Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Bhavnagar Edition All News ૦૬/૦૨/૨૦૧૨ (સોમવાર)
 

ચમારડી ગામે માટીની ભેખડ ધસી પડતા સગીરાનું મોત

     
 
 
Top of page

ભાવનગર પંથકમાં છેલ્લા બે દિવસ દરમિયાન અપમૃત્યુના ત્રણ બનાવો બનવા પામ્યા છે. જેમાં વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામે માટીની ભેખડ હેઠળ એક સગીરાનું દબાઈ જવાથી મોત નિપ્રયું હતું.
વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામે રહેતા દેવીપૂજક ભોપાભાઈ કાળુભાઈ વાઘેલાની ૧૫ વર્ષની પુત્રી કાજલ ગઈકાલે બપોરે તેના ઘરની ગાર બનાવવા માટે ગામના ડુંગર નજીક માટી ખોદવા ગઈ હતી ત્યારે અચાનક માટીની ભેખડ ઘસી પડતા કાજલ ડટાઈ જતા ગંભીર ઈજા સાથે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. યાં પાછળથી તેણીનું મોત નિપયું છે. આ અંગે રતનપર ઓ.પી.ના હે.કો. ટી.એમ. ગોહિલે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં બુધેલ ગામ પાસે મુસ્લીમ જણાતા એક અજાણ્યા ૪૦ થી ૪૫ વર્ષની વયના પુરૂષનો મૃતદેહ મળી આવતા વરતેજ પોલીસે આ અજાણ્યા પુરૂષના મૃતદેહનો કબ્જો મેળવી પી.એમ. માટે દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
ત્રીજી ઘટનામાં ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે રહેતા ૧૭ વર્ષના વિનોદ વેલજીભાઈ ડુમાણીયાએ કોઈ અકળ કારણોસર તેના ઘેર ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે અહીંની હોસ્પિટલમાં ખસેડાતા યાં તેનું સારવાર દરમિયાન મોત નિપયું છે.

 

 

cph_Nf il¡f$_p AÞe kdpQpfp¡
 

ફુલસરના યુવાનનું ગળાફાંસાથી મોત

  સાસરીયાઓ દ્રારા ક્રીધન ઓળવી ગયાની ફરિયાદ
  મોબાઈલમાં ગંદા ચિત્ર જોવાની બાબતે યુવાન ઉપર અજાણ્યા શખ્સનો હુમલો
  જેસરના શેવડીવદર ગામે દેશી દારૂ અને આથાનો જથ્થો ઝડપાયો
  તળાજાના પાવઠી ગ્રા.પ.ં ચૂંટણી વિવાદ મુદ્દે ૨૪મીએ સુનાવણી
cph_Nf Aph©rsil¡fsmpÅdlzhprilp¡f`pguspZpbp¡Vpv
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.