Gujarat Lattest News

 • default
  રૂપાણી રાજીનામુ આપે તેવી માંગની સાથે ઉગ્ર સુત્રોચ્ચાર

  ગુજરાત વિધાનસભાનું આજથી શરૂ થયેલું બજેટ અપેક્ષા મુજબ, હંગામા અને હોબાળા સાથે શરૂ થયું હતું. પહેલા જ દિવસે વિપક્ષ કાેંગ્રેસે શાસક પક્ષ ભાજપ સામે બાંયો ચડાવી રાજયપાલના પ્રવચન દરમ્યાન જ જોરદાર હોબાળો મચાવી મૂકયો હતાે. જેના કારણે રાજયપાલને માત્ર પાંચ જ મિનિટમાં પાેતાનું પ્રવચન પૂરું કરવાની ફરજ પડી હતી. વિપક્ષ કાેંગ્રેસના ધારાસÇયોએ ગૃહમાં જોરશોરથી મુખ્યમંત્રી … Read More

 • nitin patel
  રાજ્યપાલના પ્રવચન સાથે વિધાનસભાના સત્રનો પ્રારંભ: કાલે અંદાજપત્ર

  આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. નાણામંત્રી નીતિનભાઈ પટેલ આવતીકાલે વધુ એક વખત અંદાજ પત્ર રજૂ કરશે. બજેટનું કદ બે લાખ કરોડ આસપાસ રહેવાની સંભાવના છે. રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં 45 મિનિટના વિરામ અપાયો હતો. ત્યારબાદ વિધાનસભા ગૃહમાં પુર્વ સભ્યોના શોકદર્શક ઉલ્લેખો રજૂ થયા હતાં. અને ત્યારબાદ ગૃહની કામગીરીને મુલત્વી રાખવામાં આવી હતી. … Read More

 • default
  દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજના પ્રમાણમાં તોતીંગ વધારો: વાતાવરણમાં તોળાતો પલટો

  દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ આજે સવારે એકાએક જોરદાર વધી ગયું છે અને તેના કારણે વાતાવરણમાં પલટો તોળાઈ રહ્યો છે. આજે સવારે પોરબંદરમાં ૯૬, વેરાવળમાં ૭૬, દ્રારકામાં ૮૭, ઓખામાં ૯૪, ભુજમાં ૮૫, નલિયામાં ૯૪, કંડલામાં ૯૦ ટકા ભેજ નોંધાયો છે. આકાશમાં અપર લેવલે વાદળો જોવા મળી રહ્યા છે. વાતાવરણમાં ફેરફારની અસરના ભાગરૂપે ગરમીના પ્રમાણમાં સામાન્ય … Read More

 • પોરબંદર, અમરેલી, મહવામાં 35 ડિગ્રીને પાર કરતું તાપમાન

  હોળી તાપીને ઠંડી જતી હોય છે તેવી લોકવાયકા છે પરંતુ શિયાળાએ જાણે વિદાય લીધી હોય અને ઉનાળાની એન્ટ્રી થઈ ગઈ હોય તેવું વાતાવરણ સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકો અનુભવી રહ્યા છે. પોરબંદર, અમરેલી અને મહવામાં મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર કરી ગયો છે. તો સુરત, વડોદરા, ભુજ, વલસાડ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં 35 ડિગ્રી લગોલગ તાપમાન પહોંચી … Read More

 • default
  રાજકોટ, અમરેલી, પોરબંદર, ભુજમાં 34 ડિગ્રીને પાર કરતું તાપમાન: ઉનાળા જેવી ગરમી

  સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં મોડીસાંજથી સવાર સુધી ગરમીમાં રાહત રહે છે પરંતુ સૂર્યનારાયણના દર્શન થતાં ઉનાળા જેવી ગરમી શરૂ થઈ જાય છે. રાજકોટ, ભુજ, પોરબંદર, અમરેલી, સુરત સહિત રાયના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો ૩૪ ડિગ્રીને પાર કરી ગયો છે. રાજકોટમાં ૩૪, અમરેલીમાં ૩૪.૨, પોરબંદરમાં ૩૪.૧ અને ભુજમાં ૩૪.૫ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ભાવનગરમાં ૩૨.૧, … Read More

 • default
  રાજકોટ કે વડોદરાને એઈમ્સ માટે હજુ ચાંચુડી ઘડાવું છું તેવો ઘાટ: કેન્દ્રિય કેબિનેટની મંજૂરી જ બાકી

  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકારે 2017-18ના વાર્ષિક બજેટમાં ગુજરાતને એઈમ્સ (એઆઈઆીએમએસ – ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ મેડિકલ સાયન્સ) આપવાની જાહેરાત કરી હતી. જેને હવે વર્ષ પૂરું થવાની તૈયારીમાં છે પરંતુ હજુ સુધી ભારત સરકારની કેબિનેટે (મંત્રીમંડળ) તેને મંજૂરી સુધ્ધાં આપી નથી. એટલું જ નહીં પણ ગુજરાતમાં આ સંસ્થા ક્યાં અને ક્યારે સ્થપાશે ? … Read More

 • evm gujarat
  નગરપાલિકાઓમાં કાલે ચૂંટણી: મતદાન મથકોનો કબજો સંભાળતું તંત્ર

  સૌરાષ્ટ્ર-કચ્છની 33 સહિત રાજ્યની 74 નગરપાલિકાઓની ચૂંટણી આવતીકાલે યોજાનારી છે. ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો, સ્થાનિક સંગઠનો અને અપક્ષો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચાલતી તૈયારીઓ પુરી થઈ છે. આજે કતલની રાત છે અને કાલે સવારે 8 વાગ્યાથી મતદાન શ થશે જે સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. નગરપાલિકાઓની ચૂંટણીઓ ઈવીએમથી યોજાશે અને મતદારોને નોટાનો વિકલ્પ પણ … Read More

 • default
  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ હવે પૂંઠાની મત કુટીરના બદલે ડિઝાઈનર મત કુટીર

  આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાયની ચૂંટણીમાં રાય ચૂંટણી આયોગ દ્રારા નવી ડિઝાઈનવાળી મત કુટીર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૭૫ નગરપાલિકા, બે જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયતોમાં પ્રાયોગિક ધોરણે પ્રથમ વખત આવી મત કુટીર મુકવામાં આવી છે. અગાઉ મતદાનની ગોપનીયતા માટે પુંઠાની આડશ ઉભી કરીને મત કુટીર બનાવવામાં આવતી હતી વે કાર્ડ બોર્ડ પર રાય … Read More

 • default
  સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી ગરમીનું જોર: 30 ડિગ્રીને પાર કરતો તાપમાનનો પારો

  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નાબૂદ થતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી ગરમીનું જોર વધ્યું છે. મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર કરી ગયો છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉનાળા જેવી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. વેરાવળમાં 34.3, પોરબંદરમાં 33.1, કંડલામાં 31.1, અમરેલીમાં 30.8, ભુજમાં 31, રાજકોટમાં 30.7, દીવમાં 31.2, મહવામાં 31.8, સુરેન્દ્રનગરમાં 30.7, દ્વારકામાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું … Read More

 • default
  સુરતમાં રાજધાની સાથે ગાય અથડાતા 48 મિનિટ રોકવી પડી

  ઉધના-ભેસ્તાન રેલવે સ્ટેશનની વચ્ચે આવેલા ભીમ નગર પાસે નવી રાજધાની એક્સપ્રેસ ટ્રેન સાથે એક ગાય અથડાતા તેનો પ્રેશર પાઇપ ફાટી ગયો હતો. ટ્રેનને ઉધના ખાતે 48 મિનિટ રોકવી પડતા ડાઉન લાઇનની ટ્રેનો મોડી ચાલી હતી. બાન્દ્રા- નિઝામુદ્દીન રાજધાની સ્પેશિયલ ટ્રેન બાન્દ્રા ટર્મિનસથી મંગળવારે સાંજે 04:05 કલાકે ઉપડી સુરત રેલવે સ્ટેશન આવતી હતી ત્યારે સાંજે 6.50 … Read More

Most Viewed News
VOTING POLL