Entertainment Entertainment – Page 7 – Aajkaal Daily

Entertainment Lattest News

 • parineeti-chopra-759
  પરિણિતી ચોપડા એક ફિલ્મ સુરજની સાથે કરશે : રિપાેર્ટ

  સલમાનખાનના બેનર હેઠળ બનેલી ફિલ્મ હિરો મારફતે બાેલિવુડમાં એન્ટ્રી કરી ચુકેલા સુરજ પંચોલીને હવે વધુ એક ફિલ્મ હાથ લાગી છે. તે હવે પરિણિતી ચોપડાની સાથે સર્કસ નામની ફિલ્મમાં કામ કરશે. ફિલ્મ સર્કસને કોરિયોગ્રાફર બાેસ્કો ડાયરેક્ટ કરી રહ્યાા છે. આ તેમના નિદેૅશન હેઠળ બનનાર પ્રથમ ફિલ્મ છે. સુત્રોએ માહિતી આપતા કહ્યાુ છે કે આ ફિલ્મનુ શુટિંગ … Read More

 • kareena
  કરીના માટે હવે પરિવાર જ સાૈથી મહત્વપૂર્ણ છે : રિપાેર્ટ

  બાેલિવુડની લોકપ્રિય અભિનેત્રી કરીના કપુર હાલમાં ખુબ આેછી ફિલ્મમાં કામ કરી રહી છે. તેની છેલ્લી ફિલ્મ વીરે ધી વેડિંગ બાેક્સ આેફિસ પર સફળ સાબિત થઇ હતી. જો કે તે મર્યાદિત ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે તે હવે પરિણિત છે. જેથી તેના માટે પરિવાર હવે સાૈથી મહત્વપૂર્ણ છે. વિતેલા વષોૅમાં જુદા જુદા … Read More

 • lindsay-lohan
  સેક્સી સ્ટાર લિન્ડસે લોહાન રિયાલિટી સિરિઝમાં દેખાશે

  સ્ટાર અભિનેત્રી અને બાેલ્ડ સેલિબ્રીટી લિન્ડસે લોહાન હવે નવી રિયાલિટી સિરિઝમાં મુખ્ય રોલ કરવા જઇ રહી છે. હોલિવુડના સુત્રોએ માહિતી આપતા કહ્યાુ છે કે હાલમાં ગ્રીસમાં રહેતી લિન્ડસે રોલ કરવા માટે રાજી થઇ ગઇ છે. રોલ ખુબ દમદાર રહેનાર છે. જુન મહિનામાં જ એક મુલાકાતમાં લોહાને આ અંગે વાત કરી હતી. જો કે તે સંબંધમાં … Read More

 • 01
  વીરે દી વેડિંગની સિક્વલ ફિલ્મ બનાવવાની તૈયારી

  કરીના કપુર , સાેનમ કપુર અને સ્વરા ભાસ્કર તેમજ શિખા તલસાનિયા સ્ટારર ફિલ્મ વીરે દી વેડિંગની સફળતા બાદ હવે સિક્વલ ફિલ્મ બનાવવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે. સિક્વલ ફિલ્મને લઇને છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનાે અંત આવ્યો છે. મુળ ફિલ્મ 50 કરોડના આંકડાને પાર કરી ગયા બાદથી જ ફિલ્મની સિક્વલ બનાવવાને લઇને … Read More

 • pm film
  વડાપ્રધાન મોદીના જીવન પર બનેલી શોર્ટ ફિલ્મનો જુઓ video

  રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડિરેક્ટર મંગેશ હદાવલેની ચલો જીતે હૈ શોર્ટ ફિલ્મ ટુંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ અન્ય ફિલ્મ કરતાં ખાસ છે કારણ કે આ શોર્ટ ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનાવવામાં આવી છે. આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા તેનું ખાસ સ્ક્રીનિંગ રાષ્ટ્રપતિ માટે રાખવામાં આવ્યું હતું. જુઓ આ ખાસ ફિલ્મનું ટ્રેલર … Continue reading વડા Read More

 • priyanka-chopra-
  એતરાજ-2 ફિલ્મને લઇને પ્રિયંકા ચોપડા ઉત્સુક બની

  બાેલિવુડ અને હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડાના ચાહકો માટે હવે સારા સમાચાર છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પ્રિયંકા ચોપડા હવે સલમાન ખાનની સાથે ભારત ઉપરાંત એતરાજ-2 ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. આ ફિલ્મનુ શુટિંગ આ વષેૅ અંત સુધી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સુભાષ ઘાઇ આ ફિલ્મની સિક્વલ ફિલ્મ બનાવનાર છે. ફિલ્મના અન્ય … Read More

 • 5b4e3f4ef3898.image
  ધડક બાદ જહાનવી કપુર હવે પિતાની ફિલ્મમાં હશે

  થોડાક સમય પહેલા મૃત્યુ પામેલી સ્ટાર અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જહાનવી આખરે બાેલિવુડમાં એન્ટ્રી કરી ચુકી છે અને તેની પ્રથમ ફિલ્મ ધડક રજૂ પણ કરવામાં આવી ચુકી છે. આ ફિલ્મમાં તેની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા કરવામાં આવી રહી છે. ફિલ્મને અપેક્ષા મુજબનાે પ્રતિસાદ મળી રહ્યાાે નથી પરંતુ જહાનવીની એક્ટિગની પ્રશંસા થઇ રહી છે. ફિલ્મમાં તેની સાથે ઇશાન … Read More

 • karenjit-kaur
  ઈન્ટરનેટ પર લીક થઈ સની લિયોનની ફિલ્મ…

  બોલિવૂડ અભિનેત્રી સની લિયોનના જીવન પર બનેલી ફિલ્મ કિરનજીત કૌર ધ અનટોલ્ટ સ્ટોરી ઈન્ટરનેટ પર લીક થઈ છે. ઈન્ટરનેટ પર વાઈરલ થયેલી આ ફિલ્મમાં સનીના નાનપણથી એડલ્ટ મેગેઝીનના કવર પેજ પર ફોટો છપાયા સુધીની વાર્તા દર્શાવી દેવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે સનીની બાયોપિક ટુંક સમયમાં રિલીઝ થવાની છે. પરંતુ ફિલ્મ મોટા પડદા પર રિલીઝ … Continue reading ઈન્ટરન Read More

 • Suchitra-Krishnamoorthi
  સુચિત્રા કૃસ્ણમૂર્તિ ફરી વખત ફિલ્મમાં દેખાશે : અહેવાલ

  વિતેલા વષોૅની લોકપ્રિય અભિનેત્રી અને ગાયિકા સુચિત્રા કૃસ્ણમૂર્તિ ફરી એકવાર ફિલ્મમાં નજરે પડનાર છે. છેલ્લે વર્ષ 2010માં નજરે પડâા બાદ સાત વર્ષ પછી ફરી એકવાર તે ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. ફિલ્મમાં તેની સાથે જેકી શ્રાેફ અને જહોન અબ્રાહમની ભૂમિકા રહેશે. વર્ષ 2010માં તે મિત્તલ વસેૅસ મિત્તલમાં ફિલ્મમાં નજરે પડી હતી. જેમાં ગુલશન ગ્રાેવરની … Read More

 • Taapsee Pannu
  તાપસી મનમર્જિયા ફિલ્મને લઇ ભારે આશાવાદી બની

  બાેલિવુડમાં તાપસી પણ હવે એક આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તેની પાસે એકપછી એક ફિલ્મ આવી રહી છે. હાલમાં તેની પાસે ત્રણ મોટી ફિલ્મો છે. જે પૈકી તેની સાૈથી પહેલા ફિલ્મ મુલ્ક ત્રીજી આેગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જેમાં પ્રતિક બબ્બર અને રિશિ કપુરની ભૂમિકા છે. જ્યારે 21મી સÃટેમ્બરના દિવસે મનમર્જિયા રજૂ કરાશે. … Read More

Most Viewed News
VOTING POLL