Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
  ૦૬/૦૪/૨૦૧૨ (શુક્રવાર)
 

રવિવારે સેનેટની સ્નાતકોના વિભાગની ચૂંટણી: અનેક મોટા માથાના ભાવિ નક્કી થશે

     
 
 
Top of page

સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સેનેટની ચૂંટણીના અલગ અલગ ત્રણ તબક્કાઓ શાંતિપૂર્ણ રીતે પસાર થઇ ગયા છે પરંતુ આગામી તા.૮ને રવિવારે યોજાનારી નોંધાયેલા સ્નાતકોના વિવિધ વિભાગની ૧૧ બેઠકો માટેની ચૂંટણી પૂર્વે ભારે ઉત્તેજનાસભર માહોલ સર્જાયો છે. રવિવારે યોજાનારી આ ચૂંટણી પૂર્વે અત્યારથી જ ગરમાવો આવી ગયો છે અને મતદાનના દિવસે કંઇક નવાજૂની થવાની શકયતા પણ નકારાતી નથી.
નોંધાયેલા સ્નાતકના વિવિધ વિધાશાખાની આ ચૂંટણીમાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના અને શિક્ષણ જગતના અનેક દિગ્ગજોએ ઝંપલાવ્યું હોવાથી આ વિધાશાખાનું પરિણામ શું આવે છે ? તેના પર સૌ કોઇ મીટ માંડીને બેઠા છે. રવિવારે સવારે ૧૧થી સાંજના ૫ વાગ્યા સુધી અલગ અલગ કેન્દ્રો પર મતદાન યોજાશે. તા.૧૧ના રોજ બુધવારે સવારે ૧૦ વાગ્યે મતપત્રકોની ચકાસણી અને મતગણતરી હાથ ધરવામાં આવશે જો કે પરિણામ તા.૧૨ના રોજ જાહેર કરવામાં આવશે.
સેનેટની આ ચૂંટણીમાં નેહલભાઇ શુકલ, શૈલેષભાઇ જાની, રાજભા જાડેજા, ડો.વિજયભાઇ દેસાણી, અશોકસિંહ વાઘેલા, ભરતસિંહ જાડેજા, પ્રદીપભાઇ ડવ અને હરદેવસિંહ જાડેજા સહિત અનેક દિગ્ગજોએ ઝંપલાવ્યું છે. ખરાખરીનો જગં લો–ફેકલ્ટીમાં ખેલાશે. આ ફેકલ્ટીમાં કુલ ૬ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. યુનિવર્સિટીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ૧૧ બેઠકો માટેની આ ચૂંટણીમાં ૩૮ જેટલા ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. ફેકલ્ટીવાઇઝ સ્થિતિ નીચે મુજબ છે. પ્રથમ આંકડા જે તે ફેકલ્ટીના મતદારો સંખ્યા સુચવે છે અને કાૈંસમાં દર્શાવેલ આંકડાઓ જે તે ફેકલ્ટીમાં ઉમેદવારોની સંખ્યા દર્શાવે છે. વિનયન વિધાશાખા ૨૫૭૩ (૫), વિજ્ઞાન વિધાશાખા ૨૧૩૩ (૫), કાયદા વિધાશાખા ૨૧૫૪ (૬), મેડિકલ ૭૨૭ (૩), કોમર્સ ૨૩૦૭ (૪), શિક્ષણ ૨૦૯૨ (૨), ગ્રામ્ય વિધાશાખા ૪૮૮ (૨), બિઝનેસ મેનેજમેન્ટ ૨૨૦ (૩), હોમસાયન્સ ૧૯૫ (૩), હોમિયોપેથ ૪૧૫ (૩) અને આર્કીટેકટ ૮૩ (૨)
રવિવારે સવારે ૧૧ વાગ્યાથી મતદાનની કાર્યવાહી શરૂ થનાર હોવાથી યુનિવર્સિટીના તંત્રવાહકોએ આ અંગેની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. દરેક મતદાન મથકો પર વિડિયોગ્રાફી રાખવામાં આવી છે. સાથોસાથ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.

fpS>L$p¡V il¡f$_p AÞe kdpQpfp¡
 

મુખ્યમંત્રી મોદી સાંજે રાજકોટમાં: ભાજપની કિસાન યાત્રાનો પ્રારભં

રાજકોટમાં હથિયાર વેચવાનું નેટવર્ક ઝડપાયું: ત્રણ શખસોને ઉઠાવી લેતી ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ એરપોર્ટ પરથી મુંબઇ જતાં મેનેજરની બેગમાંથી ત્રણ કાર્ટિસ મળ્યા

ભાજપ–કોંગ્રેસના નગરસેવકોના મોડેલિંગ ફોટો સાથેની મહાપાલિકાની ટેબલ ડાયરી પ્રસિધ્ધ

  રાજકોટના નગરસેવકો ક્રિકેટ પણ પ્રજાના પૈસે રમશે ! ટુર્નામેન્ટ ખર્ચ પેટે રૂા.પોણો લાખનો એડવાન્સ ઉપાડ

મહાપાલિકાના અધિકારીઓને પંચવટીમાં આવાસ, કર્મચારીઓને આનંદનગરમાં ફંગોળાશે

  રવિવારે સેનેટની સ્નાતકોના વિભાગની ચૂંટણી: અનેક મોટા માથાના ભાવિ નક્કી થશે
  સોમવારે યુનિ. કેમ્પસમાં ભરતી મેળો: મુખ્યમંત્રી મોદીના હસ્તે ૧૩૦૭૯ યુવાનોને રોજગારીપત્રો અપાશે

મહાપાલિકામાં પખવાડિયામાં અધિકારીઓ–ઇજનેરો–કર્મચારીઓની તોળાતી સામૂહિક બદલી

જૂની ખડપીઠ પાસે કપિલા હનુમાનજી મંદિરે વીજશોકથી કારખાનેદારનું મૃત્યુ

ગોંડલ રોડ પર લાઠીયા ગેરેજ પાસે દલિત યુવાન પર જીવલેણ હત્પમલો કરનાર ત્રણની ધરપકડ

  રાજકોટની સોનીબજાર સાંજથી ફરી ધમધમશે
  શહેરમાંથી સ્વાઈન ફલૂનો પોઝિટિવ કેસ મળી આવતાં આરોગ્ય વિભાગની બેઠક બોલાવતાં મ્યુ. કમિશનર અજય ભાદૂ

આઉટર સિલની બહાર ટ્રેન ઉભી રાખવા બાબતે ભારે ચર્ચા

fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.