Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail UsHomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
ખેલ-જગત
રાજકોટ આવૃતિ
અમદાવાદ આવૃતિ
જામનગર આવૃતિ
ભાવનગર આવૃતિ
પોરબંદર આવૃતિ
ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Ahmedabad Edition All News ૦૯/૦૨/૨૦૧૨ (ગુરૂવાર)
 

બાપુનગરમાં વહેલી પરોઢે ભીષણ આગ ફાટી નીકળી

     
 

શહેરના બાપુનગર વિસ્તાર સોનેરીયા બ્લોક નજીક આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે ફાયરબિ્રગેડે તુરંત ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં કરી લીધી હતી. ઘટનાની વિગતવાર માહિતી એવી છે કે આજે સવારે ૮ઃ૨૦ વાગે બાપુનગરમાં સોનારીયા બ્લોક પાછળ આવેલી ભગવતી હોટલ સામેની જય ટેક્ષટાઈલમાં શોટસર્કીટના કારણે ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબિ્રગેડ તુરંત દોડી ગઈ હતી. ફાયરબિ્રગેડ કલાકની જહેમતબાદ આગને કાબુમાં કરી લીધી હતી.

Top of page
Adv$phpv il¡f$_p AÞe kdpQpfp¡
 
  દેશી દારૂના જંગી જથ્થા સાથે સ્ટેશન પર ૫ શખ્સો ઝડપાયા
  બાપુનગરમાં વહેલી પરોઢે ભીષણ આગ ફાટી નીકળી
  ઓટોરિક્ષા ચોરી કરવાનું રેકેટ ઝડપાયુંઃ સૂત્રધારની અટકાયત
Adv$phpv$ Aph©rsil¡fÆëgp¡AÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.