Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Bhavnagar Edition All News ૦૯/૦૨/૨૦૧૨ (ગુરૂવાર)
 

ગોહિલવાડમાં ૭.૭ તાપમાને રેકોર્ડબ્રેક ઠંડી

     
 
 
Top of page

ગોહિલવાડમાં આજે ગુરૂવારે આ સીઝનની રેકોર્ડ બ્રેક ઠંડી પડી છે. ગઈકાલ બુધવાર કરતા આજે તાપમાન ૧.૨ ડિગ્રી ઘટીને ૭.૭ ડિગ્રી નોંધાયું છે. કાલે બુધવારે ૮.૯ ડિગ્રી લઘુત્તમ તાપમાન હતું. ગોહિલવાડમાં ઠંડીએ લોકોને થથરાવી દીધા છે. કાતિલ પવને ઠંડીની તિવ્રતા વધારી દીધી છે.
જિલ્લામાં કાલે બુધવારે આ સિઝનની સૌથી વધુ ઠંડી હતી અને લઘુત્તમ તાપમાન ૮.૯ ડિગ્રી નોંધાયું હતું. આજે ઠંડીએ ગઈકાલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આજે લઘુત્તમ તાપમાન ૭.૭ ડિગ્રી નોંધાયું છે. મહત્તમ તાપમાન ૨૪.૨ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૫૦ ટકા તથા પવનની ઝડપ પ્રતિ કલાક ૧૩ કિ.મી.ની રહી છે.
ઠંડીએ દેશ–વિદેશની સાથે આ વરસે ગોહિલવાડમાં પણ રેકોર્ડ કર્યેા છે અને બ્રેક કર્યેા છે. કાલે બુધવારે આ સઝનની સૌથી વધુ ઠંડી પડી હતી. આજે ગુરૂવારે ઠંડીએ કાલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઠંડીના કારણે જનજીવન અત્યતં પ્રભાવિત થયું છે. લ આયોજકોને પણ આથી અનેક તકલીફ વેઠવી પડી છે. ઠંડીને કારણે કેટલાય વરઘોડાનો રૂટ ટુંકાવી દેવાયો છે તો કેટલાક વરઘોડા ઝડપથી હોલ–વાડીએ પહોંચી જાય છે !! તિવ્ર ઠંડીના કારણે મોનીગ વોક લેનારાઓની સંખ્યા ઘટી છે. સવારે સ્કુલે જતા બાળકોની હાલત ખુબ જ કફોડી બની છે. આ વરસે ઠંડીની લાંબી ચાલેલી ઈનીંગે લોકોને તોબા પોકરાવી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ બે દિવસ ઠંડીનું મોજુ ચાલુ રહેશે

cph_Nf il¡f$_p AÞe kdpQpfp¡
 
  વેપારી યુવાનને મોબાઇલ પર પતાવી દેવાની ધમકી
  ગોહિલવાડમાં ૭.૭ તાપમાને રેકોર્ડબ્રેક ઠંડી
  ગીરો મુકાયેલી જમીન સગેવગે કરવાના પ્રયાસ સંદર્ભે અદાલતમાં નોંધાતી ફરિયાદ
  ભાજપના અસંતુષ્ટ્રો મુખ્યમંત્રી મોદીના આગમન પહેલા જ રાજીનામા ધરી દેશે
cph_Nf Aph©rsil¡fsmpÅdlzhprilp¡f`pguspZpbp¡Vpv
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.