ફેસબુક પરથી ઉતર્યો લોકોનો મોહ, ડીલીટ થઈ રહી છે એપ

September 8, 2018 at 5:18 pm


ફેસબુક કેબ્રિંજ એનાલિટીકા ડેટા લીકનું કૌભાંડ થયા બાદ તેની અસર ફેસબુક યુઝર્સ પર પણ થઈ છે. એક નવા સંશોધનમાં સામે આવ્યું છે કે દર ચાર લોકોમાંથી એકથી વધારે યુઝર્સે ફેસબુક ડીલીટ કર્યું છે. આ યુઝર્સ ફેસબુક પરથી તેનું એકાઉન્ટ ડીલીટ નથી કરતાં પરંતુ તેઓ ફેસબુક એપ્લીકેશન જ ડીલીટ કરી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL