Gujarat Lattest News

 • swineflu
  ગુજરાત : સ્વાઈન ફ્લુના વધુ કેસો, મોતનો આંક 63 થયો

  સ્વાઈન ફ્લુના કારણે અમદાવાદ અને અમરેલીમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. આની સાથે જ મોતનાે આંકડો વધીને સત્તાવારરીતે 63 ઉપર પહાેંચી ગયો છે. આજે અમરેલી અને અમદાવાદમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું. બીજી બાજુ કેસાેની સંખ્યા પણ સતત વધી રહી છે. નવા કેસની સાથે સ્વાઈન ફ્લુગ્રસ્ત કેસાેની સંખ્યા 1879 નાેંધાઈ ચુકી છે. 129 દદીૅઆે હજુ … Read More

 • lapord4-640x423
  સચિવાલય સુધી દીપડો આવ્યો ક્યાંથીંઃ સઘન તપાસ શરૂ

  ગાંધીનગરના સચિવાલયમાં દીપડો ઘૂસી જવાની ઘટનાએ રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની હતી. રાજ્યની સૌથી સુરક્ષિત બિિલ્ડંગો પૈકી એક મનાતા સચીવાયલમાં જો જંગલી જાનવર આરામથી ઘુસી શકતું હોય તો અન્ય ખરાબ મનસૂબા ધરાવતા તત્વો પણ ઘૂસી જાય તો નવાઈ નહી. આ મુદ્દાે તમામ જગ્યાએ ચર્ચાઈ રહ્યાે છે. સાબરમતી નદીના જંગલોમાં દીપડા દેખાવાની આ પહેલી ઘટના નથી. … Read More

 • default
  રાજ્યમાં રોજ 2000 લોકો દાઝી જાય છે, જેમાંથી 25 ટકા લોકો મૃત્યુ પામે છે

  દેશમાં અકસ્માત જેવા જુદા-જુદા કારણો થઈ પ્રતિદિન સરેરાશ દસ હજાર લોકો દાજી રહ્યા છે જે પૈકી 500 લોકોના મૃત્યુ નાેંધાય છે. ગુજરાતમાં પણ રોજના દાઝી જવાના 2000 બનાવો પૈકી આશરે 25 ટકા લોકો મૃત્યુ પામે છે આવી ઘટનાઆેને અટકાવવા બીઇંગ પેશન્ટ ફાઉન્ડેશન નામની એનજીઆે દ્વારા ‘ સે નો ટુ બર્ન’ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. … Read More

 • default
  જસ્ટિસ કુરેશીની બદલી અટકાવોઃ હાઈકોર્ટના 20 સિનિયર એડવોકેટનો સુપ્રીમને પત્ર

  જસ્ટિસ અકીલ કુરેશીની બદલીના વિરોધ અને વિવાદ વચ્ચે ગુજરાત હાઇકોર્ટના 20 મોસ્ટ સિનિયર એડવોકેટ્સ દ્વારા અત્યંત નિરાશા, ખેદ અને વેદના સાથે સુપ્રીમ કોર્ટની પાંચ જજોના કોલેજિયમને પત્ર લખ્યો છે. જેમાં જસ્ટિસ કુરેશીની બોમ્બે હાઇકોર્ટમાં પાંચમા ક્રમના જજ તરીકેની બદલીના નિર્ણય પર કોલેજિયમને ફેરવિચારણા કરવાની વિનંતી કરવામાં આવી છે. આ પત્રના અંતમાં અત્યંત સૂચક રીતે લખવામાં … Read More

 • default
  ગાંધીનગરના નવા સચિવાલયમાં દીપડો ઘુસી આવતા અફડાતફડી

  રાજ્યમાં દીપડો અને સિંહ જેવા પ્રાણીઆે ઘરમાં ઘુસી જવાના બનાવ તો આપણે ઘણાં સાંભળ્યા છે. પરંતુ આજે સવારે નવા સચિવાલયમાં દીપડો ધુસ્યાની આશંકાથી અફરાતફરી મચી ગઇ છે. ઘટનાસ્થળે વનવિભાગ અને પોલીસની ટીમ આવી ગઇ છે હતી અને તપાસ શરૂ કરી હતી. લગભગ 100 લોકોની ટીમ દિપડાને શોધવા માટે કામે લાગી છે. આ મામલે મળતી પ્રાથમિક … Read More

 • default
  સ્થાનિક-વૈિશ્વક પરિબળ વચ્ચે મોટી વધઘટના માહોલમાં તેજી-મંદીવાળા વચ્ચેનો જંગ રસપ્રદ બનશે

  શેરબજાર પણ આજકાલ ટંેન્ટી ટંેન્ટી qક્રકેટ જેવી થઈ ગયું છે. એક દિવસ શેરબજાર 500 પોઇન્ટ વધે તો બે દિવસ રહીને 700 પોઇન્ટ ઘટે અને પાછું એટલી જ ઝડપે વધે. આમાં કરવું શુંં મિત્રની વાત પરથી એટલો તો ચોક્કસ ક્યાશ નીકળ્યો કે શેરબજારમાં સંવત 2075 20નો રોમાંચ પૂરો પાડવાનું છે. વિદાય રહેલા 2074ના છેલ્લા દિવસોમાં જે … Read More

 • default
  અમદાવાદમાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા બદલ યુવકની ધરપકડ

  Read More

 • fat-police
  અમદાવાદના પોલીસકર્મીઆેને 3 મહિનામાં ફાંદ ઘટાડવા આદેશ

  દિવાળી બાદ શહેરના 152 પોલીસકર્મીઆે 3 મહિનાનું વેઈટ લોસ મિશન હાથમાં લેશે જેથી કામગીરી વધુ સારી થઈ શકે. વધુ વજન ધરાવતા પોલીસકર્મીઆેને વજન ઘટાડીને કમર 36 Iચની બનાવાનું સૂચન કરાયું છે. સેક્ટર 2ના એડિશનલ પોલીસ કમિશ્નર અશોક યાદવે કહ્યું કે, 152 પોલીસકર્મીઆેનું પેટ બહાર આવ્યું છે. આ પોલીસકર્મીઆેની કમર 42 અને 44 Iચ કરતા વધુ … Read More

 • default
  સ્ટેચ્યુ આેફ યુનિટી ખાતે 20 થી 22 ડીસેમ્બર તમામ રાજ્યોના પોલીસ વડાઆેની કોન્ફરન્સ યોજાશે

  કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે જુદા જુદા રાજ્યોમાં યોજાતી રાષ્ટ્રીય કક્ષાની ડીજીપી કોન્ફરન્સ આ વખતે કેવડીયા કોલોનીમાં યોજાશે જેમાં તમામ રાજ્યોના પોલીસ વડાઆે અને કેન્દ્ર સરકારના ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઆે ભાગ લેશે. સ્ટેચ્યુ આેફ યુનિટિના નિમાર્ણ પછી મહત્વના કાર્યક્રમો કેવડીયામાં થાય અને આ સ્થળ વધુ જાણીતુ બને તથા બહારના લોકોને તેને જાણવાનો લ્હાવો મળે તેવો … Read More

 • default
  રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણીના પ્રચાર માટે સૌરાષ્ટ્ર-ગુજરાતના બે હજારથી વધુ કાર્યકરો જશે

  ગુજરાતના બે પાડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઆે આવી રહી છે તયારે ગુજરાતમાંથી ભાજપના આગેવાનો અને કાર્યકરોએ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર અને વ્યવસ્થામાં મદદરૂપ થવા માટે જનાર છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાજપના 1000થી વધુ કાર્યકરો અને આગેવાનો, મહામંત્રી કે.સી. પટેલ તથા શંકર ચૌધરીની આગેવાની હેઠળ તેમજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાજપના 1000થી વધુ આગેવાનો … Read More

Most Viewed News
VOTING POLL