Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Bhavnagar Edition All News ૦૬/૦૪/૨૦૧૨ (શુક્રવાર)
 
મહુવાના યુવાનની હત્યાના ત્રણ આરોપી ઝબ્બે
     
 
મહુવામાં અગાઉના કોઇ ઝગડાની દાઝ રાખી તથા સમાધાન માટે દબાણ ઉભુ કરી મહુવાના એસ.ટી. ડેપોમાં યુવાનને બોલાવી ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી મોત નિપજાવી નાસી છૂટા બાદ ફરારી આરોપીઓને ગઇ મોડી સાંજના ઝડપી લેવાયા છે.
પોલીસ સુત્રોમાંથી પ્રા માહિતી મુજબ મહુવામાં રહેતા મુસ્લિમ યુવાન જાવેદ યુસુફભાઇ હાલારીને અગાઉ અબ્દુલકલામ સોસાયટીમાં રહેતા ર૪
Top of page

વર્ષના અલ્તાફ યુનુસ હિંગોરા સાથે કોઇ માથાકુટ થવા પામી હતી. તેમાં ગઇકાલે મહુવાના એસ.ટી. ડેપોમાં અલ્તાફ યુનુસ હિંગોરાએ જાવેદ યુુસુફ હાલારીને સમાધાન માટે બોલાવતા યાં સમાધાનની વાત એક બાજુ પર રહી પરંતુ વાતાવરણમાં ઉશ્કેરાટ ફેલાતા અલ્તાફ યુનુસહિંગોરાએ છરી વડે જાવેદ યુસુફ ઉપર હુમલો કરી મોત નિપજાવ્યું હતું. આ હત્યામાં અન્ય બે આરોપીઓ નઇમ હારૂન હાલારી અને જાવેદ યુનુસ હિંગોરાએ પણ મદદગારી કરી હતી. યુવાનની હત્યા બાદ આ ત્રણ આરોપીઓ નાસી છૂટા હતા.
દરમ્યાનમાં મહુવાના ડીવાય.એસ.પી.ને મળેલી બાતમીના આધારે તપાસનીશ પી.એસ.આઇ. આર.કે. સોલંકી અને સ્ટાફે ફરારી ત્રણ હત્યારાઓને ઝડપી લઇ રીમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે.

 
cph_Nf il¡f$_p AÞe kdpQpfp¡
 

મહુવામાં યુવતિને ભગાડી જવાના મુદ્દે પિતા–પુત્ર ઉ૫ર કરાયેલો હુમલો

  ચોગઠમાં મોડીરાત્રે બુકાનીધારી તસ્કર ટોળકી ત્રાટકી : ૧પ થી વધુ સ્થળોને નિશાન બનાવ્યા
  સિહોરના વળાવડમાં ગ્રામ પંચાયતની ચૂંટણી લોહિયાળ : બે જુથો વચ્ચે સશક્ર મારા મારી
  વેળાવદર નજીક ટ્રકે અડફેટે યુવાનનું ઘટના સ્થળે મોત
  ટીંબી ગામે મારૂતિ ગેસ એજન્સીમાં પુરવઠાનો દરોડો : ૪૮ બાટલા સીઝ
cph_Nf Aph©rsil¡fsmpÅdlzhprilp¡f`pguspZpbp¡Vpv
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.