પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવી ભારતએ કરી સારી શરૂઆત

August 2, 2018 at 6:41 pm


ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીના પહેલી મેચ બર્મિંઘમના એજબેસ્ટન મેદાન ખાતે રમાઈ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડ પહેલી ઈનિંગમાં 287 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી છે.

ઈંગ્લેન્ડ તરફથી કપ્તાન જો રૂટે સૌથી વધારે 80 જ્યારે જોની બેયરસ્ટોએ 70 રન બનાવ્યાં હતાં. ભારત તરફથી આર અશ્ચિને સૌથી વધારે 4 જ્યારે મોહમ્મદ સમીએ 3 વિકેટ ખેરવી હતી. આ જ્યારે ઉમેશ યાદવ અને ઈશાંત શર્માને 1-1 વિકેટ મળી હતી. જો રૂટ અને બેયરસ્ટો વચ્ચે 104 રનની ભાગીદારી થઈ હતીપ્ર

print

Comments

comments

VOTING POLL