ગુજરાતમાં એક વર્ષમાં માત્ર 3120 નેનો કારનું ઉત્પાદન

March 21, 2018 at 5:22 pm


ટાટા મોટર્સ દ્વારા નેનો કારના ઉત્પાદનો પ્રñ ઉનાના કાેંગ્રેસના ધારસભ્ય પૂંજાભાઇ વંશે પૂછયો હતો. જેમાં રાજ્ય સરકાર અને ટાટા વચ્ચે તા.1-1-ર009ના ઠરાવથી નકકી કરેલી શરતો પૈકીની શરતોનું પાલન થતું ન હોવાનું બહાર આવ્યું છે.

રાજ્યના ઉદ્યાેગમંત્રી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લેખિતમાં જણાવ્યું છે કે ઉદ્યાેગોને પ્રાેત્સાહન આપવા હેતુસર સરકારે તા.1-1-ર009 ઠરાવની શરતો પૈકીની શરત નં.1ર અને અન્ય શરતો મુજબ ટાટા મોટર્સ લિ.ની પ્રથમ ફેઇઝમાં કેટલી નેનો કારનું મહત્તમ ઉત્પાદન કરવાનું થતું હતું.
આ શરત મુજબ પ્રતિ વર્ષ ર,પ0,000 લાખ કારનું ઉત્પાદન કરવાનું થશે. તો તા.31-1ર-ર017ની સ્થિતીએ છેલ્લા બે વર્ષમાં નેનો કારના ઉત્પાદનની વિગતો આપતા જણાવ્યું હતું કે, વર્ષ ર016માં 113ર3 નેનો કારનું ઉત્પાદન થયું હતું. વર્ષ ર017માં 31ર0 નેનો કારનું ઉત્પાદન થશે. આમ નેનો કારના ઉત્પાદન માટે સરકાર અને ટાટા ગ્રુપ વચ્ચે નકકી થયેલી શરતોનું પાલન થયું નથી અને નેનો કારનું ઉત્પાદન તળિયે પહાેંચી ગયું છે.

print

Comments

comments

VOTING POLL