Gmailમાં આવ્યા નવા અપડેટ્સ, કોઈ ફોરવર્ડ નહીં કરી શકે તમારા mail

July 24, 2018 at 6:00 pm


Gmail સૌથી વધારે ઉપયોગ થતી ઇ-મેલ સર્વિસ છે. હાલમાં gmailમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારમાં કોન્ફિડેંશ્યિલ મોડ નામનું એક ફીચર છે. આ ફીચર હેઠળ કોઇપણ વ્યક્તિ મેલ મોકલી તેમાં પાસવર્ડ રાખી અને તેની એક્સપાયરી ડેટ પણ સેટ કરી શકશે. આ ઉપરાંત નવા અપડેટમાં વધુ એક સુવિધા મુકવામાં આવી છે જેમાં તમે કરેલો મેલ કોઈ વ્યક્તિ અન્યને ફોરવર્ડ કરી શકશે નહીં. આ ઉપરાંત તમારા મેલના ટેક્સ પણ કોઈ કોપી કરી શકશે નહીં. તમારા ઇ મેઇલને ક્યાંય પણ ફોરવર્ડ કરી શકે નહીં.

print

Comments

comments

VOTING POLL