Gujarat Lattest News

 • gst
  જીએસટીનું સર્વર વધુ એકવાર ઠપ્પ!!

  ગુજરાતમાં જયારથી જીએસટીનો કાયદો અમલી બન્યાે છે ત્યારથી સતત સજાર્તા સર્વરના ધાંધિયામાં ગઈકાલ સવાર સુધી રાહતની અનુભૂતિ વેપારીએ કર્યા બાદ ફરી એક વખત બપોર બાદ જીએસટીનું સર્વર ઠપ્પ થઈ જતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વેપારીઆે ત્રસ્ત થઈ ગયા હતા. તેમજ આજે સવારે પણ ફરી એક વખત સાઈટ બંધ થઈ જતાં કરદાતાઆેમાં દેકારો બોલી ગયો હતો. આજે … Read More

 • default
  બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના કર્મચારીઆેને દિવાળીની ભેટઃ સરકારે ભથ્થામાં કર્યો વધારો

  રાજ્ય સરકારે બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના કર્મચારીઆેને દિવાળી તહેવારના સમયે જ માેંઘવારી ભથ્થાની ભેટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા છટ્ઠુ પગાર પંચ મેળવતા કર્મચારીઆેના માેંઘવારી ભથ્થામાં વદારો કરવામાં આવ્યો છે. સરકારે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના કર્મચારીઆેના માેંઘવારી ભથ્થામાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારનું છઠ્ઠºં પગાર &hellip Read More

 • default
  પાટીદાર આંદોલન સંદર્ભે રચાયેલ તપાસ પંચ સમક્ષ નિવેદનો રજુ કરવાની મુદત લંબાવી

  રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન સંદર્ભે જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ, અમદાવાદ અને સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોમાં બનેલા બનાવો અંગે નિવૃત ન્યાયમૂતિર્ શ્રી કે.એ.પૂજના અધ્યક્ષપદે તપાસ પંચની રચના કરવામાં આવી હતી. આ બનાવો અંગે જાણકાર લોકો તરફથી નિવેદનો અને સોગંદનામા રજુ કરવાની મુદત 25મી નવેમ્બર-2018 સુધી લંબાવવામાં આવી છે એમ તપાસપંચની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ બનાવો સ Read More

 • gst
  જીએસટી બોગસ બિલિંગ કૌભાંડમાં 6 આરોપીની જામીન અરજી ફગાવાઈ

  જીએસટી બિલિંગ કૌભાંડનો આંકડો 1000 કરોડથી વધી 3000 હજાર કરોડ સુધી પહાેંચી ગયો છે અને તેમાં હજુ વધારો થવાની શક્યતા સેવાઇ રહી છે ત્યારે આ કેસમાં ઝડપાયેલા છ આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નાેંધ્યું હતું કે, આરોપીઆે સામે ગંભીર પ્રકારનો ગુનો છે, દેશના અર્થતંત્રને નુકસાન કરતો ગુનો છે, તેની તપાસ ચાલી રહી … Read More

 • default
  કોસ્ટલ ઈકોનોમિક ઝોનથી ગુજરાતમાં દોઢ લાખ કરોડનુ મૂડીરોકાણ આવશે

  ભારત સરકારના સાગરમાલા પ્રાેજેક્ટ હેઠળ પ્રથમ તબક્કામાં ગુજરાતના દરિયાકિનારે સ્થપાનારા ત્રણ કોસ્ટલ ઈકોનોમિક ઝોન (સીઈઆર) મુખ્ય છે. તાજેતરમાં ભારત સરકારે આ પ્રાેજેક્ટ હેઠળ દેશના 14 રાજ્યોમાં 14 કોસ્ટલ ઈકોનોમિક ઝોનમાં 37 ક્લસ્ટર સ્થાપિત કરવાના નિર્ણય સાથે ગુજરાતમાં આવા ત્રણ ઝોન સ્થાપવાનું નક્કી કર્યું છે. આ માટે રાજ્યમાં છ સ્થળોની પસંદગી કરાઈ છે. એમાંથી ગુજરાત સરકારને … Read More

 • default
  વડાપ્રધાનને નર્મદા ડેમ પર ન આવવા 6 ગામના સરપંચોનો અનુરોધ

  એક તરફ સરદાર વંભભાઇ પટેલના સૌથી મોટા સ્ટેચ્યૂ આેફ યુનિટીના કાર્યક્રમની તડામાર તૈયારીઆે ચાલી રહી છે, તો બીજી બાજુ આદિવાસીઆેનો વિરોધે પણ ઉગ્ર સ્વરુપ ધારણ કરી લીધું છે. સ્ટેચ્યુ આેફ યુનિટીના આસપાસ આવેલા ગામ પંચાયતોના સરપંચોએ પોતાની સહી સિક્કા મારી પત્રો લખ્યા છે, જેમાં તેઆેએ કહ્યું કે નરેન્દ્ર મોદી તમે 31 આેક્ટોબરે નર્મદા ડેમ પર … Read More

 • 001
  આવતીકાલથી વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાતમાં

  31 આેકટોબર-2018ના રોજ ગુજરાત દેશ નહી પરંતુ વૈશ્વિક નકક્ષામાં આેળખ મેળવવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 182 મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમાના લોકાર્પણને લઈને બે દિવસ માયે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે સાંજે પાંચ વાગ્યરે અમદાવાદ આવી પહાેંચશે ત્યારથી લઈને લોકાર્પણ બાદ 4500 જેટલા મહાનુભાવો સાથે કેવાડિયા ખાતે ભોજન લઈને વિદાય લેશે ત્યાં … Read More

 • default
  સરધાર ગામે જાલી નોટ છાપવાનું કારસ્તાન ઝડપાયું

  આજી ડેમ પોલીસે ચોકકસ બાતમીના આધારે દરોડો પાડી રાજકોટના સરધાર ગામેથી 200 અને 500ની જાલી નોટ છાપવાનું કૌભાંડ પકડી પાડયું છે. જાલી નોટ છાપવાના કારસ્તાન કરનાર દુધસાગર રોડ પર હાઉસીગ બોર્ડ કવાર્ટર પાસે રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં રહેતી વહીદા હારૂન રામોદીયા ઉવ.50 તેની પાડોશમાં રહેતી સોની વિધવા મંજુ ભરત રાણીગા ઉવ.50 તથા કોઠારીયા રોડ પર ફાયરબ્રિગેડ … Read More

 • default
  મગફળીની ખરીદી કલેકટરના મોનિટરિંગમાં કરાશે: ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત

  રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવનાર છે. ગયા વખતે ધૂળના ઢેફા અને પથ્થરોની મિલાવટ જેવી ઘટનાઆેથી સરકાર ભારે બદનામ થઈ ગઈ હતી. આ વખતે આવી કોઈ ઘટના ન બને તે માટે અત્યારથી જ સમગ્ર સરકારી તંત્ર સતર્ક બની ગયું છે. જિલ્લા કલેકટરના મોનિટરિ»ગમાં ખરીદી કરવાનો અને આેનલાઈન રજિસ્ટ્રેન કરાવી … Read More

 • PM-MODI
  વડાપ્રધાન બે દિવસ ગુજરાતમાંઃ સત્તાવાર કાર્યક્રમ જાહેર

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ આેફ યુનિટીના લોકાર્પણની પૂર્વ સંધ્યાએ જ ગુજરાત આવી જવાના છે. તા.30મી સાંજે પાંચ વાગ્યે અમદાવાદ આગમનથી લઈને રાત્રી રોકાણ પણ અમદાવાદ ખાતે કરીને વડાપ્રધાનના રાત્રી રોકાણ (રાજભવન)ની પરંપરાને તોડશે. સાંજે પાંચથી સવારના સાત વાગ્યા સુધીના વન-ટૂ-વન કાર્યક્રમ અમદાવાદમાં નક્કી થઈ રહ્યા છે. આ સમય દરમિયાન સ્ટેચ્યુ આેફ યુનિટીના નિમાર્ણમાં સિંહફાળો આપનાર &h Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL