Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Bhavnagar Edition All News ૦૬/૦૨/૨૦૧૨ (સોમવાર)
 
શહેર–જિલ્લા કોંગ્રેસ ઓ.બી.સી. સેલની કાલે મળશે અગત્યની બેઠક
     
 
 
Top of page

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટમાં ચેરમેન અને માજી ધારાસભ્ય દલસુખભાઇ પ્રજાપતિ તથા ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મેહુરભાઇ લવતુકા અને શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડો. ડી. બી. રાણીંગાની વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગર શહેર અને જિલ્લાના ઓ.બી.સી. સેલના તમામ સભ્યોની એક અગત્યની બેઠક તા.૭મી ફેબ્રુઆરી અને મંગળવારે બપોરે ૩ કલાકે માજીરાજ ગેસ્ટ હાઉસ, પીલગાર્ડન ભાવનગર ખાતે યોજવામાં આવેલ છે.
ભાવનગર જિલ્લાના ઓ.બી.સી. સેલના નવા માળખાની રચના તથા પક્ષ દ્રારા હાથ ધરાનાર ભવિષ્યના આંદોલાત્મક કાર્યક્રમ અને સંમેલન તથા સંગઠનના પ્રશ્નોની ચર્ચા–વિચારણા કરનાર છે. તેથી આ બેઠકમાં ભાવનગર શહેર અને જિલ્લાના ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટના તમામ હોદ્દેદારો, કાર્યકરોને સમયસર ઉપસ્થિતિ રહેવા જિલ્લા ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટના માવજીભાઇ શીયાળ અને શહેર જિલ્લા ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટના ચેરમેન વિનોદભાઇ ચૌહાણ દ્રારા જણાવવામાં આવેલ છે.

cph_Nf il¡f$_p AÞe kdpQpfp¡
 

મહાનગરપાલિકાના અધિકારીઓનો અસંતોષ ખાળવા શરૂ થયેલા પ્રયાસો

  બે શિપબ્રેકરો સાથે રૂા.૮૪ લાખની ઠગાઈ : પોલીસ કર્મી સહિત ત્રણથી વધુ શખ્સોની ધરપકડના ભણકારા
  વિધાર્થી સામે ગેરરીતિના પુરાવા વગર યુનિ. સજાના પગલા ભરી શકે નહીં : વડી અદાલત
  ત્રણ લાખ વસુલવા મોબાઈલ ટાવર સીલ
cph_Nf Aph©rsil¡fsmpÅdlzhprilp¡f`pguspZpbp¡Vpv
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.