ઈન્ડિગોની ફ્લાઈટ ટિકિટ થઈ સસ્તી, શરૂ કરી દો online બુકીંગ

July 10, 2018 at 12:37 pm


પ્રાઈવેટ ઈન્ડિગો પોતાની ૧૨મી વર્ષગાંઠ પર ચાર દિવસ સુધી ખાસ ઓફર રજૂ કરી છે. આ ઓફર હેઠળ આજથી ઈન્ડિગોની ૧૨ લાખ સીટ સસ્તા ભાવમાં ઉપલબ્ધ હશે. ૧૦ જુલાઈથી ૧૩ જુલાઈ સુધી ઈન્ડિગોની ટિકિટ ૧૨૧૨ રુપિયાથી શરૂ થશે. આ સિવાય ૨૫ ટકાની છૂટ પણ આપવામાં આવશે. ૧૨ સીટ ૫૭ શહેરોમાં જવા માટે હશે. આ ત્રણ દિવસ દરમિયાન લીધેલી ટિકિટથી ૨૫ જુલાઈથી ૩૦ માર્ચ ૨૦૧૯ સુધીમાં મુસાફરી કરી શકાશે.

print

Comments

comments

VOTING POLL