Gujarat Lattest News
-
મહાનગરપાલિકાના મેયર અને પક્ષાંતરધારાના ભંગનો સામનો કરી રહેલા પ્રવિણભાઇ પટેલે ગુરવારે મેયર પØની સાથે કોર્પોરેટર તરીકે પણ રાજીનામુ આપી દેતા સ્થાનિક રાજકારણમાં હડકંપ મચ્યો છે. એક તરફ મેયરની ચૂંટણીનું પરિણામ પણ હાઇકોર્ટમાં ન્યાયાધિન છે. ત્યારે પ્રવિણભાઇએ બપોરે 3 વાગ્યાના અરસામાં મ્યુનિસિપલ કમિશનરને પોતાનું રાજીનામુ સુપ્રત કર્યા પછી કહ્યું હતુ કે તેમના પર રાજકિય કે સંગઠનનું & Read More
-
જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે થયેલા આતંકવાદી હુમલાના પગલે ગુજરાતમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશતી તમામ રાજ્યની બોર્ડર તેમજ દરિયાઈ અને સરહદી વિસ્તારોને સાબદા કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજે ગાંધીનગરમાં બીએસએફની ફોર્સની મહત્વની બેઠક આઈજી જી.એસ.મલીકની અધ્યક્ષતામાં બોલાવવામાં આવી છે. આ ઉપરાંત એરપોર્ટ, એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, યાત્રાધામોની સુરક્ષ Read More
-
પ્રજાની સમસ્યાઆે દૂર કરવાના બદલે ગુજરાતના ધારાસભ્યો એ રીતસરની પ્રજાની તિજોરીને લૂંટવા માટે દોડ લગાવી છે પ્રજાની સેવા ના બદલે મેવા મેળવવા ધારાસભ્ય કે મંત્રી પદ મેળવી હોવાના અણસાર મળી રહ્યા છે પ્રજાના પ્રશ્નોને દૂર કરવાનું બદલે ચૂંટાયેલ પ્રજાના પ્રતિનિધિઆે જાણે કે એક પછી એક નવા લાભો ના ઉમેરો કરતા જાય છે. ગઈકાલે ગુજરાત રાજ્યના … Read More
-
કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીની યોજના મુજબ લોકસભાની આગામી ચૂંટણીના સંદર્ભમાં લોકસભાના કલસ્ટર પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લાઆેમાં સંમેલનોના આયોજનોના ભાગરૂપે રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા જામનગર, પોરબંદર અને જૂનાગઢ લોકસભાનું સરસ્વતી વિદ્યાલય, ભૂતવડ પાટિયા પાસે, જેતપુર રોડ, ધોરાજી ખાતે તા.15 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ રાખવામાં આવેલ છે તેમ રાજકોટ જિલ્લા ભાજપના અધ્યક્ષ ડી.કે. સખિયા તે Read More
-
બોગસ બીલીગ માટે હબ બનેલા ભાવનગરમાંથી સ્ટેટ જીએસટી દ્વારા વધુ એક રેકેટનો પદાર્ફાશ કરી રુ.399 કરોડના બોગસ બીલીગ વ્યવહારનો ભાંડો ફોડવામાં આવ્યો છે અને ભાવનગરના મુનાફ અબ્દુલરશીદભાઈ શેખ ઉર્ફે મુન્ના પાંપણને પકડી પાડવામાં આવ્યો છે. જીએસટી વિભાગની નજરે 8 દિવસ પૂર્વે જ બોગસ બીલીગનું આ પ્રકરણ ચડéું હતું અને કહી શકાય કે ઝડપથી પદાર્ફાશ કરી … Read More
-
સબ રજિસ્ટ્રાર કચેરીઆેમાં આવતા અરજદારો સાથે તોછડું વર્તન કરવામાં આવે છે અને ઉધ્ધતાઈપૂર્વકના જવાબો આપવામાં આવે છે એવી મતલબની ફરિયાદ અમદાવાદના એક વકીલે કરતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને ગુજરાત સરકારના નાેંધણી સર નિરીક્ષક દ્વારા આ અંગે ખાસ પરિપત્ર બહાર પાડીને તમામ રજિસ્ટ્રાર કચેરીઆેના નાેંધણી નિરીક્ષકોને અરજદારો સાથે સારું વર્તન રાખવા અને સંતોષકારક જવાબ … Read More
-
ફેમિલી કે ફ્રેન્ડ્ઝ સાથે ફિલ્મ જોવા જતાં દર્શકોને થિયેટરની અંદર નાસ્તો કે પાણી નહી લઇ જવા દેવાની થિયેટર માલિકોની ઇજારાશાહીને એક જાહેરહિતની અરજી મારફતે હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવી છે. મિલ્ટપ્લેક્ષ કે થિયેટરના માલિકોએ પોતાની મરજીથી જ પોતાનો કાયદો બનાવી લીધો છે અને તેઆે સામાન્ય નાગરિકોને થિયેટરની અંદર ફૂડ સ્ટોલ પર ચારથી પાંચ ગણા માેંઘા ભાવે … Read More
-
-
લોકસભાની ચૂંટણી ક્ષિતિજે ડોકાઈ રહી છે ત્યારે દુનિયાની સૌથી મોટી અને મજબૂત લોકશાહી ના આ મહાસંગ્રામને જીતવા ખાસ કરીને કાેંગ્રેસ અને ભાજપે તડામાર તૈયારીઆે શરુ કરી દીધી છે. જેના ભાગરુપે કાેંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી તારીખ 14 મી ગુરુવારના રોજ એક દિવસના ગુજરાતના પ્રવાસે આવશે અહી આવી તેઆે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના લાલ ડુંગરી ખાતે … Read More
-
ગુજરાત વિધાનસભાના તારીખ 18 મી થી 22 મી ફેબ્રુઆરી દરમ્યાન મળનારા લેખાનુદાન સત્રમાં રાજ્ય સરકાર જુદા જુદા ચાર કે તેથી વધુ સુધારા વિધેયક રજૂ કરશે. જેમાં ગુજરાત ગ્રુહ નિમાર્ણ બોર્ડ સુધારા વિધેયક, ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાિબ્લશમેન્ટ સુધારા વિધેયક, ગુજરાત પ્રાેવિિન્શયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ સુધારા વિધેયક સહિત ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ સુધારા વિધેયક વગેરેનો સમાવેશ થાય … Read More