Gujarat Lattest News

 • default
  ગુજરાત મહિલાઓ માટે બન્યું અસુરક્ષિત: બળાત્કાર, દહેજ અને હેરાનગતિના કેસમાં વધારો

  ગુજરાતની છબિ એવી છે કે આખા ભારતમાં આ રાય ક્રીઓ માટે ખૂબ જ સુરક્ષિત છે. અહીં મોડી રાત્રે પણ ક્રીઓ બિન્દાસ બહાર ફરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે ગુજરાતમાં વર્ષ ૨૦૧૭માં દર અઠવાડિયે લગભગ ૯ છોકરીઓ પર બળાત્કાર થયો હતો? અને દરરોજ લગભગ ત્રણ ક્રીની જાતીય સતામણી થતી હતી? અમદાવાદમાં દરરોજ લગભગ … Read More

 • WINTAR
  સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં અનેક સ્થળે ઝાકળ: ગરમી વધી

  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્ર–કચ્છના અનેક વિસ્તારોમાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે અને તેના કારણે ઝાકળ જોવા મળી હતી. રાજકોટમાં ૯૩, ઓખામાં ૮૬, ભુજમાં ૮૯, નલિયામાં ૮૮ ટકા ભેજ નોંધાયો છે. રાજકોટમાં સવારે ભેજનું પ્રમાણ વધુ તું અને ઝાકળને કારણે વાતાવરણ આહલાદક બન્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સંપૂર્ણ નાબૂદ થતાં ગરમીનું જોર વધ્યું છે. રાજકોટમાં … Read More

 • default
  નિવૃત્ત સરકારી કર્મચારીઓના ૭મા પગારપચં સંદર્ભે ઓનલાઇન પગાર બાંધણીની મુદતમાં બે વર્ષનો વધારો

  તા.૧–૧–૨૦૧૬થી તા.૩૧–૧૦–૨૦૧૭ સુધી નિવૃત્ત થયેલા કર્મચારીઓની પગાર બાંધણીની ચકાસણી ઓનલાઈન કરવાની સૂચના અને પરિપત્ર અગાઉ કરવામાં આવ્યો હતો પરંતુ ગુજરાત સરકારના નાણાં વિભાગે આ મુદતમાં વધારો કરીને તા.૩૧–૩–૨૦૧૯ સુધી નિવૃત્ત થયેલા અને થનારા કર્મચારીઓના પગાર બાંધણીના કેસોની અગ્રતાના ધોરણે ચકાસણી કરવાનો નિર્ણય જાહેર કર્યેા છે. ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્રારા આ અંગે કરાયેલા પરિ Read More

 • default
  નલિયા સિવાય સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં ફરી ગરમીનું જોર: સર્વત્ર ૩૦ ડિગ્રીને પાર કરતો તાપમાનનો પારો

  વાદળિયું વાતાવરણ સંપૂર્ણપણે વિખેરાઈ જતાં સૌરાષ્ટ્ર્ર–કચ્છ સહિત રાયભરમાં ફરી ગરમીનું જોર વધ્યું છે. મહત્તમ તાપમાનનો પારો ઉંચકાયો છે અને સમગ્ર રાયમાં વેરાવળ અને ઓખાને બાદ કરતાં તમામ સ્થળોએ ૩૦ ડિગ્રીને પાર કરી ગયો છે. રાજકોટમાં ગઈકાલે ૩૧.૪, ભાવનગરમાં ૩૦.૩, પોરબંદરમાં ૩૨.૧, દ્રારકામાં ૩૧, ભુજમાં ૩૧.૮, નલિયામાં ૩૦.૪, સુરેન્દ્રનગરમાં ૩૧.૩, કંડલામાં ૩૦.૯, અમરેલીમાં ૩૨.૪, મહુવામાં ૩૩.૮ &hellip Read More

 • default
  વાહનોમાં હાઇ સિકયોરિટી નંબર પ્લેટસના મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી

  વાહનોમાં હાઇ સિકયોરિટી નંબર પ્લેટસ (એચએસઆરપી)નો મુદ્દો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. આ સમગ્ર મામલે એક જાહેરહિતની અરજી કરીને એવી રજૂઆત કરાઈ છે કે એચએસઆરપીનું કામ ડીલર્સને આપવામાં આવ્યું છે અને તેમના દ્રારા એચએસઆરપી સાથે ચેડાં કરવામાં આવે છે. તે ઉપરાંત તેઓ મનફાવે તેના ભાવ પણ વસૂલીને ઉઘાડી લૂંટ ચલાવે છે. જો કે, આ અરજીમાં કેટલાક દસ્તાવેજોને … Read More

 • rajdhani-640x445
  અમદાવાદથી દિલ્હી માત્ર ૮ કલાકમાં પહોંચાડશે સુપરફાસ્ટ બજેટ ટ્રેન

  અત્યારે અમદાવાદ થઈને મુંબઈથી દિલ્હી જતી ટ્રેન ૧૬ કલાકમાં દિલ્હી પહોંચાડે છે. હવે ટૂંક જ સમયમાં આ ગાળો માત્ર ૧૨ કલાકનો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે રજૂ કરેલા ૨૦૧૮–૧૯ના બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે મુંબઈ–વડોદરા–અમદાવાદ–દિલ્હી ટ પર ટ્રેનની સ્પીડ ૧૬૦ કિ.મી પ્રતિ કલાકથી વધારી ૨૦૦ કિ.મી પ્રતિ કલાક કરી દેવામાં આવશે. આથી મુંબઈ … Read More

 • narmada1-1
  નર્મદાના વધારાના નીર માટે કેન્દ્રની મદદ માગતુ ગુજરાત

  ગુજરાત સરકાર જાહેરાત કરી ચુકી છે કે પાણીની તંગીને કારણે ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે અને ઉધોગો માટે પણ નર્મદાનું પાણી નહીં મળી શકે. આ સિવાય પીવાના પાણી પર કાપ મુકવાની શકયતા વ્યકત કરી હતી. આ સ્થિતિમાં રાય સરકારે કેન્દ્રને આ બાબતે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. ગુજરાત સરકારની માંગ છે કે કેન્દ્ર મધ્યપ્રદેશને સૂચના આપે … Read More

 • default
  ગેસ મોંઘો થતાં સિરામિક પ્રોડકટના ભાવ વધી શકે

  લગભગ દોઢ મહિનાથી નેચરલ ગેસના ભાવ વધારાનો સામનો કરી રહેલો મોરબીનો સિરામિક ઉદ્યોગ હવે સિરામિક પ્રોડકટ્સના ભાવ વધારાની તૈયારી કરી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા સરેરાશ 8-10 ટકાનો ભાવ વધારો જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. સ્થાનિક બજારમાં છેલ્લા એક મહિનામ) સારી માગ જોવા મળી છે અને નિકાસ મોરચે પણ … Read More

 • default
  નવા શૈક્ષણિક સત્રથી ધો.1 અને 2ના અભ્યાસક્રમમાં મોટા ફેરફારો કરાશે

  ગુણવત્તાસભર શિક્ષણને લઈને રાજ્ય સરકાર દ્વારા પાયાના શિક્ષણ સુધાર, ઝુંબેશના આદરણ કરી રહી છે. આગામી જૂન-2018થી શ થતાં નવા શૈક્ષણિક સત્રમાં ધો.1 અને ધો.2ના અભ્યાસક્રમોમાં આમૂલ પરિવર્તન આવશે આ માટે શિક્ષકોને અગાઉ તાલિમ આપી દેવામાં આવી છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એનસીઆરટીનો અભ્યાસક્રમ દાખલ કરવાની તૈયારી શ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં … Read More

 • default
  સૌરાષ્ટ્ર-કચ્છમાં સાઇકલોનિક સરકયુલેશનની અસર ઘટી

  સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ ધાબડિયું વાતાવરણ અને અમીછાંટણા બાદ આજથી સાઈકલોનિક સરકયુલેશનની અસર ઘટી છે. સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રી નીચે ઉતરી ગયો છે. જો કે, આજથી ફરી ગરમી વધશે તેવું અનુમાન છે. રાજકોટમાં આજે લઘુત્તમ તાપમાન 16.3, ભુજમાં 13, નલિયામાં 11.4 અને અમરેલીમાં 16.1 ડિગ્રી નોંધાયું છે. ગઈકાલે રાજકોટમાં મહત્તમ તાપમાન 27.9, ભુજમાં … Read More

Most Viewed News
VOTING POLL