Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Bhavnagar Edition All News ૧૦/૦૨/૨૦૧૨ (શુક્રવાર)
 
મુખ્યમંત્રીના આગમનના પગલે પાલિતાણા પચરંગી બન્યું
     
 
 
Top of page

મુખ્યમંત્રી મોદીના આગમનના પગલે તિર્થનગરી પાલિતાણા પચરંગી બની ગઈ હતી. મુખ્યમંત્રીને આવકારવા જુદી–જુદી જ્ઞાતિના લોકોએ પરંપરાગત ગામઠી પહેરવેશમાં ભારે આકર્ષણ ઉભુ કર્યુ હતું. અહીં ધર્મ અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળ્યો હતો.
મુખ્યમંત્રીના આગમનના પગલે તિર્થનગરી પાલિતાણામાંથી ગંદકી દૂર કરી સ્વચ્છ અને સુભગ નગરી બનાવાઈ હતી અને તિર્થનગરીને શણગાર સજવામાં આવ્યા છે. આજે મુખ્યમંત્રીના આગમનના પગલે શણગારેલા બળદગાડા અને ગામઠી પહેરવેશમાં રહેલા લોકોએ ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. જુદી–જુદી જ્ઞાતિના લોકોએ પરંપરાના વક્રો ધારણ કરી એક અલગ જ માહોલ ખડો કર્યેા હતો. ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન અને પ્રદર્શન સાથે પાલિતાણા પચરંગી બની ગયું હતું

cph_Nf il¡f$_p AÞe kdpQpfp¡
 

પાલિતાણામાં શંખનાદ સાથે મોદીના સદભાવના ઉપવાસનો પ્રારભં

  મુખ્યમંત્રીનું હેલીપેડ ખાતે સંતો–મહંતો અને રાજકીય મહાનુભાવો દ્રારા ઉષ્માભર્યુ સ્વાગત...
  મોદીના શાસનમાં ભાવનગરને એકપણ નવી સુવિધા મળી નથી : સદભાવના એક ડીંડક
  'મિશન જીવદયા' : પાલિતાણામાં જૈન મુની કતલખાનાના વિરોધમાં ૧૬મીથી કરશે ઉપવાસ
  પાલિતાણા સદભાવના મિશન અંતર્ગત યોજાયેલા પ્રદર્શને જમાવેલું આકર્ષણ
  ગઢડામાં પરિણીતા પર બે યુવાનોનો નિર્લ હુમલો
  ગુજરાતનો વિકાસ એક માત્ર મોદી સરકારનો મત્રં : પ્રભારી મંત્રી સૌરભ પટેલ
  મુખ્યમંત્રીના આગમનના પગલે પાલિતાણા પચરંગી બન્યું
  પાલિતાણા સદભાવના મિશનમાં ઉપસ્થિત મહાનુભાવો...
  રાજુલા એસ. ટી. ડેપોના કર્મચારીની ડીઝલ ચોરી પ્રકરણે ગમે ત્યારે ધરપડક
  પાલિતાણા : શેત્રુંજી ડેમની કેનાલમાંથી મળી આવેલા યુવાનનો મૃતદેહ ઓળખાયો
cph_Nf Aph©rsil¡fsmpÅdlzhprilp¡f`pguspZpbp¡Vpv
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.