વરસાદની ઋતુમાં પગને આ રીતે બચાવો ઈન્ફેકશનથી

July 11, 2018 at 5:27 pm


વરસાદની સીઝન શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે અને ગરમીથી રાહત પણ મળી જાય છે પરંતુ આ ઋતુમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. ત્વચા સંબંધિત સમસ્યા થવાનું સૌથી મોટું જોખમ આપણા પગ પર હોય છે. કારણ કે વારંવાર પગ પાણીમાં પલળી જતાં હોય છે. જેના કારણે પગમાં ઈન્ફેકશન થવાની શક્યતા પણ વધી જતી હોય છે.

વરસાદની ઋતુમાં પગની સંભાળ વધારે લેવી જોઈએ. તેના માટે રોજ રાત્રે સૂતાં પહેલાં પગને હુંફાળા પાણીથી ધોઈ અને મોશ્ચુરાઈઝલ લગાવી અને સૂવાની ટેવ પાડવી જોઈએ. આ ઉપરાંત સપ્તાહમાં એકવાર પગમાં સ્ક્રબ કરવું. જેથી ડેડસ્કીન નીકળી જાય. આટલું કરવાથી પગમાં પાણીના કારણે ફંગલ ઈન્ફેકશન થશે નહીં.

print

Comments

comments

VOTING POLL