Entertainment Entertainment – Page 6 – Aajkaal Daily

Entertainment Lattest News

 • Priyanka Chopra
  માત્ર લીડ અભિનેત્રીના રોલ કરશે : પ્રિયંકાની સ્પષ્ટ વાત

  બાેલિવુડ અને હોલિવુડની ફિલ્મોમાં પાેતાની કુશળતાના કારણે લોકપ્રિયતા મેળવી લેનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ સાફ શબ્દોમાં કહ્યાુ છે કે તે લીડ અભિનેત્રીવાળા રોલ જ કરશે. તે સિવાય તે કોઇ ફિલ્મમાં કામ કરવાની યોજના ધરાવતી નથી. તેનુ કહેવુ છે કે તે સહાયક અભિનેત્રી અને આ પ્રકારના અન્ય રોલ કરવા માટેની ઇચ્છા ધરાવતી નથી. ઇન્ટરનેશનલ પ્લાટફોર્મ પર પાેતાની … Read More

 • laia-640x354
  ફિલ્મ ‘લૈલા-મજનૂ’ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

  ‘લૈલા મજનૂ’નું ટ્રેલર રિલીઝ પ્રેમની સૌથી સુંદર વાર્તાઓમાંથી એક લૈલા-મજનૂની વાર્તાને એકવાર ફરી મોટા પડદા પર ઇમ્તિયાઝ અલી લઇને આવી રહ્યા છે. મંગળવારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું. ફિલ્મમાં ‘લૈલા-મજનૂ’ને અલગ રીતે પ્રેઝેન્ટ કરવામાં આવ્યા છે. આ ફિલ્મથી તૃપ્તી ડિમરી, મીર સરવાર અને અવિનાશ તિવારી ડેબ્યૂ કરી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન સાજિદ અલીએ કર્યું છે. … Read More

 • shaho
  પ્રભાસ અને શ્રદ્ધા કપુરની ફિલ્મને લઇ ખુબ ઉત્સુકતા

  શ્રદ્ધા કપુર અને બાહુબલી ફિલ્મના અભિનેતા પ્રભાસની જોડી હવે નવી ફિલ્મ સાહોમાં નજરે પડનાર છે. આ ફિલ્મને લઇને ચાહકો ઉત્સુક બનેલા છે. કારણ કે આ ફિલ્મ 300 કરોડ રૂપિયાના બજેટ સાથે તૈયાર કરવામાં આવી રહી છે. જો કે ફિલ્મની રજૂઆતની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી રહી નથી. જેથી ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે. શ્રદ્ધાને … Read More

 • Kapoor-
  કરીના કપુર અક્ષય કુમારની સાથે ફરીવાર કામ કરી શકે

  Read More

 • ranbir kapoor
  રણબીર બાયોપિક માટે હોટ ફેવરિટ

  સંજુ ફિલ્મની સફળતા પછી રણબીર કપૂર સાતમા આસમાનમાં વિહરી રહ્યાે છે. તેના અભિનયના ખૂબ જ વખાણ થયા છે. હવે તેને ફરી સારી સારી ફિલ્મો મળવાલાગી છે. અત્યારે તે આલિયા ભટ્ટ સાથે બ્રûાસ્ત્ર ફિલ્મ કરી રહ્યાે છે. હજુ ફિલ્મ ચાલુ છે અને તેને બીજી એક બાયોપિક ફિલ્મ મળે તેવી શક્યતા છે. સંગીતના બાદશાહ ગુલશન કુમારની બાયોપિક … Read More

 • Fanney Khan
  આજની નવી રિલીઝ : ‘ફન્નેખાન’, ‘મુલ્ક’ અને ‘કારવાં’

  આજે મોટા બજેટની બે ફિલ્મો ‘ફન્નેખાન’ અને ‘મુલ્ક’ સિનેઘરોમાં પહાેંચી છે તેમજ ઈરફાનખાનની ફિલ્મ ‘કારવાં’ પણ રિલીઝ થઈ છે. ફન્નેખાનમાં ઐશ્વર્યા અને અનિલકપુરે જમાવટ કરી છે. ઐશ્વર્યા રાજકુમાર રાવની હિરોઈન તરીકે જોવા મળશે. ‘મુલ્ક’ ફિલ્મમાં તાપસી પન્નુનો જોરદાર રોલ છે. આ ફિલ્મ ભારે વિવાદોમાં રહી હતી. તાપસીએ ફિલ્મમાં ધુંઆધાર વકીલની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ … Read More

 • sanju-poster
  બોલિવુડની છ મહિનામાં 2000 કરોડની કમાણી

  વર્ષ 2018ના પ્રથમ છ મહિનાના ગાળામાં જ બાેલિવુડે રેકોર્ડ કમાણી કરી લીધી છે. છ મહિનામાં બાેલિવુડે બાેક્સ આેફિસ પર 2000 કરોડની કમાણી કરી લીધી છે. જ્યારે ગયા વર્ષે શરૂઆતના છ મહિનામાં કમાણીનાે આંકડો માત્ર 1550 કરોડનાે રહ્યાાે હતાે. રસપ્રદ બાબત એ છે કે આમાં પણ 500 કરોડથી વધુની કમાણી એકલી બાહુબલી દ્વારા કરવામાં આવી હતી. … Read More

 • ket
  હવે બેંગ બેંગની સિક્વલમાં રિતિક- કેટરીનાની જોડી હશે

  વિતેલા વર્ષોમાં ધુમ મચાવી ચુકાવી ફિલ્મ બેંગ બેંગની સિક્વલ ફિલ્મ બનાવવાનાે નિર્ણય કરી લેવામાં આવ્યો છે. આ ફિલ્મમાં પણ બન્નેની જોડી જ જોવા મળનાર છે. રિતિક રોશન અને કેટરીના કેફની જોડીને પહેલાની ફિલ્મને ખુબ પસંદ કરવામાં આવી હતી. હવે સિક્વલમાં પણ બન્નેને સાથે રાખવાનાે નિર્ણય કરવામાં આવ્યો હોવાના હેવાલ મળ્યા છે. વર્ષ 2014ની આ ફિલ્મ … Read More

 • 1170504-nargiscopy-1472222011-322-640x480
  સેક્સી નરગીસ-સંજયદત્તની ફિલ્મ નવેમ્બરમાં રજૂ કરાશે

  ઉદય ચોપડાની સાથે બ્રેક અપ થયા બાદ લોસ એન્જલસ જઇને હાલમાં રહેતી સેક્સી સ્ટાર નરગીસ ફાકરી હાલમાં બે ફિલ્મોને લઇને વ્યસ્ત બનેલી છે. જે પૈકી પ્રથમ ફિલ્મ તાેરબાજ છે. જેનુ શુટિંગ હવે પૂર્ણ થવા આવ્યુ છે. આ ફિલ્મ બીજી નવેમ્બરના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં તે સંજય દત્તની સાથે કામ કરી રહી … Read More

 • ayesha-takia1
  આઇશા ટાકિયા જુદા જુદા બિઝનેસમાં હાલ વ્યસ્ત છે

  સલમાન સાથે વોન્ટેડ ફિલ્મમાં કામ કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી આઇશા ટાકિયા જુદા જુદા બિઝનેસમાં સક્રિય દેખાઇ રહી છે. આ વષેૅ ફેબ્રુઆરીમાં અભિનેત્રી આઇશા ટાંકિયાના કેટલાક ફોટા સપાટી ઉપર આવ્યા બાદ આને લઇને ભારે હોબાળો રહ્યાાે હતાે. આ ફોટામાં તેના ચહેરાને એક દમ બદલાયેલો લોકોએ જોયો હતાે. તે વખતે કેટલાક અહેવાલો આવ્યા હતા જેમાં જણાવાયું હતું … Read More

Most Viewed News
VOTING POLL