Gujarat Lattest News

 • default
  ધો.1થી 8 માટે 15 હજાર અને 9 થી 12 માટે મહત્તમ 25 હજાર પિયા ફી નક્કી કરાશે

  ખાનગી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં લેવાતી બેફામ ફી પર અંકુશ લાવવા છેવટે રાજય સરકાર દ્વારા ફી નક્કી કરતું અને વધુ ફી લેવી હોય તો સરકાર દ્વારા નિયુક્ત સમિતિની મંજૂરી લેવાનું ફરજિયાત બનાવતું વિધેયક ચાલુ બજેટ સત્રમાં જ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રાયમરીમાં ધોરણ 1 થી 8 માટે મહત્તમ 15 હજાર રૂપિયાની ફી અને … Read More

 • default
  કોંગ્રેસમાં ચૂંટણીની તડામાર તૈયારી: 182 બેઠકોના નિરીક્ષકોની નિમણૂક

  કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ આદરી દીધી છે. ઉમેદવારોની પસંદગી માટે 182 મતવિસ્તારના નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે. નિરીક્ષકો 27-28 માર્ચે જિલ્લાઓમાં જઈને ઉમેદવારોની પેનલ બનાવવાની કવાયત આદરશે. કોંગ્રેસ કાયર્લિય ખાતે આજે પ્રદેશ કોર કમિટીની બેઠકમાં ચૂંટણી કામગીરી, તૈયારીઓ માટે બેઠક બોલાવાઈ છે. તેમજ બીજી એપ્રિલથી યોજાનારી આદિવાસી યાત્રાની પૂર્વ તૈયારી માટે પણ આજે પ્રદ Read More

 • exam1
  ધો.10માં આવતીકાલે અને ધો.12 વિ.પ્ર.માં સોમવારે પરીક્ષાઓ પૂરી

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા.15થી શ થયેલી ધો.10ની પરીક્ષામાં આજે સવારે અંગ્રેજી (દ્વિતીય ભાષા)નું પેપર શ થયું છે. આવતીકાલે દ્વિતીય ભાષાના હિન્દી, સિંધી સહિતની પરીક્ષાઓ છે અને તે સાથે જ ધો.10ની પરીક્ષાઓ પુરી થશે. ધો.12 સામાન્ય પ્રવાહમાં આજે સવારે રજા છે અને બપોરે હિન્દી (દ્વિતીય ભાષા)નું પેપર છે. ધો.12 વિજ્ઞાન … Read More

 • amit-shah
  અમિત શાહનું 29મી માર્ચે અમદાવાદમાં શાનદાર સ્વાગત

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપ્ની સરકાર રચવાની ઝળહળતી સફળતા બાદ પહેલીવાર 29મી માર્ચના બુધવારે બપોર પછી અમદાવાદ આવી રહ્યા છે. ગુજરાત ભાજપે અમિત શાહનું તેમના હોદાને છાજે તેવુ ભવ્યાતિભવ્ય સ્વાગત કરવાનું નક્કી કર્યુ છે. આ સ્વાગત પાર્ટીના મુખ્યાલય કમલમ ખાતે કે પછી કોઈ અન્ય સ્થળે યોજવો તે હજી નક્કી ના … Read More

 • default
  જીએસટીની ટેકસ ક્રેડિટ જોગવાઈ નાના વેપારીઓ માટે જોખમી

  Read More

 • Train-21-3-17
  રેલવેને પોતાની ભૂલ બદલ મુસાફરને ફ્લાઇટનું ભાડું ચૂકવવા આદેશ

  આણંદમાં રહેતો એક મલિયાલી પરિવાર રેલ્વે એડમિનિસ્ટ્રેશનની ભૂલને કારણે અમદાવાદથી કેરેલા જતી ટ્રેન ચૂકી ગયો હતો. આ પરિવારે ગ્રાહક સુરક્ષા કોર્ટના દરવાજા ખખડાવતા કોર્ટે વેસ્ટર્ન રેલ્વેને આ પરિવારને ફ્લાઈટનું ભાડુ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આણંદમાં રહેતા ઇ.એસ કૃષ્ણકુટ્ટી નાયર 2014માં કેરેલાની ટ્રેન ચૂકી ગયા હતા. તેનું કારણ એ હતું કે આણંદ રેલ્વે સ્ટેશન પર ઇલેક્ટ્રોનિક … Read More

 • bhagatsingh
  રાજકોટ સહિત 10 શહેરોમાં ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમિત્તે યોજાયેલી કૂચ

  આજે શહીદ દિન નિમિત્તે રાજકોટ સહિત અલગ-અલગ 10 શહેરોમાં યુવા ભાજપ દ્વારા કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં હજારોની સંખ્યામાં યુવાનો ઉમટી પડયા હતા. અમદાવાદમાં મુખ્યમંત્રી વિજયભાઈ પાણી, સુરતમાં ભાજપ્ના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પ્રસ્થાન કરાવ્યું હતું. સાંજે 5 વાગ્યે નવસારીમાં પણ જીતુભાઈ વાઘાણીના હસ્તે કૂચને પ્રસ્થાન કરાવાયું હતું. મહેસાણામાં સવારે 10 વાગ્યે નાયબ … Read More

 • supreme
  ગુજરાત સહિત 10 રાજ્યના મુખ્ય સચિવોને સુપ્રીમનું સમન્સ

  દુષ્કાળપીડિતોને રાહત આપવાના મામલામાં સુપ્રીમના આદેશનું પાલન નહીં કરનાર ગુજરાત સહિત 10 રાજ્યોના મુખ્ય સચિવોને સુપ્રીમ કોર્ટે સમન્સ પાઠવીને બોલાવ્યા છે. મુખ્ય સચિવો 26મી એપ્રિલે કોર્ટને જવાબ આપશે અને આદેશનો અમલ શા માટે નથી થયો તેનું કારણ જણાવશે. ગઈકાલે ન્યાયમૂર્તિ મદન લોકુરની અધ્યક્ષતાવાળી બેન્ચે બિનસરકારી સંસ્થા સ્વરાજ અભિયાનની અરજી પર સુનાવણી દરમિયાન ગુજરાત સહિત 10 … Read More

 • summer
  સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું જોર યથાવત: ભેજના કારણે સવારે રાહત

  સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું જોર યથાવત રહ્યું છે. જો કે, સવારના સમયે ભેજનું પ્રમાણ અનેકગણું વધી જતું હોવાથી ગરમીમાં રાહત થઈ છે. આજે સવારે ભુજમાં 91, રાજકોટમાં 84, પોરબંદરમાં 82, વેરાવળમાં 83, દ્વારકા-ઓખામાં 85, નલિયામાં 88, કંડલામાં 83, અમરેલીમાં 84 અને માંડવીમાં 83 ટકા ભેજ નોંધાયો છે. અમરેલીમાં 38, રાજકોટમાં 36.2, ભુજમાં 36.7 અને નલિયામાં 32.6 ડિગ્રી … Read More

 • paresh dhanani copy
  કોંગ્રેસ ધારાસભ્ય પરેશ ધાનાણીનું સસ્પેન્શન રદ્દ: કર્યા હતા ધરણા

  કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી વિધાનસભાના પગથિયા પર ધરણા ઉપર બેઠા હતા, જ્યારબાદ તેમનું સસ્પેન્શન રદ્દ કરી દેવામાં આવ્યું છે. ગૃહમાંથી તેમને ચાલુ બજેટ સત્ર સુધી સસપેન્ડ કરાયા હતા. પોતાના આ સસ્પેન્શનને લઇને તેમને વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ પરેશ ધાનાણીએ ચાલુ બજેટ સત્ર સુધી પ્રતિક ઉપવાસ રહેવાની જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL