Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Ahmedabad Edition All News ૨૪/૧૦/૨૦૧૧ (સોમવાર)
 
લો-ગાર્ડન ખાતે યુવતીએ ઝેરી દવા ગટગટાવી લીધી
  $  
 

શહેરના લો ગાર્ડનમાં યુવતીએ ઝેરી દવા ગટગટાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. યુવતીને સારવાર માટે વા.સા. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.ઘટનાની વિગતવાર માહિતી એવી છે કે ગત સાંજે લો ગાર્ડનમાં એક યુવતી બાંકડા પર બેસી હતી. અચાનક યુવતીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આસપાસમાં બેસેલા લોકોએ પોલીસને જાણ કરતા નવરંગપુરા પોલીસ દોડી આવી હતી. પોલીસે તપાસ કરતા ૨૯ વર્ષીય સીમા બિપીનભાઇ ગજજર રહે. ડી-૧૧ ગણેશ એપાર્ટમેન્ટ, વસ્રાપુરની હોવાનું જાણવા મળ્યું હતું. નવરંગપુરા પોલીસે જાણવા જોગ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Top of page
Adv$phpv il¡f$_p AÞe kdpQpfp¡
 
  પૂર્વમાં લક્ઝુરિયસ ગાડીનો લોગો ચોરતી ગેંગનો આતંક
  વસ્ત્રાપુરમાં લેબર કોન્ટ્રાક્ટરને છરો મારી બે લાખની લૂંટ કરી
  નાઇજીરીયન શખ્સને ૧૦ દિ’ના રીમાન્ડ પર સોંપાયો
  મ્યુનિ.ની નાણાંકીય સદ્ધરતા માટે કાર્યવાહી કરવા માંગણી
  લો-ગાર્ડન ખાતે યુવતીએ ઝેરી દવા ગટગટાવી લીધી
Adv$phpv$ Aph©rsil¡fÆëgp¡AÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.