Gujarat Lattest News

 • default
  ગેસ મોંઘો થતાં સિરામિક પ્રોડકટના ભાવ વધી શકે

  લગભગ દોઢ મહિનાથી નેચરલ ગેસના ભાવ વધારાનો સામનો કરી રહેલો મોરબીનો સિરામિક ઉદ્યોગ હવે સિરામિક પ્રોડકટ્સના ભાવ વધારાની તૈયારી કરી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા સરેરાશ 8-10 ટકાનો ભાવ વધારો જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. સ્થાનિક બજારમાં છેલ્લા એક મહિનામ) સારી માગ જોવા મળી છે અને નિકાસ મોરચે પણ … Read More

 • default
  નવા શૈક્ષણિક સત્રથી ધો.1 અને 2ના અભ્યાસક્રમમાં મોટા ફેરફારો કરાશે

  ગુણવત્તાસભર શિક્ષણને લઈને રાજ્ય સરકાર દ્વારા પાયાના શિક્ષણ સુધાર, ઝુંબેશના આદરણ કરી રહી છે. આગામી જૂન-2018થી શ થતાં નવા શૈક્ષણિક સત્રમાં ધો.1 અને ધો.2ના અભ્યાસક્રમોમાં આમૂલ પરિવર્તન આવશે આ માટે શિક્ષકોને અગાઉ તાલિમ આપી દેવામાં આવી છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એનસીઆરટીનો અભ્યાસક્રમ દાખલ કરવાની તૈયારી શ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં … Read More

 • default
  સૌરાષ્ટ્ર-કચ્છમાં સાઇકલોનિક સરકયુલેશનની અસર ઘટી

  સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ ધાબડિયું વાતાવરણ અને અમીછાંટણા બાદ આજથી સાઈકલોનિક સરકયુલેશનની અસર ઘટી છે. સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રી નીચે ઉતરી ગયો છે. જો કે, આજથી ફરી ગરમી વધશે તેવું અનુમાન છે. રાજકોટમાં આજે લઘુત્તમ તાપમાન 16.3, ભુજમાં 13, નલિયામાં 11.4 અને અમરેલીમાં 16.1 ડિગ્રી નોંધાયું છે. ગઈકાલે રાજકોટમાં મહત્તમ તાપમાન 27.9, ભુજમાં … Read More

 • default
  મહાનગરોને નર્મદામાંથી અપાતા પાણીના જથ્થામાં બે સપ્તાહ બાદ કાપ મુકાશે

  અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આવતા દિવસોમાં પાણીનું સંકટ નિશ્ર્ચિત છે. નર્મદાના કેચમેન્ટ વિસ્તારમાં ઓછા વરસાદના કારણે ગુજરાતને ફાળે આવતું પાણી આ ઘડાડો થયો છે. આગામી ઉનાળા સુધક્ષ ગુજરાતને માત્ર એક મિલિયન એકર ફીટ પાણી મળ્યું છે. આ પાણીમાં રાજ્યમાથે આખો ઉનાળો કાડવાનો થાય છે. બીજીબાજુ રાજ્યના 209 જળાશયોમાં પાણીનો જથ્થો સામાન્ય છે જે બીજીબાજુ … Read More

 • default
  બજેટની જોગવાઈ ઉપર મોરારી બાપુનો કટાક્ષ: સરકારને અમે જ મળ્યા ?

  સાવરકુંડલા ખાતે 2 દિવસથી કથાકાર મોરારિ બાપૂની રામકથા ચાલી રહી છે. અહીં હોસ્પિટલના લાભાર્થે ટ્રસ્ટીઓ સપ્તાહ યોજી રહ્યા છે. મોરારિ બાપૂને આમ તો નરેન્દ્ર મોદીના હિતેષુ માનવામાં આવે છે. પરંતુ આજે તેમણે મોદી સરકાર પર કટાક્ષ કર્યો હતો. હજારોની મેદની વચ્ચે મોરારિ બાપૂએ એવું નિવેદન આપ્યું હતું કે, હવે લાઈવ બતાવવું હોય તો પણ સરકાર … Read More

 • default
  તમામ મહાનગરોને નર્મદામાંથી અપાતા પાણીના જથ્થામાં બે સપ્તાહ બાદ કાપ મુકાશે

  અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આવતા દિવસોમાં પાણીનું સંકટ નિશ્ર્ચિત છે. નર્મદાના કેચમેન્ટ વિસ્તારમાં ઓછા વરસાદના કારણે ગુજરાતને ફાળે આવતું પાણી આ ઘડાડો થયો છે. આગામી ઉનાળા સુધક્ષ ગુજરાતને માત્ર એક મિલિયન એકર ફીટ પાણી મળ્યું છે. આ પાણીમાં રાજ્યમાથે આખો ઉનાળો કાડવાનો થાય છે. બીજીબાજુ રાજ્યના 209 જળાશયોમાં પાણીનો જથ્થો સામાન્ય છે જે બીજીબાજુ … Read More

 • સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત બીજા દિવસે વાદળિયું વાતાવરણ: અનેક સ્થળે અમીછાંટણા

  આજે સતત બીજા દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ રહ્યું છે. રાજકોટ, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ અમીછાંટણા ગઈકાલે થયા હતા. રાજકોટમાં આજે સવારે વહેલી સવારમાં 51, ભાવનગરમાં 68, પોરબંદરમાં 64, વેરાવળમાં 62, દ્વારકામાં 60, ભુજમાં 55, નલિયામાં 54, સુરેન્દ્રનગર 66 અને અમરેલી 53 ટકા ભેજ નોંધાયો છે. ભેજવાળા વાતાવરણના કારણે મોડીસાંજથી વહેલી … Read More

 • chutni1
  ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પરિણામો જાહેર: ઠેર-ઠેર ઉજવણી

  સૌરાષ્ટ્ર-કચ્છની 649 સહિત રાજ્યની 1423 ગ્રામ પંચાયતોમાંથી સમરસ અને બિનહરીફ જાહેર થયેલી પંચાયતો સિવાયની ગ્રામ પંચાયતોની ચૂંટણી ગયા રવિવારે યોજવામાં આવી હતી. આજે તમામ તાલુકા મથકોએ સવારે 9 વાગ્યાથી મત ગણતરીનો પ્રારંભ થયો હતો અને એકાદ કલાકમાં જ મોટાભાગના પરિણામો જાહેર થઈ ગયા છે. પ્રથમ વખત ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થયો હતો અને તેના … Read More

 • ?????????
  જીએસટીથી સરકારની ટેકસની આવકમાં પિયા 2282 કરોડનું ગાબડું: કેન્દ્ર સરકારે નાણાં ચૂકવ્યા

  જુલાઈ-2017થી દેશના તમામ રાજ્યોમાં વનનેશન વન ટેકસની ફોમ્ર્યુલા અન્વયે ગુડઝ એન્ડ સવિર્સ ટેકસ અમલી બન્યાે છે. આ ટેકસની અમલવારી બદલ રાજ્યોને વિવિધ વેરાની આવકની નુકશાની વેઠવી પડી રહી છે. તેવા સંજોગોમાં ગુજરાતે જુલાઈ-આેગસ્ટમાં 1402 અને સપ્ટેમ્બર-આેકટોબરમાં 880 કરોડની આવક મળીને 2282 કરોડ ગુમાવ્યા છે આ નુકસાનીના આંકડાના આધારે ભારત સરકાર દ્વારા 2282 કરોડની રકમ ગુજરાત … Read More

 • default
  સૌરાષ્ટ્ર-કચ્છની 34 સહિત રાજ્યની 75 નગરપાલિકાની 529 વોર્ડની ચૂંટણી માટે 8,597 ઉમેદવારો

  સૌરાષ્ટ્ર-કચ્છની 34 સહિત રાજ્યની 75 નગરપાલિકાઆેની આગામી તા.17ના યોજાનારી 529 બેઠકોની ચૂંટણી માટે 8,597 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આજે બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે અને તેના કારણે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે. સૌરાષ્ટ્ર-કચ્છની 34 નગરપાલિકાઆેમાં કેટલી બેઠક માટે કેટલા ફોર્મ ભરાયા છે તે અંગેનું ચિત્ર નીચે મુજબ છે. નગરપાલિકાનું નામ કુલ વોર્ડ … Read More

Most Viewed News
VOTING POLL