Gujarat Lattest News

 • default
  ગુજરાતના IAS, IPS અને IFS અધિકારીઆેએ ગાંધીનગરમાં હાઉસિંગ પ્લોટની કરી માગણી

  લાંબા સમય સુધી રાહ જોયા પછી હવે રાજ્યના આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ અધિકારીઆેએ મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને 800 એઆઈએસ (આેલ ઈન્ડિયા સવિર્સ) આેફિસર્સને ગાંધીનગરમાં વ્યાજબી ભાવે હાઉસિંગ પ્લોટ્સ ફાળવવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે 2001માં રાજ્ય સરકારે એઆઈએસ અને સ્ટેટ સવિર્સ આેફિસર્સને પ્લોટ્સ આપાવનું બંધ કરી દીધુ હતું. એઆઈએસ આેફિસર્સ તાજેતરમાં જ મુખ્યમંત્રીને … Read More

 • 8th_day_hardik_fast-1_153
  હાદિર્ક પટેલે અંતે એસપી સ્વામીના હસ્તે જળ ગ્રહણ કર્યું

  પાટીદાર અનામત અને ખેડૂતોની દેવામાફીને લઈને ઉપવાસ પર ઉતરેલા ‘પાસ’ના કન્વીનર હાદિર્ક પટેલે આજે ઉપવાસના આઠમા દિવસે અંતે એસપી સ્વામીના હસ્તે જળ ગ્રહણ કર્યું હતું. જો કે જ્યાં સુધી માગણીઆે ન સંતોષાય ત્યાં સુધી ઉપવાસ યથાવત રાખવા મક્કમ હોય સ્વામીના હસ્તે માત્ર પાણીનું જ ગ્રહણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ડોક્ટરોએ પાણીનો ત્યાગ કરી દેવાથી … Read More

 • hardik
  જે ભૂલ 1972 માં સ્વ.ચીમનભાઈ પટેલે કરી હતી તેવી જ ભૂલ હાલમાં રૂપાણી સરકાર કરી રહી છે

  પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફ કરવાની માગણી સાથે છેલ્લા આઠ દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાદિર્ક પટેલના આંદોલનને હવે દેશ-વિદેશમાંથી સમર્થન મળી રહ્યું છે જેમ જેમ હાદિર્ક પટેલના ઉપવાસ આગળ વધતા જાય છે તેમ તેમ ગુજરાત સરકારની હાર્ટ બીટ પણ વધતી જાય છે. જોશ અને સ્ફૂતિર્થી ભરપૂર અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના … Read More

 • default
  ગુજરાતના 32 જિલ્લાના 111 તાલુકામાં ઝાપટાંથી 1 ઇંચ વરસાદ

  આજે સવારે 8 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન ગુજરાતના 32 જિલ્લાના 111 તાલુકામાં સામાન્ય ઝાપટાંથી 1 ઇંચ વરસાદ પડયો છે. આજે સવારે સાયકલોનિક સરકયુલેશન છવાયું છે અને તેના કારણે આગામી ચાર દિવસ માટે ગુજરાતમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટાંની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ વડોદરા જિલ્લાના કણજણમાં 42, ડાંગ … Read More

 • default
  સૌરાષ્ટ્ર-કચ્છના 16 સહિત 64 મામલતદારોની બદલી: ચૂંટણી શાખામાં ખાલી પડેલી જગ્યાઓ ભરાઇ

  42 ડેપ્યુટી કલેકટરોની બદલી કરવાના હકમો ગઈકાલે કરાયા બાદ આજે રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 16 સહિત 64 મામલતદારોની બદલીના હકમો કયર્િ છે. ચૂંટણી શાખામાં ખાલી પડેલી જગ્યાઓ મોટાભાગે ભરાઈ ગઈ છે. નાનીબચતના મામલતદારોની જગ્યા રદ કરી 18 નગરપાલિકા વિસ્તારની નવી જગ્યાઓ ઉભી કરવામાં આવી છે. ગત તા.30-મેના રોજ મામલતદારોની બદલીના હકમો કરાયા હતા તેમાં બે મામલતદારોની … Read More

 • default
  ખાનગી જમીન પર બામ્બુના વૃક્ષો કાપવા પરનો પ્રતિબંધ હટાવી લેતી સરકાર

  સૌરાષ્ટ્ર વૃક્ષ છદન ધારા હેઠળ બામ્બુ (વાંસ)ના કયસ અને માનવેલ સિવાયની પ્રજાતિના વાંસ કાપવા પર પ્રતિબંધ હતો. પરંતુ ખેડૂતો અને કૃષિ વન નિમર્ણિ હેઠળ વાવેલ અને નજીકના વનમાં કુદરતી રીતે સુલભ ન હોય તેવા વૃક્ષો અને વાંસની પ્રજાતિને સ્થળાંતર પરમીટ અને વૃક્ષ કાપવાના અધિનિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજ્યના વન વિભાગ દ્વારા વિધિવત આદેશો કરી … Read More

 • default
  બુલેટ ટ્રેન સુરત-બિલિમોરા વચ્ચે 2022થી શરૂ થાય તેવી ધારણા

  વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે, દેશની પહેલી બુલેટ ટ્રેન નિર્ધારિત સમયના એક વર્ષ પહેલાં એટલે કે 2022માં જ શરુ થઈ જાય. 2022માં આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરવામાં આવશે અને આ પ્રસંગે દેશવાસીઆેને આ સોગાદ આપવા ઈચ્છે છે. જેથી બુલેટ ટ્રેન શરુ કરવાના સુનિિશ્ચત સમયના એક વર્ષ પહેલાં જ રેલવે દ્વારા ગુજરાતના સુરતથી બીલીમોરા(50 … Read More

 • default
  વીંછિયા, માળિયા મીંયાણા સહિત ચાર તાલુકા વિકાસ અધિકારીઓની બદલી

  મોરબી જિલ્લાના માળિયા મીંયાણા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતાં એસ.એ. ચાવડાની બદલી વીંછિયામાં કરવામાં આવી છે અને વીંછિયાના ટીડીઓ આર.ડી. પરમારને મહેસાણા જિલ્લામાં બેચરાજી ખાતે ટીડીઓ તરીકે મુકવામાં આવેલ છે. આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડાના ટીડીઓ એસ.કે. મનાત અને ભચના ટીડીઓ ડી.એમ. પટેલની પણ બદલી કરવામાં આવી છે. Read More

 • default
  રાજકોટના પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાની સહિત 42 ડેપ્યુટી કલેકટરોની બદલી

  ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ દ્વારા ડેપ્યુટી કલેકટર કક્ષાના 42 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ડેપ્યુટી કલેકટરની બદલીની વાતો છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી પરંતુ સરકારે ગઈકાલે મોડીસાંજે આ હકમો કયર્િ છે અને તેમાં રાજકોટના પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાનીની બદલી સુરત જિલ્લાના બારડોલી ખાતે પ્રાંત અધિકારી તરીકે કરવામાં આવી છે ત્યારે તેમના સ્થાને પાટણ જિલ્લાના સિધ્ધપુરના … Read More

 • hardik1
  હાર્દિકના સમર્થનમાં રાજ્યભરમાં ઠેર-ઠેર ઉપવાસ આંદોલન શરૂ: આજે ઉપવાસનો સાતમો દિવસ

  પાટીદાર અનામતની માંગણી સાથે તથા રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવાની જોરદાર માંગણી સાથે છેલ્લા સાત દિવસથી ઉપવાસ પર બેઠેલા પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલની તબિયત ઉતરોતર કથળતી જાય છે જેના કારણે રાજ્ય સરકાર સહિત સમગ્ર પાટીદાર સમાજમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે પાટીદાર યુવાનોમાં આ અંગે હવે ધીરે ધીરે આક્રોશ ફેલાઈ રહ્યો છે હાર્દિક પટેલ … Read More

Most Viewed News
VOTING POLL