તળાજા તાલુકાના ઠાડચ ગામે રહેતા પિતા–પુત્ર ભુંભલી ગામે લ પ્રસગં પતાવી બાઇક ઉપર પોતાના ગામ તરફ જતા હતા ત્યારે ત્રાપજ ગામની સીમમાં સામેથી આવી રહેલા ટ્રકના ચાલકે અડફેટમાં ચડાવતા બાઇક ચાલક પિતાનું પુત્રની નજર સામે મોત નિપયું હતું. યારે પુત્રને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો છે.
તળાજા તાલુકાના ઠાડચ ગામે રહેતા આહિર દોલુભાઈ ગોદડભાઈ ગઈકાલે બાઇક નં.જી.જે.૪.એ.એફ. ૧૮૭૫ પર તેના ૧૦ વર્ષના પુત્ર જયરાજને લઈ ભુંભલી ગામે કોઈ લ પ્રસંગે ગયા હતા અને બપોરના સમયે લ પ્રસગં પતાવી પરત પોતાના ગામ આવતા ત્રાપજ ગામની સીમમાં રીલાયન્સ પેટ્રોલપપં નજીક સામેથી આવી રહેલા ટ્રક નં.જી.જે.૪.ટી. ૭૭૧૪ના ચાલકે બેફિકરાઈ અને પૂરઝડપે ચલાવી દોલુભાઇના બાઇક સાથે અથડાવતા દોલુભાઇને ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે મોત નિપયું હતું. યારે તેના પુત્ર જયરાજને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
આ અંગે તળાજા તાલુકાના ભદ્રાવળ નં.૧ ગામે રહેતા આહિર પાતુભાઈ જીણાભાઈ સોરઠીયાએ અલગં પોલીસ મથકમાં નાસી છુટેલા ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એસ.વી. આચાર્યએ વધુ તપાસ હાથ ધરી છે
|