Entertainment Entertainment – Page 5 – Aajkaal Daily

Entertainment Lattest News

 • 4-39-640x480
  અક્ષયની આ હરકતના કારણે નારાજ સુનિલ શેટ્ટીએ તોડી હતી દોસ્તી

  દર્શકો વચ્ચે ફેમસ થઈ જોડી આજે બોલિવૂડના અન્ના એટલે કે સુનિલ શેટ્ટીનો જન્મદિવસ છે. 90નાં દશકમાં સુનિલ શેટ્ટી અને અક્ષય કુમારની જોડીએ અનેક ફિલ્મ્સમાં કામ કર્યું હતું. આ બન્નેની જોડીએ દર્શકો વચ્ચે ખૂબ જ ધૂમ મચાવી હતી. આ જોડી લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. બોલિવૂડમાં આ જોડીને લોકોએ વખાણી પરંતુ અચાનક જ આ જોડી … Read More

 • tigar
  ટાઇગર -દિશા પટણી વચ્ચેના સંબંધ મજબુત બન્યા : રિપોર્ટ

  ટાઇગર શ્રાેફ અને દિશા પટણી વચ્ચેના સંબંધો દિન પ્રતિદિન વધુને વધુ મજબુત થઇ રહ્યાા છે. દિશા પટણી પણ ટાઇગર સાથેના સંબંધોને લઇને વધુને વધુ ગંભીર બની રહી છે. હાલમાં બંને મોટા ભાગે સાથે નજરે પડી રહ્યાા છે. બાગી-2 ફિલ્મને બાેક્સ આેફિસ પર રેકોર્ડ સફળતા મળ્યા બાદ તેમની વચ્ચેની મિત્રતા નવી ઉંચી સપાટી પર પહાેંચી ગઇ … Read More

 • Sonakshi-Sinha-Iulia-Vantur
  સોનાક્ષી તેમજ લુલિયા હાલ એકસાથે નજરે પડી રહી છે

  સાેનાક્ષીસિંહા અને લુલિયા વેન્ટુર હાલમાં મોટા ભાગે સાથે નજરે પડી રહી છે. સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઇટ વેળા તેમની વચ્ચે મિત્રતા વધી હતી. આ મિત્રતા હજુ અકબંધ રહી છે. અનેક વખત સાથે સમય પણ ગાળી ચુકી છે. બન્ને અનેક પાટીૅમા સાથે નજરે પડી ચુકી છે. 36 વષીૅય રોમાનિયન અભિનેત્રી અને મોડલના સલમાન સાથે સંબંધને લઇને વારંવાર … Read More

 • keira_knightley
  નાઇટલીએ અનેક હોલિવુડ ફિલ્મની આેફરને ફગાવી છે

  લોકપ્રિય અભિનેત્રી અને સાૈથી મોટી સેલિબિ્રટીમાં સ્થાન ધરાવતી કેરા નાઇટલીએ અનેક હોલિવુડ ફિલ્મોની આેફરને ફગાવી દીધી છે. કારણ વધારે સમજી શકાય તેવા દેખાઇ રહ્યાા છે. કેરા નાઇટલીએ કહ્યાુ છે કે તેના કરતા અભિનેતાને વધારે નાણાં ચુકવવામાં આવી રહ્યાા છે. વધુ નાણાં અભિનેતાને મળતા તે ઇન્કાર કરી રહી છે. તેનુ કહેવુ છે કે અભિનેતા અને અભિનેત્રીને … Read More

 • rr2
  રણવીર, કરીના, આલિયા એક સાથે નજરે પડનાર છે

  બાેલિવુડના દિગ્ગજ નિમાૅતા નિદેૅશકોમાં સ્થાન ધરાવનાર કરણ જોહરે કલંક જેવી મલ્ટીસ્ટારર ફિલ્મ બનાવ્યા બાદ હવે વધુ એક મોટો ધડાકો કયોૅ છે. ધમાૅ પ્રાેડક્શને હવે વધુ એક મલ્ટીસ્ટારર ફિલ્મ બનાવવા માટેની જાહેરાત કરી છે. ફિલ્મનુ નામ તખ્ત રાખવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં શ્રીદેવીની પુત્રી જન્હાવીને પણ લેવાનાે નિર્ણય કરવામાં આવ્યો છે. ધડક બાદ કરણ જોહરે નવી … Read More

 • Alia-Bhatt
  બ્યુટીક્વીન એશ્વર્યા રાય પણ આલિયાની મોટી ફેન : રિપાેર્ટ

  બાેલિવુડમાં બ્યુટીક્વીન તરીકે વધારે લોકપ્રિય અને ખુબસુરત સ્ટાર એશ્વર્યા રાય બચ્ચનની ફન્ને ખાન ફિલ્મ બાેક્સ આેફિસ પર ફ્લાેપ રહી હોવા છતાં તે હતાશ થઇ નથી. તેની પાસે કેટલાક નવા પ્રાેજેક્ટ આવી રહ્યાા છે. જાણકાર લોકો માને છે કે એશ આજે પણ સાૈથી કુશળ સ્ટાર પૈકીની એક તરીકે છે. એશની અનિલ કપુર અને રાજકુમાર રાવ સાથેની … Read More

 • Priyanka Chopra
  માત્ર લીડ અભિનેત્રીના રોલ કરશે : પ્રિયંકાની સ્પષ્ટ વાત

  બાેલિવુડ અને હોલિવુડની ફિલ્મોમાં પાેતાની કુશળતાના કારણે લોકપ્રિયતા મેળવી લેનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ સાફ શબ્દોમાં કહ્યાુ છે કે તે લીડ અભિનેત્રીવાળા રોલ જ કરશે. તે સિવાય તે કોઇ ફિલ્મમાં કામ કરવાની યોજના ધરાવતી નથી. તેનુ કહેવુ છે કે તે સહાયક અભિનેત્રી અને આ પ્રકારના અન્ય રોલ કરવા માટેની ઇચ્છા ધરાવતી નથી. ઇન્ટરનેશનલ પ્લાટફોર્મ પર પાેતાની … Read More

 • laia-640x354
  ફિલ્મ ‘લૈલા-મજનૂ’ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

  ‘લૈલા મજનૂ’નું ટ્રેલર રિલીઝ પ્રેમની સૌથી સુંદર વાર્તાઓમાંથી એક લૈલા-મજનૂની વાર્તાને એકવાર ફરી મોટા પડદા પર ઇમ્તિયાઝ અલી લઇને આવી રહ્યા છે. મંગળવારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું. ફિલ્મમાં ‘લૈલા-મજનૂ’ને અલગ રીતે પ્રેઝેન્ટ કરવામાં આવ્યા છે. આ ફિલ્મથી તૃપ્તી ડિમરી, મીર સરવાર અને અવિનાશ તિવારી ડેબ્યૂ કરી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન સાજિદ અલીએ કર્યું છે. … Read More

 • shaho
  પ્રભાસ અને શ્રદ્ધા કપુરની ફિલ્મને લઇ ખુબ ઉત્સુકતા

  શ્રદ્ધા કપુર અને બાહુબલી ફિલ્મના અભિનેતા પ્રભાસની જોડી હવે નવી ફિલ્મ સાહોમાં નજરે પડનાર છે. આ ફિલ્મને લઇને ચાહકો ઉત્સુક બનેલા છે. કારણ કે આ ફિલ્મ 300 કરોડ રૂપિયાના બજેટ સાથે તૈયાર કરવામાં આવી રહી છે. જો કે ફિલ્મની રજૂઆતની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી રહી નથી. જેથી ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે. શ્રદ્ધાને … Read More

 • Kapoor-
  કરીના કપુર અક્ષય કુમારની સાથે ફરીવાર કામ કરી શકે

  Read More

Most Viewed News
VOTING POLL