Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Bhavnagar Edition All News ૦૮/૦૨/૨૦૧૨ (બુધવાર)
 

ઘોઘામાં આધેડે ગળાફાંસો ખાઇ આપઘાત વ્હોર્યો

     
 
   
Top of page

ઘોઘામાં રહેતા એક આધેડે બિમારીથી કંટાળી ગત બપોરના તેના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ઘોઘાના મોરા વિસ્તારમાં રહેતા 55 વર્ષના કોળી કાવાભાઈ ગંભીરભાઈ ગોહેલે ગઈકાલે બપોરના તેના ઘેર માનસિક બિમારીથી કંટાળી જાતે ગાળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી લીધી હતી. આ અંગે ઘોઘાના એએસઆઇ બી.આર. ગોહિલે કોળી કાવાભાઈના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડી બનાવની તપાસ હાથ ધરી છે.

 

cph_Nf il¡f$_p AÞe kdpQpfp¡
 

મહુવા : બે જુથ વચ્ચે સશસ્ત્ર મારામારી

  પાલિતાણાના અનેક પ્રાણ પ્રશ્ર્નો ઈચ્છે છે મોદીની સદ્ભાવના
  ઘોઘામાં આધેડે ગળાફાંસો ખાઇ આપઘાત વ્હોર્યો
  મુખ્યમંત્રીની વાહ–વાહ કરતા કેલેન્ડર વ્હેંચવા વિજકર્મીઓ ધંધે લાગ્યા !!
cph_Nf Aph©rsil¡fsmpÅdlzhprilp¡f`pguspZpbp¡Vpv
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.