Gujarat Lattest News

 • 003
  કાેંગ્રેસે 40-40 વર્ષ સુધી પ્રજાને તરસતી રાખીઃ વિજય રૂપાણી

  આજે ‘સૌની યોજના’ના લોકાર્પણ પ્રસંગે લોકોને સંબોધન કરતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાેંગ્રેસની ટીકા કરતાં જણાવ્યું હતું કે કાેંગ્રેસે 40-40 વર્ષ સુધી પ્રજાને તરસતી રાખી છે ત્યારે હવે ભાજપે પાણીપ્રñે વિચાર કરતાં યોજનાને અટકાવવા માટે ધમપછાડા કરી રહી છે. જો પોતાના શાસનમાં કાેંગ્રેસે પાણીપ્રશ્ને વિચાર કર્યો હોત તો આજે ગુજરાતનો ખેડૂત હરિયાણાના ખેડૂતો કરતાં પણ … Read More

 • DSC_6132
  આજનો દિવસ સૌરાષ્ટ્ર માટે ઐતિહાસિક: આનંદીબેન

  ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સભાને સંબોધતાં જણાવ્યું કે આજનો દિવસ સૌરાષ્ટ્રના લોકો માટે ઐતિહાસિક બની જશે. 3 વર્ષ પહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલું સ્વપ્ન આજે તેઓના વડાપ્રધાન બન્યા બાદ પૂર્ણ થયું છે. ઉત્તર ગુજરાતની કે સૌરાષ્ટ્રની ધરતી પર પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની જશે. જેવી રીતે ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યાનો અંત લાવ્યા છીએ તેવી … Read More

 • DSC_6177
  ‘સૌની યોજના’થી સૌરાષ્ટ્ર પાણી પાણી થશે: મોદી

  સૌરાષ્ટ્રને પાણી પાણી કરી દેવા ા.12000 કરોડના ખર્ચે નિમર્ણિ પામેલી ‘સૌની યોજના’નું લોકાર્પણ કરવા વડાપ્રધાન બન્યા બાદ સૌપ્રથમવાર સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત લાખોની જનમેદનીને સંબોધન કરી હતી. આજે ઘણા લાંબા સમય બાદ નરેન્દ્ર મોદીએ લોકોને ગુજરાતીમાં સંબોધન કર્યું હતું અને તેમની બોલવાની તેમની ધારદાર શૈલી સાંભળી લોકો ખુશખુશાલ થઈ ગયા હતાં. મોદીએ આનંદીબેન … Read More

 • DSC_0566
  ‘સૌની યોજના’થી સરકારે નેવાના પાણી મોભે ચડાવવાનું કઠિન કાર્ય પાર પાડયું છે: જીતુ વાઘાણી

  ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ આજે ‘આજકાલ’ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે ‘સૌની યોજના’ અમલમાં લાવીને સરકારે નેવાના પાણી મોભે ચડાવવા જેવું કઠિન કામ કર્યું છે પરંતુ ગુજરાતના કોંગ્રેસના નેતાઓને આ લોકોપયોગી કાર્ય દેખાતું નથી અને યોજનાનો વિરોધ કરીને પોતાના રાજકીય રોટલા શેકવાના પ્રયાસો કરી રહ્યા છે. આજરોજ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે … Read More

 • DSC_0563
  સૌની યોજના એટલે વોટર મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

  રાજ્યના શિક્ષણ અને સિંચાઈ વિભાગનો હવાલો સંભાળતા વરિષ્ઠ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે એક ખાસ વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તે સૌની યોજનાને વોટર મેનેજમેન્ટના ઉત્તમ ઉદાહરણ સમાન ગણાવી છે. આજે સકિર્ટ હાઉસ ખાતે ‘આજકાલ’ સાથેની ખાસ વાતચીતમાં ભૂપેન્દ્રસિંહે કહ્યું હતું કે, આપણા દેશમાં ચોમાસા દરમિયાન ઘણું અસંતુલન જોવા મળે છે. &hellip Read More

 • rape
  ગુજરાતમાં દર 35 કલાકે એક સ્ત્રી સાથે દુષ્કર્મ

  ગાંધીના ગુજરાતમાં એક તરફ સરકાર દ્વારા સ્ત્રી સશક્તિકરણની વાતો થઈ રહી છે. ત્યારે બીજી તરફ મહિલાઓની સુરક્ષા પર સવાલો ખડા થઈ રહ્યાછે. રાજ્યમાં જુન 2016 સુધીની વિગતો મુજબ છેલ્લા એક વર્ષમાં 248 મહિલાઓ સાથે દુષ્કર્મ થયું હોવાની પોલીસ ચોપડે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. જેના પરથી કલાકો મુજબ ગણતરી કરવમાં આવે તો દર 35 કલાકે એક … Read More

 • Vijay-Rupani_2pg
  ગુજરાતમાં બાળમજૂરીનું કલંક સરકાર અને સમાજશક્તિના પ્રયાસોથી દૂર કરાશે: મુખ્યમંત્રી

  Read More

 • vibrent-gujarat
  વાયબ્રન્ટ સમિટ 2017માં કેનેડા પાર્ટનર ક્ધટ્રી તરીકે જોડાયું

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કેનેડાના ભારત સ્થિત હાઈકમિશનર નાદિર પટેલે ઉચ્ચસ્તરીય ડેલિગેશન સાથે ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથે તેમણે આ મુલાકાત બેઠક દરમિયાન આગામી 2017ના વાયબ્રન્ટ સમિટમાં કેનેડા પાર્ટનર કન્ટ્રી છે તેની તથા 2011થી ત્રણ સમિટમાં કેનેડા પાર્ટનર કન્ટ્રી રહ્યું છે તેની સફળતાની વિગતો આપી હતી તથા આ વર્ષના સમિટમાં કેનેડાનું મોટું ડેલિગેશન ભાગ લેશે … Read More

 • Vasant-Gajera
  સુરતના વસંત ગજેરાને જીઆઇડીસીની 35,000 ચો.મી. જમીનની લ્હાણીનો આક્ષેપ

  ગુજરાત ઔદ્યોગિક વિકાસ સત્તામંડળે જીઆઈડીસીને ઉદ્યોગ વિભાગના તત્કાલીન અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલે જાણે ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો છે. સુરત જીઆઈડીસીની ગવીયરમાં આવેલી અને 20 વર્ષ પહેલા સંપાદિત થયેલી 35 હજાર ચો.મી.જમીન જીઆઈડીસીના જ વકીલે જ પાછી આપવા સ્પષ્ટ ઈન્કાર કરતો અભિપ્રાય આપ્યો હતો. આ અભિપ્રાયને અવગણીને પોતાના અંગત ફાયદા માટે કરોડોની આ સરકારી જમીન … Read More

 • vibrent-gujarat
  વાઈબ્રન્ટ-2017માં ‘પાર્ટનર ક્ધટ્રી’ બનવાનો અમેરિકાનો સ્પષ્ટ ઈનકાર

  વિશ્વના સૌથી શિક્તશાળી દેશ અમેરિકાએ વાઈબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ-2017માં પાર્ટનગર કન્ટ્રી બનવાની આેફર ઠુકરાવી સ્પષ્ટ રીતે ના પાડી દીધી છે. આ ઘટનાક્રમ મહત્વનો બનવાનું કારણ એ છે કે, 2015ની વાઈબ્રન્ટ પરિષદમાં અમેરિકા પહેલીવાર પાર્ટનર કન્ટ્રી બન્યાે હતો અને એણે એના સેક્રેટરી આેફ સ્ટેટ યાને વિદેશ પ્રધાન જોન કેરીને પ્રતિનિધિ તરીકે મોકલ્યા હતા. અમેરિકાએ શા … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL