Gujarat Lattest News

 • default
  સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં ટાઢોબોળ પવન ફૂંકાયો: વાતાવરણમાં પલટો

  સૌરાષ્ટ્ર્ર–કચ્છના વાતાવરણમાં આજે સવારથી એકાએક જોરદાર પલટો આવ્યો છે. કાશ્મીરમાં અને હિમાચલ પ્રદેશમાં થયેલી હિમવર્ષા અને ઉત્તરના અનેક રાયોમાં વરસાદના કારણે તેની અસર સૌરાષ્ટ્ર્ર–કચ્છ સુધી પહોંચી છે અને આજે સવારે ટાઢોબોળ પવન ફંકાયો હતો. પવનની ગતિ પણ એકાએક જોરદાર વધી ગઈ છે. રાજકોટમાં ૧૬, પોરબંદરમાં ૨૦, ઓખામાં ૧૬, અમરેલીમાં ૧૬, મહુવામાં ૧૦ કિલોમીટરની ઝડપે પવન … Read More

 • default
  ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની તા.૧૯ના ચૂંટણી: રાજેન્દ્ર ત્રિવેદીનું લગભગ નિશ્રિત

  ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી ૧૯મી ફેબ્રુઆરીએ બજેટ સત્રના પ્રારંભે થશે. તે પુર્વ વૈધાનીક પ્રકિયાના ભાગરૂપે તા.૧૭મી ફેબ્રુઆરીએ સવારે ૧૨ વાગ્ા સુધીમાં વિધાનસભાના અધ્યક્ષપદનું ઉમેદવારી પત્ર ભરવાની અવધી વિધાનસભા સચિવાલય દ્રારા નકકી કરવામાં આવી છે. હાલ વિધાનસભાની જવાબાદરી પ્રોટેમ સ્પીકર ડો.નિમાબેન આચાર્ય સંભાળી રહ્યા છે. વિધાનસભાના નવા અધ્યક્ષપદે કોણ તેનો પડદો તા.૧૭મી Read More

 • Kidnap-flickr_0
  સુરતમાં બિઝનેસમેનનું અપહરણ: ખંડણીમા માગ્યા બિટકોઇન

  Read More

 • default
  સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં ફંકાતા ટાઢાબોળ પવનો

  કાશ્મીરમાં થયેલી હિમવર્ષાના પગલે પગલે સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં ટાઢાબોળ પવનો ફંકાઈ રહ્યા છે અને તેના કારણે ભાવનગરને બાદ કરતાં સૌરાષ્ટ્ર્ર–કચ્છ સહિત સમગ્ર રાયમાં મહત્તમ તાપમાનનો પારો ફરી એક વખત ૩૦ ડિગ્રી નીચે ઉતરી ગયો છે. ભાવનગરમાં મહત્તમ તાપમાન ૩૦.૧ ડિગ્રી રહેવા પામ્યું છે. ટાઢાબોળ પવનો ફંકાતા હોવા છતાં લઘુત્તમ તાપમાન ડબલ ડિજિટમાં જ રહ્યું છે. રાજકોટમાં ૧૫.૩, … Read More

 • default
  મુખ્યમંત્રીનો તા.૧૭–૧૮નો રાજકોટનો બે દિવસનો ગોઠવાતો કાર્યક્રમ

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ ખાતે શિવરાત્રીના મેળામાં હાજરી આપવાના છે પરંતુ આગામી દિવસોમાં તેનો બે દિવસનો કાર્યક્રમ રાજકોટ ખાતે યોજવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા.૧૭ના બપોર પછી મુખ્યમંત્રી રાજકોટ આવશે અને તેમના બે દિવસના રોકાણ દરમિયાન આવાસ યોજનાના મકાનોનો ડ્રો, નવી આવાસ યોજનાનું ખાતમુહર્ત, રીડ … Read More

 • default
  આયુર્વેદ, હોમિયોપેથી અને નેચરેપથીમાં આ વર્ષથી નીટનો સ્કોર જ માન્ય રહેશે

  સીબીએસઇ દ્રાર મેડિકલમાં પ્રવેશ માટે લેવાનાર નીટનું જાહેરનામુ પ્રસિધ્ધ થઇ ચુકયું છે. જેમાં સીબીએસઇએ એમબીબીએસ અને બીડીએસને જ ઉલ્લેખ કર્યેા છે પરંતુ આયુર્વેદિક, હોમિયોપથી અને નેચરોપથીનો ઉલ્લેખ નહીં કરતા વિધાર્થીઓ અવઢવમાં હતાં. આ મુંઝવણ રાજયના આરોગ્ય વિભાગે દૂર કરી છે. ટૂંક સમયમાં આ ત્રણેય કોર્સ માટે પણ નીટનો સ્કોર માન્ય રહેશે તે મતલબનું જાહેરનામુ રાજયના … Read More

 • default
  ચૂંટણીખર્ચના હિસાબો સમયસર રજૂ ન કરનાર સામે ફોજદારી પગલાં કરવા રાય ચૂંટણી આયોગનો નિર્ણય

  ગુજરાત રાય ચૂંટણી આયોગ દ્રારા સ્થાનિક સ્વરાયની ચૂંટણી માટે ખર્ચ મર્યાદા અને સમય મર્યાદા નિર્ધારિત નકકી કરી દેવામાં આવી છે. નવા ખર્ચ મર્યાદામાં વખતો વખત સુધારો કરવામાં આવ્યો છે પરંતુ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ૩૦ દિવસની અંદર ઉમેદવારે કરેલા ખર્ચનો હિસાબ રાય ચૂંટણી આયોગ સમક્ષ લાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. આમ, હિસાબો જાહેર કરનાર ઉમેદવાર … Read More

 • default
  બજેટ સત્ર બાદ સનદી અધિકારીઓની તોળાતી બદલી

  ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં એક બાજુ સનદીઓની ઘટ છે અને ગુજરાતના અધિકારીઓ ડેપ્યુટેશન પર જવા થનગની રહ્યા છે. તેવા સંજોગોમાં નિર્ધારિત ઓર્ડર આવી ચૂકયા છે તે તમામને વિદાય આપવી પડશે. પરિણામે રાયના વહીવટીતંત્રમાં મોટાપાયે બઢતી અને બદલી મોસમ વિધાનસભાના બજેટ સત્ર પછી આવશે. આ બઢતી–બદલીને લક્ષમાં લઈને માર્ચ મહિનામાં તૈયાર કરવામાં આવતા અધિકારીઓના રિપોર્ટ કાર્ડ … Read More

 • default
  રાજ્યસભામાં જેટલીને ગુજરાતથી ઉત્તરપ્રદેશ ખસેડવાનો તખ્તાે તૈયાર

  ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે. આ બેઠકો પૈકીની 9 બેઠકો હાલ ભાજપના ફાળે છે. 2018માં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં વિધાનસભા-2017ના પરિણામોની મોટી અસર જોવા મળશે પરિણામે નિવૃત થતા સભ્યોને ચાલુ રાખવા માટે અન્ય રાજ્યની બેઠક ફાળવવામાં આવે અથવા એક સભ્યને વિદાય આપવી પડે તેવા કપરા સંજોગો ભાજપ માટે ઉભા થયા … Read More

 • default
  અમદાવાદ એરપોર્ટ ઉપર ટર્મિનલ બિલ્ડિંગની બારથી જ બોડિગ પાસ મળશે

  અમદાવાદ એરપોર્ટ પર જુદી જુદી એરલાઇન્સની લાઇટસની સંખ્યાની સાથે સાથે મુસાફરોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. હવે મુસાફરોની સુવિધા માટે અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગની બહાર બોડિગ પાસ મશીન ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે મુસાફરો પોતાનો નંબર મશીનમાં નાંખી જેતે એરલાઇન્સનો બોડિગ પાસ મેળવી શકશે. હાલ આ પેપર બોડિગ પાસ મશીન … Read More

Most Viewed News
VOTING POLL