Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail UsGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Bhuj-Kutch Edition All News ૦૩/૦૧/૨૦૧૨ (શુક્રવાર)
 
ભુજ અને નલિયાએ બપોરે ગરમીનો અનુભવ કર્યેા
     
 
 
Top of page

લઘુતમ તાપમાનમાં ભલે સામાન્ય વધઘટ હતી પરંતુ મહતમ તાપમાનમાં સાડાત્રણથી ચાર ડિગ્રીનો વધારો થતાં આજે કચ્છ જિલ્લામાં બપોરના સમયે લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો જો કે પવનની દિશા નલિયા સિવાયના મથકો પર ઉતરપૂર્વ રહેતા વહેલી સવારે અને સાંજે ઠંડી અનુભવાઈ હતી.
ભુજમાં આજે મહતમ તાપમાન ર૯ ડિગ્રી રહેતા ગઈ કાલના પ્રમાણમાં ૩.૮ ડિગ્રીનો વધારો નોંધાયો હતો જયારે લઘુતમ તાપમાન ૧૦.૪ થતા તેમાં માત્ર ૦.૩ ડિગ્રીનો આંશિક વધારો હતો. ભેજનું પ્રમાણ સવારે પ૪ ટકા અને સાંજે ર૩ ટકા હતું જયારે પવનની ઝડપ ઉતર-પૂર્વની દિશા સાથે ૮ કિ.મીની હતી. જયારે નલિયામાં આજે મહતમ તાપમાને મોટો કુદકો માર્યો હતો અને મહતમ તાપમાન ૩૦.ર ડિગ્રી થયું હતું જયારે લઘુતમ તાપમાનમાં ૧.૧ ડિગ્રી વધતા ૭.૧ ડિગ્રી હતુ જે ૧૦ ડિગ્રી કરતા ઓછું હતુ જો કે પવનની દિશા એકાએક બદલાઈને ઉતર-પશ્ચિમ હતી આજે પણ પવનની સરેરાશ ઝડપ ૮ કિમી રહી હતી.
જયારે કંડલામાં મહતમ તાપમાન ર૯.પ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧ર.૧ ડિગ્રી હતું. જયારે ભેજનું પ્રમાણ સવારે પપ ટકા અને સાંજે ૪૪ ટકા હતું. જયારે પવનની દિશા-ઉત્તર પૂર્વ હતી. આમ આજે કચ્છ જિલ્લામાં બપોરના સમયે મહતમ તાપમાન વધેલુ રહેતા લોકોએ બપોરના સમયે ગરમી અનુભવી હતી.
કંડલા એરપોર્ટ પર મહતમ તાપમાન ર૮.પ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૯.૬ ડિગ્રી નોંધાયું હતુ જયારે ડીસાએ ૯.ર ડિગ્રી સાથે ત્રીજુ સ્થાન અને ગાંધીનગર ૮.૮ ડિગ્રી સાથે બીજા નંબરે રહ્યું હતું.

c|S>_p AÞe kdpQpfp¡
 

 

 

c|S-L$ÃR> Aph©rsc|S>Np„^u^pd-Apv$u`|fA»ÅfcQpD-fp`f`rïQd-L$ÃRAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.