. શ્રદ્ધા કપુર ફિલ્મમાં સાઇના નહેવાલની ભૂમિકા અદા કરી રહી છે. તે ફિલ્મને લઇને ખુબ આશાવાદી છે. સાઇના નહેવાલની બાયોપિક ફિલ્મનુ શુટિંગ હાલમાં ઝડપથી ચાલી રહ્યાુ હતુ. જો કે હવે શ્રદ્ધા કપુરને ડેન્ગ્યુ થતા … Read More

 • tanushree-dutta-759
  સેક્સી તનુશ્રી દત્તાને સાહસી નિવેદન બદલ વરૂણનાે ટેકો

  વિતેલા વષોૅમાં કેટલીક ફિલ્મો કરી ચુકેલી અને સેક્સી સ્ટાર તરીકે ઉભરી આવ્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંંથી ગુમ થયેલી તનુશ્રી દત્તા નાના પાટેકર પર આક્ષેપ કરીને ફરી ચર્ચાના ઘેરામાં આવી ગઇ છે. તનુશ્રી વિતેલા વષોૅમાં ભારે ચર્ચામાં રહી હતી. તે ઇમરાન હાશ્મી સાથે આંશિક બનાયા આપને ફિલ્મમાં ચમકી હતી. જેમાં કેટલાક સેક્સી સીન હતા. નાના પાટેકરે તેની … Read More

 • moni
  સેક્સી મૌની રોય પાસે હાલ ત્રણ મોટી ફિલ્મો હાથમાં છે

  નાના પરદાની નાિગન એટલે કે મૌની રોય બાેલિવુડમાં દિન પ્રતિદિન લોકપ્રિયતા મેળવી રહી છે. ગાેલ્ડ ફિલ્મની સફળતા બાદ મૌની રોય હાલમાં ત્રણ ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પાસે જે ફિલ્મો છે તેમાં રણબીર કપુર સાથેની બ્રહા?, જહોન અબ્રાહમની સાથે રોમિયો અકબર વોલ્ટર અને રાજકુમાર રાવ સાથે મેડ ઇન ચાઇના ફિલ્મનાે સમાવેશ થાય છે. ગાેલ્ડ … Read More

 • krishna-raj-kapoor-
  રાજ કપૂરના પત્નીનું લાંબી બિમારી બાદ અવસાન

  રાજકપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું મુંબઈમાં લાંબી બિમારી બાદ અવસાન થયું છે. તેઆે ઘણા સમયથી બીમાર જ રહેતા હતા. કૃષ્ણા રાજકપૂરના અવસાનના ખબર મળતાં બોલિવૂડની હસ્તીઆે ઋષિ કપૂરના ઘરે કપૂર પરિવારને સાંત્વના પાઠવવા દોડી ગઈ હતી. રાજ કપૂરની પત્ની કૃષ્ણાનું 87 વર્ષની વયે નિધન થયું હતું. તેઆે ઘણા સમયથી બિર હતાં. થોડા દિવસ પહેલાં તેમની … Read More

 • shradha-prabhas-1
  પ્રભાસ તેમજ શ્રદ્ધા કપુરની ફિલ્મને લઇને ઉત્સુકતા વધી

  શ્રદ્ધા કપુર અને બાહુબલી ફિલ્મના અભિનેતા પ્રભાસની જોડી હવે નવી ફિલ્મ સાહોમાં નજરે પડનાર છે. આ ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણ થવા આવ્યુ છે. ફિલ્મને હાલના કાર્યક્રમ મુજબ વર્ષ 2019માં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મનુ શુટિંગ હાલમાં ચાલી રહ્યાુ છે. પ્રભાસ અને શ્રદ્ધા ફિલ્મમાં સાથે દેખાશે તેવા હેવાલ આવ્યા બાદ ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે.આ ફિલ્મ … Read More

 • poo
  સેક્સી સ્ટાર પુજા હેગડે હાલ બે ફિલ્મમાં : હેવાલમાં દાવો

  બાેલિવુડમાં મોટા પ્રાેજેક્ટ સાથે કેરિયરની શરૂઆત કરનાર પુજા હેગડે હાલમાં બે મોટી ફિલ્મમાં કામ કરે છે. તે હાઉસફુલ-4 ફિલ્મમાં નજરે પડનાર છે. આ ઉપરાંત ે મહર્ષિ નામની ફિલ્મમાં નજરે પડનાર છે. આ ફિલ્મ પાંચમી એપ્રલના દિવસે રજૂ કરવામાં આવનાર છે. હવે વધુ એક મોટી ફિલ્મ હાથ લાગી છે. તે હવે દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસની સાથે એક … Read More

 • vani-kapoor_1519921569
  વાણી કપુરને રિતિક- ટાઇગર સાથે એક્શન ફિલ્મ મળી ગઇ

  અભિનેત્રી વાણી કપુરને સારી ફિલ્મોની આેફર કરવામાં આવી રહી હોવા છતાં તે ફિલ્મો સાઇન કરી રહી નથી. જો કે તે રિતિક રોશન અને ટાઇગર શ્રાેફની સાથે એક ફિલ્મમાં નજરે પડનાર છે. જેનુ નામ હજુ જાહેર કરવામાં આવ્યુ નથી. વાણી માત્ર કોઇ એક ભાષા સુધી મર્યાદિત રહેવા માંગતી નથી. તે મિળ અને તેલુગ ફિલ્મો પણ વધારે … Read More

 • tanu shree
  નાના પાટેકરે મારું જાતીય શોષણ કર્યું હતુંઃ તનુશ્રીનો ગંભીર આરોપ

  બોલિવૂડમાં જાતીય શોષણના કિસ્સા સતત બનતા રહે છે, એમાં વધુ એક નામ નાના પાટેકરનું જોડાયું છે. આશિક બનાયા આપને’ ફેઈમ અભિનેત્રી તનુશ્રી દત્તાએ ચોકાવનારો ખુલાસો કરતાં કહ્યું કે, એમણે(નાના પાટેકરે) મારું યૌનશોષણ કર્યું હતું. તનુશ્રી દત્તાએ એમ પણ કહ્યું કે, નાના પાટેકરનો વ્યવહાર ફક્ત મારી સાથે જ નહી પણ ફિલ્મના સેટ પર બાકીની અભિનેત્રી સાથે … Read More

 • malaika-arbaaz-khan-759
  મલાઇકા અરબાઝને લઇને હજુય સાેફ્ટ કોર્નર ધરાવે છે

  સેક્સી સ્ટાર મલાઇકા અરોરા ખાન અને અરબાજ અલગ થઇ ગયા હોવા છતાં તેમની વચ્ચે સંબંધનાે એકદમ અંત આવ્યો નથી. કારણ કે બન્ને હજુ પણ એકબીજાના સંપર્કમાં છે. બાળકોને ધ્યાનમાં લઇને બંને સમાધાન કરે તેવી શક્યતા પણ દેખાઇ રહી છે. જો કે હજુ સુધી આ અહેવાલને સમર્થન મળ્યુ નથી. બંને એકબીજા પ્રત્યે સાેફ્ટ કોનૅર પણ ધરાવે … Read More

Most Viewed News
VOTING POLL