Gujarat Lattest News

 • neerja_sethi_1464963044-640x480
  ગુજરાતી મૂળના દંપતિએ આઈટી કંપની વેચીને મેળવ્યા 2 અબજ ડોલર

  ઈન્ડિયન-અમેરિકન કપલ ભરત દેસાઈ અને નીરજા સેઠીએ પોતાની આઈટી સર્વિસ કંપ્ની જુક્ષયિંહ ફ્રેન્ચ આઈટી મેજર અજ્ઞિંતને 3.4 અબજ ડોરમાં માં વેચી. આ પતિ-પત્નીનો કંપ્નીમાં 57 ટકા ભાગ હતો, એટલે કે આ ડીલથી તેમને લગભગ 2 અબજ ડોલર મળ્યા હશે. મૂળ ગુજરાતના ભરત દેસાઈનો જન્મ કેન્યામાં થયો હતો અને તેમનો ઉછેર કેન્યામાં અને અમદાવાદમાં થયો હતો. … Read More

 • default
  રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાંગફોડની ભીતિ: કોંગ્રેસ-ભાજપના સભ્યો ભૂગર્ભમાં ઉતરી ગયા

  36 સભ્યોના બનેલા રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપ્ના માત્ર બે સભ્યો હોવા છતાં તેના કદમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. સીધી યા આડકતરી રીતે ભાજપ સાથે જોડાનાર સભ્યોની સંખ્યા વધતી જતી હોવાથી રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાંગફોડની ભીતિ ઉભી થઈ છે અને તેના કારણે કોંગ્રેસના અર્જુનભાઈ ખાટરિયા જૂથના 19 જેટલા સભ્યોને આજે સવારે અજાણ્યા સ્થળે લઈ … Read More

 • 19Fir06.qxp
  રોડ સેફટી એકટના કડક અમલ માટે વાહન વ્યવહાર કમિશનરનો આદેશ

  ગુજરાત સરકાર પાસે વાહનોના નિકાલ માટે આજ દિન સુધી કોઈ પોલીસી નથી બનાવી પરંતુ વારંવાર રસ્તા પર વધતા અકસ્માતોના કારરોમાં ક્ધડમ વાહનો, વાહનોની વધતી સંખ્યા અને રોડ સેફટી એકટની કડક અમલવારીનો અભાવ હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. હાઈકોર્ટ દ્વારા વાહનોની વધતી સંખ્યાને વધતા અકસ્માતોને લઈને છાશવારે સરકારને આડે હાથ લેવામાં આવે છે. ત્યારે રાજ્યનું … Read More

 • default
  રાજકોટના હર્ષદ વોરા સહિત ગેસ કેડરના 33 અધિકારીઓની બદલી

  રાજકોટના અધિક કલેકટર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા હર્ષદભાઈ વોરાની બદલી મહેસાણાના આરએસી તરીકે કરવામાં આવી છે અને તેમના સ્થાને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ચીફ એક્ઝિકયુટિવ ઓફિસર તરીકે ફરજ બજાવતા પી.બી. પંડયાને મુકવામાં આવેલ છે. આ ઉપરાંત અગાઉ રાજકોટ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ ગાંધીનગરમાં ડીઆરડીએના નિયામક … Read More

 • default
  આવકવેરા વિભાગ સમક્ષ 5 કરોડથી વધુ રિટર્ન ભરવાનો પડકાર

  નાણાકિય વર્ષ 2017-18નું આવકવેરા રિટર્ન ભરવા માટે 31 જૂલાઈ બાદ પેનલ્ટી લાગુ થશે અને તેમાં સમયમર્યાદામાં કોઈ વધારો કરવામાં નહી આવે એમ સેન્ટ્રલ બોર્ડ આેફ ડાયરેકટ ટેકિસસે (સીબીડીટી) જાહેર કર્યુ છે. જોકે, નિષ્ણાતો માને છે કે અત્યાર સુધીમાં ઘણાં આેછાં રિટર્ન ભરવામાં આવ્યા છે અને 31 જૂલાઈ નજીક આવશે તેમ તેમ રિટર્નનની સંખ્યા વધવાથી વેબસાઈટ … Read More

 • default
  કાેંગ્રેસ આેગસ્ટથી રાજ્યવ્યાપી ‘ગો ટુ ધ પીપલ’ કાર્યક્રમ આપશેઃ અમિત ચાવડા

  ગુજરાત કાેંગ્રેસ દ્વારા આગામી આેગસ્ટ મહિનાથી લોકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવા માટે રાજ્યવ્યાપી ગો ટુ ધી પીપલથ કાર્યક્રમ અપાશે. સાથે ખેડૂતોના પ્રશ્નો માટે ખેડૂતલક્ષી કાર્યક્રમો અને બેરોજગાર યુવાનોને રોજગારનો અધિકાર ઉપરાંત બેરોજગારોની નાેંધણી અને સૌ પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલાં 18 વર્ષના યુવાનોને કાેંગ્રેસ સાથે જોડવા સહિતના તબક્કાવાર કાર્યક્રમો કરાશે એમ, કાેંગ્રેસ પ્ર Read More

 • digital india
  ગુજરાતની પ્રાથમિક શાળા બની દેશની પ્રથમ ગૂગલ સ્કૂલઃ પરીક્ષા પ્રાેજેકટ અને હોમવર્ક…બધું જ આેનલાઇન

  ઉંચી તગડી ફી વસુલીને મોટાપાયે માર્કેટિંગ કરતી ખાનગી શાળાઆેમાં જ સારું ભણતર હોય છે તે વાત ચાંદલોડિયાની સરકારી પ્રાથમિક શાળાએ ખોટી સાબીત કરી છે. આ શાળામાં પરીક્ષા, પ્રાેજેકટ, હોમવર્ક સહિતની તમામ બાબતો આેનલાઈન શીખવવામાં આવે છે અને આજના ડિજિટલ યુગમાં આ સ્કૂલ ખરા અર્થમાં દેશની સૌપ્રથમ ગૂગલ સ્કૂલ બનવાનું ગૌરવ પ્રાપ્ત કરે છે. ગૂગલ ઈન્ડિયા … Read More

 • default
  ગુજરાતમાં વરસાદનું જોર ઘટયુંઃ કાલથી ફરી જોરદાર વરસાદની આગાહી

  સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં વરસાદનું જોર ઘટયું છે પરંતુ આવતીકાલથી ફરી મેઘરાજા જોરદાર સટાસટી બોલાવે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ દાદરા નગર હવેલી વિસ્તારમાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શકયતા છે. બુધવારથી વરસાદનો વ્યાપ વધશે અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર ઉપરાંત … Read More

 • default
  રાજ્યના 13 હજાર ગામડાંઆેમાં તા.1 આેગસ્ટથી સ્વચ્છતા સર્વેક્ષણ

  આગામી 1લી આેગસ્ટથી રાજ્યના 13 હજાર ગામડાંઆેમાં સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવનાર છે. એક મહિનો ચાલનાર પ્રથમ વખત સ્વચ્છતા પ્રાેટોકોલ મુજબ આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવનાર છે. આ માટે માર્કિંગ સીસ્ટમ તૈયાર કરવામાં આવી છે તે મુજબ કામકાજ કરવામાં આવશે. રાજ્યની ગ્રામ્ય વિકાસ એજન્સી મારફતે સર્વેક્ષણ-2018 હાથ ધરવામાં આવશે. આ સમગ્ર સર્વેક્ષણનું મોનિટરિ»ગ ગાંધીનગરથી કરવામાં … Read More

 • default
  શંકરસિંહ વાઘેલા જન્મદિન પૂર્વે જ વિદેશ રવાના

  21 જુલાઈ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો આજે જન્મદિવસ છે. તેમની જાણ બહાર તેમના પુત્ર મહેન્દ્રસિંહએ ભાજપ પ્રવેશ મેળવ્યા પછી શંકરસિંહ તેમના સમર્તકોનું સમર્થન લઈને એક સપ્તાહમાં જવાબ આપવાનું અલટીમેટમ આપ્યું હતું જેનો આજે અંતિમ દિવસ છે. આટઆટલા દિવસ દરમિયાન જવાબ ન મળતા બાપુ જન્મદિવસ પૂર્વે જ વિદેશ પ્રવાસે નીકળી ગયા છે. અને પુત્ર પ્રત્યેની નારાજગીને … Read More

Most Viewed News
VOTING POLL