Entertainment Entertainment – Page 44 – Aajkaal Daily

Entertainment Lattest News

 • priyanka-7591
  પોતાના હોલિવૂડ અફેર વિશે ખુલીને બોલી પ્રિયંકા

  બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અત્યારે હોલિવૂડમાં પોતાની કમાલ દેખાડી રહી છે. મીડિયા અને બોલિવૂડમાં અવારનવાર તેની રિલેશનશિપ અને લગ્ન વિશે ચર્ચાઓ ચાલતી રહે છે. અત્યાર સુધી તેનું નામ બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમાર અને શાહરુખ ખાન સાથે જોડાઈ ચૂક્યું છે પણ હવે તાજેતરમાં જ તેણે પોતાના રિલેશન અંગે ખુલાસો કર્યો છે.ફિલ્મફેરને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ જણાવ્યું કે, … Read More

 • 2018_2$large_anupam_kher
  અનુપમ ખેર, રામ માધવ અને દાસગુપ્તાનું ટ્વિટર એકાઉન્ટ હેક

  જાણીતા ફિલ્મ અભિનેતા અનુપમ ખેર પછી ભાજપ્ના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવનું ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પણ મંગળવારે થોડા સમય માટે હેક થયું હતું. જો કે પછી તેને રી-સ્ટોર કરી લેવામાં આવ્યું હતું. આ અંગેની માહિતી અનુસાર, અનુપમ ખેરના હેક્ડ અકાઉન્ટની જેમ જ રામ માધવના એકાઉન્ટમાં પણ થોડી વાર માટે તુર્કી ભાષામાં ટ્વીટસ જોવા મળ્યા હતા. તેમાંથી … Read More

 • shabana-azmi-759
  ‘પદમાવત’ને આેસ્કરમાં મોકલવી જોઇએઃ શબાના આઝમી

  ગીતકાર જાવેદ અખ્તરે તેમની પત્ની શબાના આજમી સાથે સંજય લીલા ભણસાલીની વિવાદાસ્પદ ફિલ્મ ‘પદ્માવત’ જોઇ. ફિલ્મ જોયા પછી જાવેદે તો તેના પ્રદર્શન વિશે થયેલી ધમાલ વિશે પ્રñ ઉઠાવ્યો જ, પણ શબાનાએ તો કહ્યું કે ફિલ્મને ભારત તરફથી આ ૅસ્કર માટે મોકલવી જોઇએ. જાવેદ અખ્તરે કહ્યું, મેં ફિલ્મ જોઇ અને મને લાગ્યું કે આ ફિલ્મ હાલના … Read More

 • ‘પદમાવત’ ફિલ્મ 200 કરોડની ક્લબમા

  સંજય લીલા ભણસાલીની પીરિયડ ડ્રામા ‘પદ્માવત’ તેની રિલીઝ પહેલા મોટા પાયે વિરોધ ખમી ચૂકી છે અને હવે રિલીઝ થયા પછી તે બોક્સઆેફિસ પર સફળતાના ઝંડા ગાડી રહી છે. બે સપ્તાહમાં જ તેણે રૂ. 200 કરોડથી વધારે વ્યવસાય કરી લીધો છે. નિમાર્તાના જણાવ્યા પ્રમાણે 25મી જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે રૂ. 212.5 કરોડનું કલેકશન મેળવ્યું છે. … Read More

 • akshay
  અક્ષય બન્યાે અભિષેક માટે તારણહાર

  વર્ષ 2000માં જે. પી. દÒાા દિગ્દશિર્ત ફિલ્મ ‘રેãયુજી’થી અભિષેક બચ્ચને તેની કારકિદ} શરૂ કરી હતી, પણ 18 વર્ષ વિત્યા પછી પણ તે એટલો મોટો સ્ટાર નથી બની શક્યો કે પોતાના દમ પર ફિલ્મની નૌકા બોક્સઆેફિસ પર પાર કરી શકે. અમિતાભ બચ્ચનનો પુત્ર હોવાના નાતે અભિષેક પાસેથી લોકોને બહુ આશા હતી અને તે આશા જ તેને … Read More

 • 88
  એશ્વર્યાએ અભિષેક સાથે ફિલ્મ કરવાની ના પાડી

  ઐશ્વર્યા રાય બચ્ચને અભિષેક બચ્ચન સાથેની એક ફિલ્મ નકારી દીધી છે એવા સમાચાર છે. આઇકોનિક કપલ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન અત્યારે ઑસ્ટ્રેલિયામાં છે અને બંને વચ્ચે વ્યાવસાયિક બાબતોમાં બહુ કડવાશ થઇ ગઇ છે. એવી અફવા છે કે એશે તેના ખાનગી વલણ અને અજબના વ્યવહારને કારણે અભિ સાથેની ફિલ્મ ગુમાવી છે. આ જ કારણસર અભિષેકે … Read More

 • images
  દીપિકા બનશે ‘માફિયા ક્વિન’

  દીપિકા પદુકોણ અને ઇરફાન ખાન સ્ટારર ‘પિકુ’ ફિલ્મ 2015માં આવી હતી અને તે બા ૅક્સઆેફિસ પર સુપરહિટ થઇ હતી. હવે બંને કલાકારો ફરી વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મમાં સાથે આવશે. આ ફિલ્મ 5 માર્ચે ફ્લાેર પર જવાની છે. દીપિકા પ્રથમ વખત વિશાલ ભારદ્વાજ સાથે કામ કરી રહી છે અને ઇરફાન ખાન સાથે બીજી વાર. તે ક્યારની … Read More

 • હવે કંગનાની ફિલ્મ ‘મનિકર્ણિકા’ સામે બ્રાહ્મણ સમાજનો વિરોધ

  પદમાવત ફિલ્મ સામે દેશના અનેક રાયોમાં હિંસક વિરોધ પુરો થયો છે ત્યાં નવી બબાલ પેદા થઈ છે. હવે રાજસ્થાનમાં બ્રાહ્મણોએ ફિલ્મ ‘મણિકર્ણિકા’ સામે જબરો વિરોધ શરૂ કર્યેા છે. હિરોઈન કંગના રનૌત અભિનિત આ ફિલ્મનું શૂટિંગ બધં કરાવવાની બ્રાહ્મણોએ ધમકી આપી છે. એમનો આરોપ છે કે, ફિલ્મમાં રાણી લમીબાઈનો એક અંગ્રેજ બ્રિટિશ ઓફિસર વચ્ચે રોમાન્સ બતાવવામાં … Read More

 • 25
  કંગના રનૌતે કહ્યું, 2019માં કરશે લગ્ન

  મુંબઈમાં આયોજિત ફેશન ઇવેન્ટ લેકમે ફેશન વીકમાં બોલીવુડના બધા સ્ટાર જોવા મળી રહ્યા છે,પાંચ દિવસના આ કાર્યક્રમમાં ફેમસ ફેશન ડિઝાઈનર પોતાના કલેક્શન રજૂ કર્યા હતા.લૅક્મેના પાંચમા દિવસે રેમ્પ બૉલીવુડ એકટર કંગના રનૌતે ડિઝાઈનર શયમ અને ભૂમિકાના શો-સ્ટોપર બની હતી. મીડિયા દ્વારા કંગનાને કરવામાં આવેલા લગ્ન વિશેના અકિલા સવાલનો જવાબ આપતા કંગનાએ કહ્યું કે 2019માં ફેબ્રુઆરી … Read More

 • 25
  તેનું મિસ મિસ કર દા

  બાૅલીવૂડ અભિનેતા રિતેશ દેશમુખે તેની આગામી ‘ટોટલ ધમાલ’નું શૂટિંગ શરૂ કરી નાખ્યું છે. ઇન્દ્રકુમાર દિગ્દશિર્ત આ ‘ધમાલ’ની ત્રીજી સીક્વલ છે. રિતેશે સોશિયલ મીડિયા પર ફિલ્મની શરૂઆત થઇ ચૂકી છે એમ જણાવ્યું હતું અને સાથે તેના મિત્ર આશિષ ચૌધરીને યાદ કરતાં લખ્યું હતું કે ”ટોટલ ધમાલ’ની પાગલપંતી તો શરૂ થઇ ચૂકી છે, પણ આશિષ તારી સાથે … Read More

Most Viewed News
VOTING POLL