Gujarat Lattest News

 • Hardik-Patel-
  પેટ્રાેલપંપનું નામ બદલીને ‘પ્રધાનમંત્રી વસૂલી કેન્દ્ર’ રાખી દઈએ તો કેવું રહેંઃ હાદિર્ક

  હાદિર્ક પટેલના ઉપવાસનો આજે 18મો દિવસ છે. આજે હાદિર્કની મુલાકાતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરિશ રાવત આવી પહાેંચશે. હરિશ રાવત બપોરે 2ઃ30 વાગ્યે હાદિર્કની મુલાકાતે આવી પહાેંચે તેવી શક્યતા છે. આજે હાદિર્કને મળવા માટે મોટી સંખ્યામાં તેના સમર્થકો પણ આવી પહાેંચી તેવી શક્યતા છે. હાદિર્કના ઉપવાસને પગલે તેના ઘર બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો … Read More

 • sanjeev_bhatt
  સંજીવ ભટ્ટના રિમાન્ડના મામલે હાઇકોર્ટમાં આજે વધુ સુનાવણી

  પાલનપુર કોર્ટે 22 વર્ષ જૂના કેસમાં સંજીવ ભટ્ટને રિમાન્ડ પર સાેંપવાનો ઇન્કાર કરતાં સમગ્ર મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ ધા કરી છે. સરકારે રિટમાં એવું જણાવ્યું છે કે,આ સમગ્ર મામલે યોગ્ય તપાસ માટે આરોપીની કસ્ટોડિયલ તપાસ કરવી આવશ્યક છે. આ કેસમાં હવે આજે વધુ સુનાવણી હાથ ધરાય એવી શક્યતા છે. આ કેસની હકીકત મુજબ પાલનપુરમાં … Read More

 • Bharuch-Bharat-Bandh-1
  બંધની ગુજરાતમાં તોફાની અસરઃ હાઈ-વે પર ચકકાજામ

  દેશમાં પેટ્રાેલ-ડીઝલના ભાવ વધારા સામે કાેંગ્રેસ સહિત 21 રાજકીય પક્ષોએ આપેલા આજે ભારત બંધના એલાનને સફળ બનાવવા ગુજરાત કાેંગ્રેસના કાર્યકરો આજે વહેલી સવારથી જ રોડ પર ઉતરી આવ્યા હતા. પરિણામે ગુજરાતમાં ભારત બંધના એલાનનો તોફાની પ્રારંભ થયો હતો. રાજ્ય સરકાર દ્વારા બંધના એલાન દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે રાજ્યભરમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો … Read More

 • IMG_2056
  રાજકોટમાં કાેંગ્રેસના આગેવાનો-કાર્યકરોની મોટા પ્રમાણમાં અટકાયત

  બંધના એલાનને નિષ્ફળ બનાવવા અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે રાજકોટ પોલીસ દ્વારા ગઈકાલ રાતથી જ અટકાયતનો દોર શરૂ કરી દેવાયો હતો. એનએસયુઆઈ અને યુવક કાેંગ્રેસના આગેવાનોના ઘેર જઈને તેમને રાત્રે જ ઝડપી લેવાયા હતા અને અમુકને આજે સવારે બંધ દરમિયાન રસ્તા પરથી પકડી લેવાયા હતા. એનએસયુઆઈ અને યુવક કાેંગ્રેસના આગેવાનો આજે સવારે 8-30 … Read More

 • default
  વૈશ્વિક મંદીના આેછાયા વચ્ચે વાયબ્રન્ટ સમિટની તૈયારીઃ 18 ટકા પ્રાેજેકટનું ડ્રાેપઆઉટ

  આગામી જાન્યુઆરી-2019માં યોજાનારી વાયબ્રન્ટ સમિટને લઈને રાજ્યના ઉચ્ચ અધિકારીઆે નાયબ મુખ્યમંત્રીએ વિદેશ પ્રવાસ શરૂ કર્યા છે. આગામી દિવાળી પૂર્વે આ સમિટને લઈને વિશેષ રોડમેપ તૈયાર કરવામાં આવનાર છે. જેમાં છેંી ચાર વાયબ્રન્ટ સમિટ દરમિયાન થયેલા પ્રાેજેકટનો એમઆેયુ અને પ્રગતિ અહેવાલને લઈને અધિકારીઆે જિલ્લા કક્ષાએથી પ્રાેજેકટ સ્ટેટસ મેળવવાથી લઈને પ્રાેજેકટની અમલવારીમાં પડતી મુશ્ક Read More

 • Aravalli-ST-Bus
  રાજકોટ એસ.ટી. ડિવિઝનના200 ગ્રામ્ય રૂટ સવારથી બંધ

  રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના ત્રણ જિલ્લાઆેમાં કુલ 9 ડેપોનું કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ એસ.ટી. ડિવિઝનમાં આજે સવારથી 200 જેટલા ગ્રામ્ય રૂટ તંત્ર દ્વારા જ બંધ રાખવામાં આવ્યા હતા. વિશેષમાં આ અંગે રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ, ગાેંડલ, મોરબી, ચોટીલા, વાંકાનેર, જસદણ, ધ્રાંગધ્રા, લીબડી અને સુરેન્દ્રનગર સહિતના ત Read More

 • default
  બંધના આેથા હેઠળ કાયદો હાથમાં લેવાની ગુસ્તાખી સાંખી લેવાશે નહી ઃ ગૃહરાજ્યમંત્રી જાડેજા

  પેટ્રાેલ- ડીઝલના ભાવ વધારા સામે કાેંગ્રેસે આજે આપેલા ભારત બંધના એલાન દરમ્યાન ગુજરાતમાં શાંતિ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકારે તમામ સ્તરના પ્રયાસો શરુ કરી દીધા છે. અને રાજ્યમાં ક્યાંય કોઈ પણ અનિચ્છનીય ઘટના ના ઘટે તેની પૂર્ણ તકેદારી રાખવા પોલીસ તંત્ર તથા જિલ્લા કલેકટરોને સૂચના આપી દેવામાં આવી છે. દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ … Read More

 • default
  ગાેંડલમાં 26 સહિત 46 સ્થળે GSTના દરોડા બાદ તપાસનો ધમધમાટ

  સ્ટેટ જીએસટીએ ગઈકાલે સાંજે એકીસાથે 46 સ્થળોએ દરોડા પાડયા છે. જેમાં ખાÛતેલના ઉત્પાદકો, બ્રાેકરોના એક હજાર કરોડના બોગસ બિલોનો પદાર્ફાસ થયો છે. સ્ટેટ જીએસટી દ્વારા ગાેંડલમાં 26 જગ્યાએ ડીસા અને ઉંઝા અને પાટણના મળીને 15 જગ્યાએ કુલ 46 દરોડા પાડતા ખાÛતેલ ઉત્પાદક લોબી અને બ્રાેકર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ બોગસ બિલ કૌભાંડમાં ખાÛતેલ … Read More

 • default
  દક્ષિણ ગુજરાત પર સાયકલોનિક સરકયુલેશનઃ ચાર દિવસ ઝાપટાંની આગાહી

  નાફેડની મગફળી નહી ખરીદવાનો નિર્ણય સૌરાષ્ટ્ર આેઈલ મિલ એસોસિએશન (સોમા) દ્વારા લેવાયો છે. 200 જેટલા મિલરો અને 250 જેટલા સીગદાણાના વેપારીઆે બહિષ્કારના એલાનમાં જોડાતા નાફેડ પાસે પડેલી 5&& લાખ ટન જેટલી મગફળીનો નિકાલ આગામી બે માસમાં નવી સીઝન શરૂ થાય તે પહેલાં કેમ કરવો તે સમસ્યા ઉભી થઈ છે. સોમાને અને વેપારીઆેને બહિષ્કારનું એલાન પાછું … Read More

 • default
  ગાેંડલમાં 26 સહિત 46 સ્થળે જીએસટીના દરોડાઃ 1000 કરોડનું કૌભાંડ

  સ્ટેટ જીએસટીએ ગઈકાલે સાંજે એકીસાથે 46 સ્થળોએ દરોડા પાડયા છે. જેમાં ખાÛતેલના ઉત્પાદકો, બ્રાેકરોના એક હજાર કરોડના બોગસ બિલોનો પદાર્ફાસ થયો છે. સ્ટેટ જીએસટી દ્વારા ગાેંડલમાં 26 જગ્યાએ ડીસા અને ઉંઝા અને પાટણના મળીને 15 જગ્યાએ કુલ 46 દરોડા પાડતા ખાÛતેલ ઉત્પાદક લોબી અને બ્રાેકર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ બોગસ બિલ કૌભાંડમાં ખાÛતેલ … Read More

Most Viewed News
VOTING POLL